Love ni bhavaai book and story is written by Hiren Moghariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love ni bhavaai is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
LOVE ની ભવાઈ - સાચા પ્રેમનો અહેસાસ કરાવતી એક વાર્તા.જે તમને લઇ જશે પ્રેમની રોમાંચક સફર પર.લવ સ્ટોરી હોય અને એમાં ઉત્તર-ચઢાવ ન હોય એવું બને જ કંઈ રીતે તો થઇ જાવ તૈયાર લવ-પ્યાર-ઇશ્ક-મહોબ્બતના મેલોડ્રામાને માણવા માટે.
ચાલો..LOVE ની ભવાઈના આ પાર્ટમાં ડોકિયું કરીએ અભિનવ આચાર્યના ભૂતકાળમાં. વાંચો અભિનવની અવંતિકા સાથેની પ્રથમ મુલાકાત. લવની રોમાંચક સફર ને માણવા માટે વાંચતા રહો LOVE ની ભવાઈ.
LOVE ની ભવાઈના આ ત્રીજા પાર્ટમાં વાંચો એરપોર્ટ પર થતી ઘટનાઓનું વર્ણન.આગળ જોયું કે અવંતિકા અને અભિનવ એક જ ફ્લાઈટમાં મુંબઈ જાય છે અને અવંતિકાને જોઈને અભિનવ ને પોતાનો ભૂતકાળ યાદ આવે છે અને વર્ષોથી દિલમાં ધારોંબાયેલી પ્રેમની લાગણી ...Read Moreબહાર આવે છે.તો LOVE ના મેલોડ્રામાને માણવા માટે વાંચતા રહો એક અનોખી લવ સ્ટોરી- LOVE ની ભવાઈ.
એરપોર્ટ પર અભિનવ અને અવંતિકાની બેગ બદલાઈ જાય છે. બેગમાંથી અભિનવ ની ડાયરી મળે છે. અભિનવ અને અવંતિકા વચ્ચે બેગની અદલાબદલી માટે મળવાનું નક્કી થાય છે. અવંતિકાની રૂમમેટ રાજશ્રી ડાયરી વાંચવાનું ચાલુ કરે છે.લવની તો હજી શરૂઆત થઇ છે. ...Read Moreહશે LOVE નો અંત
ધીમે ધીમે વાતો વધતી ગઈ. બંને એકબીજા સાથે ભળતા ગયા.ક્યારેક રાજશ્રી કોલેજમાં કોઈની સાથે કરેલી મસ્તી ની વાત કરે તો ક્યારેક અભિનવ તેની ઓફિસમાં બોસે કોને ધમકાવ્યા તેની વાતો કરે.શરૂઆતમાં ફેસબુક અને પછી વોટ્સેપ પર શરૂ થયેલી વાતો ક્યારે ...Read Moreસુધી આવી ગઈ એની બંનેને ખબર જ ન રહી.જ્યારે પણ રાજશ્રી અભિનવને લવ વીશે પૂછતી ત્યારે .....