Bachelor Life by VIKAT SHETH | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels બેચલર લાઈફ - Novels Novels બેચલર લાઈફ - Novels by VIKAT SHETH in Gujarati Classic Stories (42) 2k 5.3k 1 "પેપરમાં જો ગધેડા..... ૧૦,૦૦૦ સીટો છે અને ૪૦,૦૦૦ લોકો પાસ થયા છે, તને એડમિશન મળશે કે નહીં?પેલો કેવો ચોટલી બાંધીને વાંચતો હતો અને તું..... ઉંઘમાંથી અને પિક્ચર જોવા માંથી ઊંચો આવ્યો હોત તો વાંચત ને...???" (અવાર નવાર એટલું બધુ ...Read Moreકે જાણે આપણે જ દસે દસ હજાર સીટો પર એડમિશન લઈ લેવાનું હોય ને?) રીઝલ્ટ આવ્યુ અને મેરિટ માં નામ આવ્યું એ વચ્ચે ના દિવસો જ નહિ પણ રાતો પણ પસાર કરવી એટલે "ના કહેવાય અને ના સહેવાય" એવી હાલત હોય છે. ૧૨ માં ની એકઝામ આપ્યા પછીના દીવસો બહુ કપરા હોય છે. આપણે બધી રીતે નિરાધાર હોઈએ છે. લોકોની Read Full Story Download on Mobile New Episodes : Every Sunday બેચલર લાઈફ - ૧ (11) 714 2k "પેપરમાં જો ગધેડા..... ૧૦,૦૦૦ સીટો છે અને ૪૦,૦૦૦ લોકો પાસ થયા છે, તને એડમિશન મળશે કે નહીં?પેલો કેવો ચોટલી બાંધીને વાંચતો હતો અને તું..... ઉંઘમાંથી અને પિક્ચર જોવા માંથી ઊંચો આવ્યો હોત તો વાંચત ને...???" (અવાર નવાર એટલું બધુ ...Read Moreકે જાણે આપણે જ દસે દસ હજાર સીટો પર એડમિશન લઈ લેવાનું હોય ને?) રીઝલ્ટ આવ્યુ અને મેરિટ માં નામ આવ્યું એ વચ્ચે ના દિવસો જ નહિ પણ રાતો પણ પસાર કરવી એટલે "ના કહેવાય અને ના સહેવાય" એવી હાલત હોય છે. ૧૨ માં ની એકઝામ આપ્યા પછીના દીવસો બહુ કપરા હોય છે. આપણે બધી રીતે નિરાધાર હોઈએ છે. લોકોની Read બેચલર લાઈફ - ૨ (17) 522 1.4k સોરી...મે આઈ કમ ઈન સર" એક મધુર સ્ત્રીસ્વર અને એટલો જ સુંદર ચેહરો ધરાવતી યુવતી પ્રિન્સીપાલ ની પરમીશનની રાહ જોઈ રહી હતી. બ્લેક કલરની હાલ્ફ ટી-શર્ટ અને ટાઈટ લો વેસ્ટ બ્લુ જીન્સ તેમજ પગમાં સ્પોર્ટ્સ શુઝ, માથામાં ઉપરના ભાગે ...Read Moreવળેલા વાળ મધ્યમ વર્ણ નો વેલ-મેનટેઇન્ડ લુક. પ્રિન્સીપાલે ફક્ત માથું હલાવીને અંદર આવવાની પરમીશન આપી. ક્લાસમાં એન્ટર થઇ રહેલી યુવતી ના લો વેસ્ટ જીન્સ અને હાલ્ફ ટી શર્ટ ના લીધે તેની ટાઈટ કમર અડધી ખુલ્લી દેખતી હતી. વેસ્ટર્ન કપડામાં સજ્જ તે યુવતીના શરીરનું એક-એક અંગ સુંદર રીતે જાણે ઘડાયેલું દેખાતું હતું. ખુલ્લી કમર ઉપર એક છાંટો પણ ચરબીનો થર નહિ Read બેચલર લાઈફ - ૩ 381 916 પ્રિન્સીપાલે હસતા હસતા એક દ્રષ્ટાંત આપતા લેકચર આગળ વધાર્યો,આપણી કોલેજમાં ભણતો છોકરો હોય જ્યોતિષ પાસે ભવિષ્ય જાણવા ગયો.જયોતિષે ભવિષ્ય કીધું કે,"આ વરસમાં તમે મોટા ખાડામાં પડવાના યોગ છે.સાચવજો..""સાવ સાચી વાત કીધી સ્વામી જી છે,પેલી હસે ત્યારે એના ગાલમાં જે ...Read Moreપડે છે એમાં હું ડુબી જવાનો એ નક્કી છે."(લાફો મારતી વખતે પંજાના માપ કરતા ગાલ નાનો હોય ને મારા રોયાને એના ગાલમાં પડતા ખાડામાં પડી જવાની બીક લાગે છે...હા..હા...હા....)બધા સમજી ગયા કે આ દ્રષ્ટાંત સંજય ઉપર આપેલું.એટલે હસવા લાગયા."ભારત સરકાર દ્વારા એક સરસ આદેશ આપવામાં આવ્યો છે કે "constitution of india" ફરજિયાતપણે ભણાવવાનો રહેશે.Next લેકચર આપનો"constitution of india" રહેશે. આગળનું Read બેચલર લાઈફ - ૪ 358 1k "બ્રાઝિલ......લા......લા...........લા......લા......""બેબી બ્યુટીફુલ કર ગઈ.............""તેરે સંગ યારા.......આ....આ...."વગેરે જેવા પાર્ટી સોંગ ડી.જે. ના સૂરમાં રેલાાઈ રહ્યા હતા.એક એક્ટિવા પાર્કિંગ માં ઉભી રહી વૈદિક અને મલ્હાર પાર્ટીવેર લૂકમાં એન્ટર થયા.સંજય અંદર જ હતો.બંનેએ જોયું સંજયની આજુબાજુ ૧૦ જેટલા સીનીયરો હતા.અને સંજય ફ્રેશર્સની ...Read Moreલેતો હતો.એટલામાં મલ્હાર નો વારો આવ્યો.મલ્હાર ને કીધું,"પેલી છોકરી જોડે જઈને વાત કરે."મલ્હારે કોઇ દિવસ આવી રીતે વાત કરી નહોતી એટલે થોડો અન્કમફૅટેબલ ફીલ થયું પણ જઈને જેમતેમ વાત કરીને પાછો આવ્યો.બધાએ મજા લીધી પણ ફ્રેશર્સ સ્ટુડન્ટ્સને ખબર હતી કે આ એક પ્રકારનું રેગિંગ છે.ત્યારબાદ જોડે ઉભેલા વૈદિક ને એ જ પ્રશ્ન પૂછયો.વૈદિક એ જવાબ આપ્યો,"ના ફાવે હો આવું બધું Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything VIKAT SHETH Follow