Pranay pariksha book and story is written by Mehul Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pranay pariksha is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રણય પરીક્ષા - Novels
by Mehul Joshi
in
Gujarati Love Stories
"નાથા ઓ નાથા! ચમ ઑમ શુન મારી જ્યો સી? તની હું થયું સ? પેલા તો આવો નતો ચમ બદલાઈ જ્યો સી?" સાવ નંખાઈ ગયેલા શરીર નો માલિક નાથો, કાયા છપ્પનીયા કાળ સામે લડી ને થાકી ને હારી ગઈ હોય એમ ચામડી લચી પડેલી, આંખો પણ નાથિયો જીવતો છે એવી સાબિતી આપવા જ તગતગતી હતી, હાડપિંજરનો માળો જ જોઈલો આવા નાથા ને મળવા આવેલા મિત્ર જેશીંગે એકસાથે નાથા ને ગણા પ્રશ્નો પૂછી નાખ્યા. ઘણા વર્ષો પછી આવેલા મિત્ર જેશીંગ ને ઓળખવા માટે નાથા ની આંખો ને થોડું કષ્ટ પડ્યું. પણ અંતે નાથાની દ્રષ્ટિએ મિત્રતા
"નાથા ઓ નાથા! ચમ ઑમ શુન મારી જ્યો સી? તની હું થયું સ? પેલા તો આવો નતો ચમ બદલાઈ જ્યો સી?" સાવ નંખાઈ ગયેલા શરીર નો માલિક નાથો, કાયા છપ્પનીયા કાળ સામે લડી ને થાકી ને હારી ગઈ હોય ...Read Moreચામડી લચી પડેલી, આંખો પણ નાથિયો જીવતો છે એવી સાબિતી આપવા જ તગતગતી હતી, હાડપિંજરનો માળો જ જોઈલો આવા નાથા ને મળવા આવેલા મિત્ર જેશીંગે એકસાથે નાથા ને ગણા પ્રશ્નો પૂછી નાખ્યા. ઘણા વર્ષો પછી આવેલા મિત્ર જેશીંગ ને ઓળખવા માટે નાથા ની આંખો ને થોડું કષ્ટ પડ્યું. પણ અંતે નાથાની દ્રષ્ટિએ મિત્રતા
પ્રણય પરીક્ષા પ્રકરણ 2 સવલી ઓરડી માં ગઈ ને સફરજન કાપવા લાગી. આ બાજુ જેશીંગ નાથાની આવી સ્થિતિ થવા પાછળ નું કારણ જાણવા માંગતો હતો. નાથએ એની વાત આગળ વધારતા જેશીંગ ને કહ્યું "જેશા ...Read Moreમન નેદર નૉ આયી, મન મૉ એકજ વિચાર આવે કે પચ્ચી અજાર રિપિયા ઉ ચૉથી લાવે?" એય એક મઈના માં. એ વિચાર આવતા જ રૂંગુ આઈ જતું. કાકો ય કે ક ભાઈ અવ તારી રીતે પૈસા નો બંદોબસ્ત કરી નાખજે અન સવલી ના બાપ ને આપી આવજે. બીજા દિવસ થી દાડી એ જુ તે હૉ રિપિયા મલી, પોસ દન કૉમ
પ્રકરણ 3 જેશીંગે સવલીને પૂછ્યું નાથાની દવા ક્યાં લીધી? સવલી એ કહ્યું મોટા ડોકટર પાસે લઈ જવાના રૂપિયા એની પાસે હતા નઈ, એટલે ગામથી ચારેક કિલોમીટર દૂર એક વૈદ પાસે નાથા ને લઈ ...Read Moreહતી. ઉદા વૈદ ની દવા રામપુર અને આજુબાજુના ગામમાં વખાણાતી, આખો દિવસ જંગલમાં ફરીને મૂળિયા અને ઓસડીયા લાવતો, રાત્રે પથ્થર ના ખલ માં પથ્થર વડે લસોટીને ભૂકો કરી, દારૂ ના ખાલી શિશાઓમાં ભરી રાખતો, ઉદા ડોસા પાસે અનેક રોગના ઈલાજ માટે વિવિધ પ્રકારની ઔષધીઓ ના શિશા ભરેલા રહેતા. ડોસાને એક દીકરી હતી એનું નામ તેજુ, તેજુ અને એની માં