Prem no password book and story is written by Davda Kishan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem no password is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ નો પાસવર્ડ - Novels
by Davda Kishan
in
Gujarati Fiction Stories
નીલ, થોડું વિચાર તો ખરી ! મમ્મીના આ વાક્ય બોલતા જ ઘરના બધા લોકો ખડખડાટ હસી પડ્યાં, કુનિકા થી રહેવાયું નહી અને બોલી પડી, "ભાઈ... અને વિચારે"..... કુનીકાએ વાક્ય પૂરું કર્યું અને બધા ફરી વખત ધીમેથી હસવા લાગ્યા. "એ... સાંભળો બધા, મારા દીકરા ની મશ્કરી ના કરશો, " આમ કહી મમ્મી બધા ને વઢી પડ્યા. પણ ખૂણામાં છાપું વાંચતા વાંચતા ચા પી રહેલા પપ્પા ના જાણે કોઈ બાહ્ય હાવભાવ જ નહોતા. પ્રેક્ષા એ પપ્પા સામે જોઈને કહ્યું, 'પપ્પા, દીદી નિલભાઈ ની મજાક ઉડાવે છે, એમને કહો ને કે.. મારા ભાઈ ને હેરાન ના કરે....' પપ્પા એ મંદ હાસ્ય આપ્યું, અને ફરીથી ચા નો કપ
નીલ, થોડું વિચાર તો ખરી ! મમ્મીના આ વાક્ય બોલતા જ ઘરના બધા લોકો ખડખડાટ હસી પડ્યાં, કુનિકા થી રહેવાયું નહી અને બોલી પડી, "ભાઈ... અને વિચારે"..... કુનીકાએ વાક્ય પૂરું કર્યું અને બધા ...Read Moreવખત ધીમેથી હસવા લાગ્યા. "એ... સાંભળો બધા, મારા દીકરા ની મશ્કરી ના કરશો, " આમ કહી મમ્મી બધા ને વઢી પડ્યા. પણ ખૂણામાં છાપું વાંચતા વાંચતા ચા પી રહેલા પપ્પા ના જાણે કોઈ બાહ્ય હાવભાવ જ નહોતા. પ્રેક્ષા એ પપ્પા સામે જોઈને કહ્યું, 'પપ્પા, દીદી નિલભાઈ ની મજાક ઉડાવે છે, એમને કહો ને કે.. મારા ભાઈ ને હેરાન ના કરે....' પપ્પા એ મંદ હાસ્ય આપ્યું, અને ફરીથી ચા નો કપ
મિત્રો, પહેલા તો આપનો ખુબ ખુબ આભાર કે આપ સૌ એ આ નોવેલને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો..અને sorry કે થોડો લેટ છું બીજા ભાગ માટે.. તો જોઈએ.... "પ્રેમ નો પાસવર્ડ - 2"કોલેજ માં થયેલી એનાઉન્સમેન્ટ ને કારણે બધા ...Read Moreજ ખુશ હતા. આ એનાઉન્સમેન્ટ હતી કોલેજની ફ્રેશર્સ પાર્ટીની. જી, હા મિત્રો આ ઘડી બધા માટે જલસા કરવાની હોય છે. નીલ અને તેના મિત્રો ખૂબ જ ખુશ હતા. ત્યાં થી છૂટીને તરત જ હોસ્ટેલ પહોંચ્યા. રૂમમાં પગ મૂકતાં જ પોતાના બેગનો ઘા કરી પલંગે ઉથમાં પડી નીલે ફોન લગાવ્યો.... નીલ : હેલ્લો.....! મમ્મી : કેમ છે દીકરા ! જયશ્રીકૃષ્ણ...નીલ : જયશ્રીકૃષ્ણ મમ્મી, હું
સૌથી પહેલાં તો સોરી કે હું લેટ છું નવા ભાગ માટે અને thank you..Ke આપ સૌ એ આ નોવેલન સારો પ્રતિભાવ આપ્યો છે...તો ચાલો જાણીએ.....નીલ અને ચેતનના કોલેજ કેમ્પસમાં પ્રવેશતાજ નીલે કાંઈક એવું જોયું કે તેની આંખો પહોળી થઈ ...Read Moreચેતન: નીલ, શું થયું યાર, કેમ આંખો ફાડી-ફાડીને જુએ છે? કોણ છે એ? નીલ થોડી વાર માટે તો સ્તબ્ધ થઈ ગયો અને મનમાં વિચારો રાસ-ગરબા રમવા માંડયા. થોડી વાર પછી નીલના મોઢામાંથી જે પહેલો શબ્દ નીકળ્યો એ..... "ધ્રુતિ"...... અહીંયા....; ચેતન :ધ્રુતિ કોણ? (આશ્ચર્ય સાથે) નીલ : અરે, આ ધ્રુતિ અને હું બાળપણના બેસ્ટ ફ્રેન્ડ હતા. લગભગ આજ ત્રણ વર્ષ પછી જોઉં છું આને, એ જ
ચાર દિવસ સુધી નીલનો કોઈ જ કોન્ટેક્ટ નહોતો.. ધ્રુતિને પણ કંઈ સમજાતું નથી, તે હવે રાહ જોઈ શકતી નથી. ધ્રુતિએ ચેતનને કોલ કર્યો, ચેતન ધ્રુતિનો ફોન વારંવાર કાપતો હતો. ધ્રુતિને એ રાત્રે જરા પણ ઊંઘ ના આવી, ધ્રુતિ બીજા ...Read Moreકોલેજ પણ ના આવી, હોસ્ટેલમાં જ રહીને એકલી એકલી રડ્યા કરતી... થોડી જ વારમાં ફોનની રીંગ વાગે છે, ધ્રુતિ રડવાનું બંધ કરી ફોન ઉપાડે છે. સામે ચેતન હોય છે. ધ્રુતિ : હેલો, ચેતન : તું ક્યાં છે? ધ્રુતિ : એ બધું છોડ, પહેલા મને એ કહે કે નીલ ક્યાં છે?, શું થયું છે યાર એને? મારો એની સાથે કોઈ કોન્ટેક્ટ
અમીષા ચેતનને એક વાત કહેવા ઈચ્છતી હતી. નીલ આગળ ચાલ્યો ગયો હતો એટલે ચેતન ગભરાતો હતો અને ટેન્સનમાં પણ હતો કે અમીષાનું વર્તન આજ અચાનક કેમ આવું! વધુ વિચાર ના કર, અમીષા ચેતનનો હાથ પકડતા બોલી. પણ તું શું ...Read Moreઈચ્છે છે? ચેતન બોલ્યો. “જો ચેતન, તારા મનમાં મારા પ્રત્યે શું ચાલી રહ્યું છે એ મને ખ્યાલ નથી, પણ તને જોયા પછી મને શું થયું છે એ જ ખબર પડતી નથી. બધે તું જ દેખાય છે. મારા સપનાઓમાં, મારી કલ્પનાઓમાં, મારા વિચારોમાં મને તારો જ ચહેરો દેખાય છે. નાં તો હું સરખી રીતે સુઈ શકું, ના તો