Seven Day, Six Night book and story is written by Mukul Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Seven Day, Six Night is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સેવન ડેઝ, સિક્સ નાઇટ - Novels
by Mukul Jani
in
Gujarati Travel stories
૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું જોઇ શકાય પણ સાત દિવસમાં જેટલું જોયું, માણ્યું અને અનુભવ્યું એ અહીં મિત્રઓની સાથે વહેંચવાની કોશીશ કરી છે. સાત દિવસ અને છ રાત્રીનાં સંભારણાંને સમેટીને નવ હપ્તામાં સમાવવાની કોશીશ કરી છે, આશા છે કે મારી આંખે જોયેલું અને કીબોર્ડે અવતરેલું આ કેરાલા મિત્રોને ચોક્ક્સ ગમશે!
૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું જોઇ શકાય પણ સાત દિવસમાં જેટલું જોયું, માણ્યું અને અનુભવ્યું એ અહીં મિત્રઓની સાથે વહેંચવાની કોશીશ કરી છે. સાત ...Read Moreઅને છ રાત્રીનાં સંભારણાંને સમેટીને નવ હપ્તામાં સમાવવાની કોશીશ કરી છે, આશા છે કે મારી આંખે જોયેલું અને કીબોર્ડે અવતરેલું આ કેરાલા મિત્રોને ચોક્ક્સ ગમશે!
૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું જોઇ શકાય પણ સાત દિવસમાં જેટલું જોયું, માણ્યું અને અનુભવ્યું એ અહીં મિત્રઓની સાથે વહેંચવાની કોશીશ કરી છે. સાત ...Read Moreઅને છ રાત્રીનાં સંભારણાંને સમેટીને નવ હપ્તામાં સમાવવાની કોશીશ કરી છે, આશા છે કે મારી આંખે જોયેલું અને કીબોર્ડે અવતરેલું આ કેરાલા મિત્રોને ચોક્ક્સ ગમશે!
’કેરાલા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શું સમાનતા છે અથવા કઈ એવી બાબત છે જે કેરાલા અને ન્યૂઝીલેન્ડને જોડે છે ’
નેશનલ જ્યોગ્રોફિકના ટ્રાવેલર મેગેઝીન દ્વારા કેરાલાને “ધરતી પરના દશ સ્વર્ગ માંનુ એક” અને “ જોવાં જ જોઈએ એવાં વિશ્વનાં પચાસ ...Read Moreએક” માનવામાં આવ્યું છે અને એ શા માટે એ તો ટ્રેન જેવી કેરાલાની સરહદમાં પ્રવેશે ત્યાં જ ખ્યાલ આવવા માંડે છે!’
શ્રીમતિને ગળામાં દુખાવો હતો એટલે મીઠાના પાણીના કોગળા કરવા હતા,પણ ચપટી મીઠા માટે પણ દાંડીકૂચ જેવું આંદોલન કરવું પડશે એવું અમને લાગ્યું !’
દક્ષિણના રાજ્યોના લોકો વિશે આપણા લોકોમાં એક ભ્રમ વ્યાપક રીતે જોવા મળે છે કે સાઉથવાળાનું અંગ્રેજી સારૂ!’
કેરાલા પ્રવાસનાં ખાટામીઠા અનુભવો વાંચો હવે ભાગ ત્રણમાં…
કેરળ પહોંચ્યાના બીજા દિવસની બપોરે એક વાગ્યાની આસપાસ અમારી હાઉસબોટે કિનારો છોડ્યો ત્યારે વેમ્બનાડુ લેઇક ના શાંત જળ ઉપર અમારી હાઉસ બોટ એકલી નહોતી, એની આસપાસ બીજી અનેક હાઉસ બોટ તરતી દેખાતી હતી જાણે જળ ઉપર તરતું ગામ જોઈ ...Read More
જ્યારે રસોઇ બનતી હતી ત્યારે હું રસોડામાં આંટો મારવા ગયેલો ત્યારે જે દ્ર્શ્ય જોયેલું એથી વધુ પડતા ચોખલિયાવેડા ધરાવતા શાકાહારી લોકોને એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે કે હાઉસબોટના રસોડામાં ક્યારેય જતા નહીં! કારણ કે અમે શાકાહારી હતા પણ એ હાઉસબોટ વાળા ત્રણેય જણ શાકાહારી નહોતા અને એ લોકોને પણ ત્યાં હાઉસબોટના રસોડામાં જ રાંધીને ખાવાનું હતું!
આ હાઉસબોટમાં એક સારી હોટલમાં હોય એવી તમામ સવલતો હતી. આપણે રૂમમાં હોઈએ તો બિલકુલ એવું ના લાગે કે પાણી ઉપર હાઉસબોટમાં છીએ. રૂમ પણ એકદમ સ્વચ્છ અને સુંદર રાચરચીલું, બેડશીટ, બારીના પરદા, એ.સી. ફેન કોઈ વાતની કમી નહોતી. હાઉસબોટના આગળના ભાગમાં ડાયનિંગ ટેબલ, એનાથી આગળ આરામદાયક સોફા અને ટિપોય, બન્ને સાઇડ ઉપર જેના ઉપર બેસીને અમે કુદરતને માણતા હતા,
વેમ્બનાડુ લેઇકમાં હાઉસબોટની સફર માણો આજે ચોથા ભાગમાં!
આપણા ગુજરાતમાં જેટલી સાહજીકતાથી માંસાહારી ભોજન મળી રહે છે એટલી જ સરળતાથી કેરાલામાં શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં મળી રહે છે, શરત ફકત એટલી છે કે તમારો ડ્રાઈવર સ્થાનિક હોવો જોઇએ. ને ડ્રાઈવર સ્થાનિક ના હોય તો પણ શાકાહારી ભોજન તો ...Read Moreજ રહે પણ થોડી મગજમારી વધી જાય. એટલું જ. આમ સફરના ત્રીજા દિવસે એલ્લેપ્પીથી મુન્નાર જવાના રસ્તા ઉપર આવેલ એક શાકાહારી રેસ્ટોરાંમાં ભોજન પતાવ્યા પછી અમારી કાર મુન્નારના રસ્તે દોડતી હતી...
હાઇ વે તરફ પીઠ કરીને આસનસ્થ, ધ્યાનસ્થ થયેલ વૃધ્ધ સાધ્વી જેવો પહાડ અને એના પાછળ ઢળતા શ્વેત કેશ જેવો જલપ્રપાત! ખરેખર, કોઈ પણ પતન ક્યારેય આટલું અદ્ભૂત અને રમણીય ક્યારેય નથી લાગ્યું! એક હજાર મીટર જેટલી ઊંચાઈએ થી ખાબકતા જલરાશીમાંથી નિપજતું સંગીત અહીંથી પસાર થતા યાત્રિકોને થોડી વાર માટે દુનિયાદારીની બધીજ પળોજણ ભૂલી રોકાઇ જવા મજબૂર કરતું હતું.