Videshi Vayra book and story is written by Chaula Kuruwa in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Videshi Vayra is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિદેશી વાયરા... - Novels
by Chaula Kuruwa
in
Gujarati Moral Stories
વિદેશી વાયરા... આજે સ્મિતા કૈક વધારે જ મોજમાં હતી. ગીત ગણ ગણતાં એણે મનોજની મનભાવતી વાનગીઓ બનાવી હતી. ટેબલ પ્રર નવી મેટ સાથે બટાકા વડા અને પુરણપૂરી વગેરે વાનગીઓ પીરસતા તેણે મનોજને બુમ મારી ,..ચાલો જમવા પછી બl ને ત્યાં જવાનું જલ્દીથી પરવારીને નીકળીએ. જમીને થોડો અlરl મ કર્યા પછી ચાર વાગ્યેજ બl ને ત્યાં બોપલ જવું છે એમ નકકી થયું. એટલે બl ની ઊંઘમાં પણ ડીસ્ટર્બ ન થાય. સાંજ નું તો ભાભીના હાથનું જમીને જ રાત્રે મોડા આવીશું એમ પણ મનમાં જ નકકી કરી લીધું હતું. ગઈકાલે રાત્રે જ કેનેડાથી નીલ અને નીરવ ના ફોનો આવ્યા
વિદેશી વાયરા... આજે સ્મિતા કૈક વધારે જ મોજમાં હતી. ગીત ગણ ગણતાં એણે મનોજની મનભાવતી વાનગીઓ બનાવી હતી. ટેબલ પ્રર નવી મેટ સાથે બટાકા વડા અને પુરણપૂરી વગેરે વાનગીઓ પીરસતા તેણે મનોજને ...Read Moreમારી ,..ચાલો જમવા પછી બl ને ત્યાં જવાનું જલ્દીથી પરવારીને નીકળીએ. જમીને થોડો અlરl મ કર્યા પછી ચાર વાગ્યેજ બl ને ત્યાં બોપલ જવું છે એમ નકકી થયું. એટલે બl ની ઊંઘમાં પણ ડીસ્ટર્બ ન થાય. સાંજ નું તો ભાભીના હાથનું જમીને જ રાત્રે મોડા આવીશું એમ પણ મનમાં જ નકકી કરી લીધું હતું. ગઈકાલે રાત્રે જ કેનેડાથી નીલ અને નીરવ ના ફોનો આવ્યા
નીલે નીરવ સાથે એક બે વાર વાત કરી હતી. અવારનવાર આ સમય દરમ્યાન મમ્મી પપ્પા સાથે વાત થતી ત્યારે અહીની પરિસ્થિતિનો અંદાજ તો તેને આપી જ દેવાયો હતો. એટલે એણે ...Read Moreમોકલી જ દીધી. આખરે અહીંથી તો છુટ્યા તેમ માની સ્મિતાબેન અને મનોજભાઈ નીલને ત્યાં જવાની ફલાઈટ પકડી. ચાર કલાકનો રસ્તો હતો વાનકુવર બહુ સુંદર શહેર છે. એમ તો આખો કેનેડા સુંદર દેશ છે... ભારતીયો ની અહી બહુ વસ્તી નથી તોય ઠીક ઠીક છે. સ્મિતાબેન અને મનોજ્ભlઈ ને ખબર નહી કે વાવાઝોડું અહી પણ તેમની જ રાહ જોઈ રહ્યું છે. કદાચ સરિતા અને સંગીતા એ એકબીજા સાથે