A Living Chattel book and story is written by Siddharth Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A Living Chattel is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ - Novels
by Siddharth Chhaya
in
Gujarati Classic Stories
જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ – ૧ ગ્રોહોલ્સકી લીઝાને ભેટ્યો અને તેની પાતળી અને નખ કાપવાને કારણે ગુલાબી થઇ ગયેલી આંગળીઓને એક પછી એક ચૂમવા લાગ્યો અને પછી તેને સસ્તા રેશમી કપડા પર સુવડાવી દીધી. લીઝાએ પોતાનો એક પગ બીજા પગ પર ચડાવી દીધો અને પોતાના હાથ પોતાના માથાની પાછળ ભેરવી અને સુતી. ગ્રોહોલ્સકી તેની બાજુમાં મુકેલી ખુરશી પર બેઠો અને વાંકો વળ્યો. તે તેના આકર્ષણમાં સંપૂર્ણપણે રમમાણ થઇ ગયો હતો. તે તેને ખૂબ સુંદર લાગી રહી હતી, તેનામાંથી જાણેકે આથમતા સૂર્યના કિરણો નીકળી રહ્યા હોય તેવું તેને લાગી રહ્યું હતું. ખરેખર તો બારીની બહારથી
જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ – ૧ ગ્રોહોલ્સકી લીઝાને ભેટ્યો અને તેની પાતળી અને નખ કાપવાને કારણે ગુલાબી થઇ ગયેલી આંગળીઓને એક પછી એક ચૂમવા લાગ્યો અને પછી તેને સસ્તા રેશમી કપડા પર સુવડાવી ...Read Moreલીઝાએ પોતાનો એક પગ બીજા પગ પર ચડાવી દીધો અને પોતાના હાથ પોતાના માથાની પાછળ ભેરવી અને સુતી. ગ્રોહોલ્સકી તેની બાજુમાં મુકેલી ખુરશી પર બેઠો અને વાંકો વળ્યો. તે તેના આકર્ષણમાં સંપૂર્ણપણે રમમાણ થઇ ગયો હતો. તે તેને ખૂબ સુંદર લાગી રહી હતી, તેનામાંથી જાણેકે આથમતા સૂર્યના કિરણો નીકળી રહ્યા હોય તેવું તેને લાગી રહ્યું હતું. ખરેખર તો બારીની બહારથી
જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૨ હવે જે બાકી હતું તે, આ બંનેમાંથી કોઈ એક કોઈ યોગ્ય કારણ શોધીને વાત શરુ કરે. બંનેને અહીંથી દૂર થઇ જવું હતું. પરંતુ તેઓ બેઠા રહ્યા, ...Read Moreસામે જોયા વગર અને તેમણે પોતપોતાની દાઢી સહેલાવી, અને આ વિચિત્ર પરિસ્થિતિમાંથી કેવી રીતે ભાગી જવાય તેના વિચારો મનમાં શરુ કરી દીધા. બંનેને પરસેવો થઇ રહ્યો હતો. બંનેની પરિસ્થિતિ દયાજનક હતી અને બંનેના મનમાં એકબીજા વિરુદ્ધ નફરતની લાગણી થઇ રહી હતી. બંને એક યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા પરંતુ બંનેમાંથી કોણ આ પહેલા યુદ્ધ શરુ કરે તેની બંનેમાંથી કોઈને પણ ખબર
જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૩ “આ મારા નીતિ નિયમો વિરુદ્ધ છે. તું પ્રમાણિક વ્યક્તિ છે. હું તેને પ્રેમ કરું છું! આ દુનિયામાં અન્ય કોઇપણ ચીજ, વસ્તુ કે માનવી કરતાં પણ ...Read Moreતેને ખૂબ પ્રેમ કરું છું! તને એની જાણ થઇ ગઈ છે.... એટલે મારી ફરજ બને છે કે હું તને આ કહી દઉં!” “હું કોણ છું તને કશું કહેવાવાળો?” ઇવાન પેત્રોવીચને નવાઈ લાગી. “આપણે હવે આનો અંત લાવવો જ રહ્યો. આ નાટક બહુ આગળ ન ચાલી શકે! તેને કોઇપણ રીતે પૂરું કરવુંજ રહ્યું.” ગ્રોહોલ્સકી શ્વાસ લેવા રોકાયો અને ફરીથી બોલ્યો: “હું તેના
જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૪ પોતાના ખિસ્સાઓ અને પાકીટને ભરીને બગરોવે પેલા ચેક્સ અને બોન્ડ્સ પોતાના ટેબલના ડ્રોઅરમાં મુક્યા અને પાણીથી અડધો ભરેલો ગ્લાસ ખાલી કર્યો અને શેરી તરફ દોડ્યો. “ટેક્સી!” તેણે ...Read Moreઅવાજમાં બૂમ પાડી. રાત્રે સાડા અગિયાર વાગ્યે તે પેરીસ હોટલના દરવાજે પહોંચ્યો. અહીં થી તે જોરથી અવાજ કરતો કરતો ઉપર ગયો અને ગ્રોહોલ્સકીના એપાર્ટમેન્ટના દરવાજે તેણે ટકોરા માર્યા. તે અંદર આવ્યો. ગ્રોહોલ્સકી મોટી ટ્રંકમાં તેની ચીજવસ્તુઓ પેક કરી રહ્યો હતો. લીઝા ટેબલ પર બેઠા બેઠા એક પછી એક બ્રેસલેટ બદલીને જોઈ રહી હતી. જ્યારે બગરોવ આવ્યો ત્યારે બંને ડરી ગયા.
જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૫ “કેવો વિચાર?” “અત્યંત ભયંકર વિચાર, પ્રિયે. મને તારા પતિ અંગે ત્રાસદાયક વિચાર આવે છે. હું અત્યારસુધી ચૂપ રહ્યો. મને ડર હતો કે હું કદાચ તારી આંતરિક શાંતિને ...Read Moreકરીશ, પરંતુ મારાથી આવે ચૂપ નહીં રહી શકાય. એ અત્યારે ક્યાં હશે? તેની સાથે શું થયું હશે? એને જે પૈસા મળ્યા છે એના થકી એ શું બની ગયો હશે? આમ વિચારવું બહુ ભયાનક લાગે છે, દરેક રાત્રીએ મને તેનો ચહેરો દેખાય છે, થાકેલો, ત્રસ્ત થયેલો, યાચના કરતો... કેમ? જરા વિચાર પ્રિયે, જેટલા પૈસા તેણે તરતજ સ્વીકારી લીધા તે શું તારા