along with eachother book and story is written by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. along with eachother is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક મેકના સથવારે - Novels
by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી
in
Gujarati Love Stories
આજે ફરી એક વાર જીવન સાથે માણી લઈએ! ચાલ આજે તો 'હું ' અને 'તું ' ને ભૂલી "આપણે " બની જઈએ!! કંદર્પ અને કૃતિ જેઓ એક સમયનાં 'બેસ્ટ ફ્રેન્ડસ ' હતા તે હમણાં ખાસ્સાં વખતથી ગત ભવનાં દુશ્મનો હોય એ રીતે એકબીજા સાથે વર્તતા હતા. કંદર્પ કોલેજના સ્ટુડન્ટ એસોસિયેશન નો મેમ્બર અને કૉલેજ નો જી. એસ.હતો અને કૃતિ કોલેજની ટોપર સ્ટુડન્ટ અને શ્રેષ્ઠતમ કવિતાઓની કૃતિ કરનાર (એટલે કે કવિયિત્રી) હતી.કોણ જાણે કેમ આ બંને વચ્ચે દરેક બાબતોમાં વિરોધાભાસ હોવા છતાં એક સમાનતા હતી. બંને પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉમદ
આજે ફરી એક વાર જીવન સાથે માણી લઈએ! ચાલ આજે તો 'હું ' અને 'તું ' ને ભૂલી "આપણે " બની જઈએ!! ...Read More કંદર્પ અને કૃતિ જેઓ એક સમયનાં 'બેસ્ટ ફ્રેન્ડસ ' હતા તે હમણાં ખાસ્સાં વખતથી ગત ભવનાં દુશ્મનો હોય એ રીતે એકબીજા સાથે વર્તતા હતા. કંદર્પ કોલેજના સ્ટુડન્ટ એસોસિયેશન નો મેમ્બર અને કૉલેજ નો જી. એસ.હતો અને કૃતિ કોલેજની ટોપર સ્ટુડન્ટ અને શ્રેષ્ઠતમ કવિતાઓની કૃતિ કરનાર (એટલે કે કવિયિત્રી) હતી.કોણ જાણે કેમ આ બંને વચ્ચે દરેક બાબતોમાં વિરોધાભાસ હોવા છતાં એક સમાનતા હતી. બંને પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉમદ
આગળના ભાગમાં આપણે જોયું કે કંદર્પ અને કૃતિ બંને એક સમયના બેસ્ટ ફ્રેન્ડ્સ હોવા છતાં એકબીજા સાથે દુશ્મનો ની જેમ વર્તે છે અને બંને એકબીજાથી તદ્દન ભિન્ન મત ધરાવતા અને ભિન્ન પરિસ્થિતિમાં જીવન જીવતાં હોય છે પણ અચાનક આગલા ...Read Moreએક અકલ્પનીય ઘટના બની ગયા બાદ તેમનાં સ્વભાવ માં આમુલ પરિવર્તન આવી જાય છે.આ ઘટના વિશે તથા તે બંને ના આગળનાં સફર વિશે વધુ જાણવા માટે વાંચો "એકમેકનાં સથવારે" ભાગ ૨ ..... તેરી અદાઓ કે દીવાને કઈ ઔર ભી હૈ છલકે શબ કે પૈમાને કઈ ઔર ભી હૈ યું નઝરોં કે તિરોં સે ઘાયલ ના
ઘણા લાંબા સમય બાદ ભાગ ૩ પ્રકાશિત કરી શકી છું એ બદલ માફ કરશો વાચકમિત્રો! આપ સૌને વિનંતી કે વાંચીને આપના કિમતી પ્રતિભાવ જરૂરથી આપશો... આગળના ભાગમાં આપણે જોયું કે અચાનક જ અમોલ ના રહસ્યમય મૃત્યુના સમાચાર મળતાં સૌ ...Read Moreહતપ્રભ બની જાય છે અને કંદર્પ - કૃતિ પણ આ રહસ્યનો ભેદ પામવા માટે વેરઝેર ભુલીને એકબીજાની મદદ કરવાનું નક્કી કરે છે ત્યાંથી આગળ..... અમોલ ના રહસ્યમય મૃત્યુના સમાચાર મળતાં પ્રિયા ઉપર જાણે આભ ફાટયું હોય એવી પરિસ્થિતિ સર્જાય છે.આજ સુધી જે અમોલના સદગુણો અને મિલનસાર સ્વભાવન
આગળનાં ભાગમાં આપણે જોયું કે રોહનને પ્રિયાની ચિંતા થવાથી તે પ્રિયાને મળવા માટે તેના ઘરે જાય છે ત્યારે તેને ખબર પડે છે કે પ્રિયા હોસ્પિટલમાં છે અને પ્રિયાની હાલત જોઇને તે પોતે પણ હતપ્રભ બની જાય છે ત્યાંથી આગળ... ...Read More થોડી જ વારમાં કંદર્પ અને કૃતિ પણ રોહનનો પીછો કરતા કરતાં હોસ્પિટલમાં આવી પહોંચે છે અને પ્રિયાને આ હાલતમાં જોઈને તે બંને પણ અવાચક બની જાય છે. કંદર્પ તો એટલો બધો અપસેટ થઈ જાય છે કે તેને શું કરવું તેની કાઈ સમજ પડતી નથી. એટલામાં રોહનને કોઈનો ફોન આવતાં તે રૂમની બહાર નીકળી
આગળના ભાગમાં આપણે જોયું કે રોહનના ફાર્મ હાઉસ પર કોઈને કહ્યા વગર ગયેલા કંદર્પ ને ખબર પડે છે કે રોહન પાસે પેલા ગુંડાઓ માટે ખુબ જ જરૂરી એવું એક બોક્સ છે અને તેમાં કઈક અગત્યની વસ્તુ તેણે પેલા ગુંડાઓ ...Read Moreહાથમાં ન આવે એ રીતે ત્યાં છુપાવી રાખી છે અને એ બોક્સને રોહન પાસેથી ઝુંટવી લેવા માટે ગુંડાઓએ રોહનને ઢોરમાર માર્યો હોય છે અને ગુંડાઓ ત્યાં થોડી શોધખોળ કર્યા બાદ ખાલી હાથે પાછા ફરે છે.આ બધું કંદર્પ એક ખૂણામાં સંતાઈને પોતાની નજરે જુએ છે ત્યાંથી આગળ... પેલા ગુંડાઓ ત્યાંથી હવે જતા રહ્યા હતા અને રોહન અર્ધબેભ