Astitvanu ojas book and story is written by Dharvi Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Astitvanu ojas is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અસ્તિત્વનું ઓજસ - Novels
by Dharvi Thakkar
in
Gujarati Fiction Stories
પ્રકરણ ૧"૧૩ ઓગષ્ટ" ના શીર્ષક હેઠળ એક છોકરી તેના સ્ટડી ટેબલ પર લખતી હતી. આમ તે લોકો કેમ જીવતાં હશે. કોઈ ધ્યેય વગર...આજે જ મે નેન્સીને કહ્યું કે ચાલ આપણે બહાર જઈએ તો તેણી એ પણ પૂછ્યું "કઈ બાજુ જવું છે ? બોલને..." આટલી અમથી વાતમાં પણ રસ્તો નક્કી કરવો પડે છે... મંઝિલ નક્કી કરવી પડે છે... તો... પછી જીવન જીવવા માટેના રસ્તા કેમ જડતા નહિ હોય ... કદાચ મારે જ તે રસ્તે નથી જવું... જે રસ્તે મારી મંઝિલ છે અથવા તો..."રાધિકા..." નીચેથી કોઈ સ્ત્રીએ બૂમ પાડી.ડાયરી બંધ કરી ખાનામાં મૂકી ખાનું લોક કરીને નીચે ઉતરવા જતી હતી ત્યાં પેલી સ્ત્રી એ ફરી
પ્રણામ,
નવલકથા લખવાનો આ પહેલો પ્રયાસ છે આપણી આસપાસ ઘણી ઘટનાઓ ઘટે છે તેમાંની કોઈક હ્રદયને સ્પર્શી જાય છે ને તેમાં જો આપણી કલ્પના ના રંગો પૂરીએ તો નવલકથા રચાય જાઈ છે.
નવલકથા વિશે : એક એવી વ્યક્તિ કે જેને આપણે ...Read Moreજીવનનો આદર્શ વ્યક્તિ માનતા હોઇ તે જાણ્યે અજાણ્યે આપણને દુઃખી કરી જાય છે...! ત્યારે અસ્તિત્વ જાણે અંધકારમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે આ અંધકાર ને દૂર કરવા એક ઓજસ પોતાની રોશનીના રંગો વિખરવી રહ્યું છે... રાધિકા ને પણ આ જ રંગ ની જરૂર છે બસ... રાહ છે તો તેની આંખો ખોલવાની
જમ્યાં પછી રાધિકા તેના રૂમમાં પહોંચી ત્યાં તેનો ફોન રાણકી રહ્યો હતો.જ્યારે તે લેવા પહોંચી ત્યાં રિંગ બંધ થઈ ગઈ હતી. સ્ક્રીન પર “નેન્સી” લખ્યું હતું. ફરી મોબાઇલ રણકી ઉઠ્યો. રાધિકા એ કૉલ રિસિવ કર્યો.“હેલ્લો”“હેલ્લો નહિ હાલો”“ક્યાં ...Read Moreએ તો કહે ?”“મે તને કહેલું ને કે ફેશન સેલ આવ્યો છે”“હા પણ”“દસ મિનિટ માં પહોંચું છું ત્યાં”“અરે પણ” સામે છેડેથી કૉલ ડિસ્કનેક્ટ થઈ ગયો.“નેન્સી” રાધિકાની જીવનની સૌથી નજીકની વ્યક્તિ. આમ તો તે ચાર વર્ષ નાની હતી તેનાથી તો પણ એક બીજાની ગાઢ સબંધો હતા. તે પાંચમાં ધોરણ હતી ત્યારથી રાધિકા પાસે રમવા આવતી ધીમે ધીમે તે પોતાનું ભણવાનું પણ રાધિકા પાસેથી
રીંકી પાર્કિગમાં પહોંચી ત્યારે કોમલ પહેલેથી જ ત્યાં તેની રાહ જોઈ રહી હતી. રીંકી તેને જોઈ ને અચંબિત રહી ગઈ. “કોમલ તું અહીંયાં…?” “હા ચાલ આપણે ચાલતાં ચાલતાં વાત કરીએ” તે બંને પાર્કિંગથી રાધિકા ના બંગલા તરફ ચાલવા ...Read Moreઅને કોમલ ના એપાર્ટમેન્ટની સામે જ નેન્સી નું એપાર્ટમેન્ટ હતું. બંને એપાર્ટમેન્ટ ના વરચે લગભગ બે કાર સાથે ચલાવી શકાય તેટલી પહોળી શેરી હતી. આ વિસ્તાર ને રાજકોટના પૉશ વિસ્તારો માં નો એક ગણાવામાં આવતો. સુનીલ ભાઈ એ આ પ્રોજેક્ટ પર બહુ મહેનત કરેલી અને ૧૦ વર્ષ માં અહીંયા ચાર એપાર્ટમેન્ટ બની ગયાં હતાં. જેમાં ના ૨ એપાર્ટમેન્ટ માં સુનીલ ભાઈ પોતે જ
પ્રકરણ 4રાધિકા હજુ અંકિતાનો ખભો પસવાર્તી હતી. કોમલ અંકિતનો રડતો ચહેરો એકધારો જોતી હતી તેને ઘણું પૂછવું હતું તે બધાં પ્રશ્નો મનોમન ગોઠવતી હતી. રીંકી અને નેન્સી એકબીજાની સામે જોઈ રહ્યા હતા કે કોણ હશે આ છોકરી જે રાધિકા ...Read Moreઆ રીતે રડી રહી છે. તે બંને એ હાથ થી જ એક બીજાને ઇશારાથી પૂછ્યું કે તું ઓળખે છે આને...? તે બંને ના વિચાર સરખા હાથ તેવું તેના ઈશારાઓ પરથી વર્તાઈ આવ્યું. થોડી ક્ષણો એમનેમ પસાર થઈ ગયાં પછી રાધિકા એ પાણી લેવા માટેનો ઈશારો કર્યો કે કોમલ તરત નજીકના સ્ટોલ માંથી પાણી લઈ આવી બોટલ નું ઢાંકણું ખોલી તેને રાધિકાના
પ્રકરણ ૫ “તું શું કહેવા માંગે છે દીકરા મન ખોલીને વાત કર” “ હા દીદી, તમે મને ઓળખતા નથી છતાંયે તમે મને મદદ કરી” “ મે તારી મદદ નથી કરી અંકિતા ખરી મદદ તને ઈશ્વરે કરી છે હું તેમાં ...Read Moreનિમિત્ત બની હતી.” “ પરંતુ દીદી..." થોડી વાર અટકી એ તેને રાધિકા ની સામે જોયું પછી ફક્ત એટલું જ બોલી " હું તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું” “ એક બાજુથી દીદી કહે છે ને બીજી બાજુ ઉપકાર પણ ગણે છે” હવે અંકિતા ફસાઈ તેને આગળ