વરસાદી સાંજ - Novels
by Jasmina Shah
in
Gujarati Novel Episodes
" વરસાદી સાંજ " ભાગ-1 " કાબિલ બનો, કામયાબી જખ મારકે પીછે આયેઞી " આમીરખાનશ્રી એ" થ્રી ઇડીયટ્સ "માં સાચું જ કહ્યું છે. સાંવરી કામ પતાવી મોબાઇલ લઇને ફેસબુક ખોલીને બેઠી હતી. મમ્મી વારંવાર પૂછ્યા કરતી હતી કે બધા ...Read Moreફોટા Facebook, WhatsApp માં મૂકે છે બેટા તો તું કેમ નથી મૂકતી ? પણ સાંવરી ન તો ફોટા પડાવે ન તો કશામાં અપલોડ કરે. તેને એવો કોઈ શોખ જ ન હતો.બસ, શોખ તો ફક્ત નવું નવું જાણવા મળે તેવું વાંચવાનો હતો. આજે રવિવાર હતો એટલે તે બપોર પછી પાંચ વાગ્યાની બસમાં અમદાવાદ જવાની હતી. ત્યાં તે એમ.બી.એ. કરતી હતી. સાંવરી
" વરસાદી સાંજ " ભાગ-1 " કાબિલ બનો, કામયાબી જખ મારકે પીછે આયેઞી " આમીરખાનશ્રી એ" થ્રી ઇડીયટ્સ "માં સાચું જ કહ્યું છે. સાંવરી કામ પતાવી મોબાઇલ લઇને ફેસબુક ખોલીને બેઠી હતી. મમ્મી વારંવાર પૂછ્યા કરતી હતી કે બધા ...Read Moreફોટા Facebook, WhatsApp માં મૂકે છે બેટા તો તું કેમ નથી મૂકતી ? પણ સાંવરી ન તો ફોટા પડાવે ન તો કશામાં અપલોડ કરે. તેને એવો કોઈ શોખ જ ન હતો.બસ, શોખ તો ફક્ત નવું નવું જાણવા મળે તેવું વાંચવાનો હતો. આજે રવિવાર હતો એટલે તે બપોર પછી પાંચ વાગ્યાની બસમાં અમદાવાદ જવાની હતી. ત્યાં તે એમ.બી.એ. કરતી હતી. સાંવરી
" વરસાદી સાંજ " ભાગ-2 છોકરાનું નામ મેહૂલ હતું. મેહૂલની મમ્મીએ નાની દીકરીને ઘરમાં ન જોઇ એટલે તરત જ પૂછ્યું," કેમ તમારે તો બે દીકરીઓ છે ને ? નાની દીકરી નથી દેખાતી ? " સોનલબેને જવાબ આપ્યો કે, " ...Read Moreતેને એક્ઝામની તૈયારી કરવાની છે એટલે તેની ફ્રેન્ડના ઘરે વાંચવા માટે ગઇ છે." તેમનો ઇરાદો નાની દીકરીને જોવાનો હતો.કારણ કે તેમને સાંવરી બિલકુલ ગમી ન હતી. ચા-પાણી થઇ ગયા પછી, સોનલબેને પૂછ્યું કે કંઇ પૂછવું કરવું હોય તો ? એટલે મેહૂલની મમ્મીએ તરત જ જવાબ આપી દીધો કે, " ના,પૂછવું તો કંઇ નથી અને અમે પછી જવાબ કહેવડાવીશું." આજે ફરીથી
" વરસાદી સાંજ " ભાગ-3 સોનલબેન અને વિક્રમભાઈની રજાથી બંસરીના મેરેજ કશ્યપ સાથે થઇ ગયા. હવે સાંવરી માટે કઇ રીતે મૂરતિયો શોધવો તે સોનલબેન અને વિક્રમભાઈ વીચારી રહ્યા હતા. બંનેની રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી. નાની બેનનું થઇ ...Read Moreહવે મોટી માટે છોકરો મળશે કે નહિ ? ક્યારે સાંવરી માટે સારો છોકરો મળશે ? આમ, તો તેની ઉંમર પણ વધતી જાય છે. સાંવરી કુંવારી તો નહિ રહી જાય ને ? જેવા ઘણાબધા પ્રશ્નો સોનલબેન અને વિક્રમભાઈને રાત-દિવસ સતાવ્યા કરતા હતા. (જેના ઘરમાં જુવાન દીકરી હોય તેને જ ખબર પડે.) સાંવરી એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરની પોષ્ટ ઉપર હતી. આ કંપનીને
"વરસાદી સાંજ "ભાગ-4 સાંવરી ઓફિસમાં આવે ત્યાં સુધીમાં તેણે છેલ્લા ત્રણ વર્ષનો કંપનીનો ડેબિટ અને ક્રેડિટનો રેસીઓ જોયો તો આ વર્ષે છેલ્લા બંને વર્ષ કરતાં ટ્વેન્ટી ફાઇવ પરસેન્ટ વધારે પ્રોફિટ તેને જોવા મળ્યો. આટલો બધો પ્રોફિટ એક જ વર્ષમાં ...Read Moreથયો ન હતો.તેને થયું કે ચોક્કસ આ સાંવરીની સખત અને સતત મહેનતનું પરિણામ છે.સાંવરી માટેની તેના મનમાં જે ઇમેજ હતી તે પાક્કી થઇ ગઇ હતી. સાંવરીએ કેબિનમાં આવતા પહેલા બહારથી નોક કર્યું. મિતાંશે ' કમ ઇન ' કહી પોતાના કામમાં બીઝી હોય તેમ કામ કરવા લાગ્યો. સાંવરી અંદર આવીને ઉભી રહી હતી, તેના ફેસ ઉપર તેની ડ્યૂટી પ્રત્યેની સીન્સીયરનેસ દેખાતી
"વરસાદી સાંજ " ભાગ-5 અને ખરેખર એવું જ હતું, મમ્મીએ પણ પૂછ્યું કે, હમણાં તું ઇન્ડિયા આવવાની 'ના' પાડતો હતો ને એકદમ કંઇ કામ આવી ગયું અહીંની ઓફિસમાં તો તાત્કાલિક ટિકિટ કરાવીને આવી ગયો. મમ્મીને તો "હા" જવાબ આપી ...Read Moreપણ પોતાની જાતને શું જવાબ આપવો..?? પછી તો રોજ મિતાંશ સમયસર અથવા તો સમય કરતાં થોડો વહેલો ઓફિસ આવવા લાગ્યો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી ગયા હતા. કારણ કે દર વખતે ઇન્ડિયા આવે ત્યારે લેઇટ જ ઉઠતો અને લેઇટ જ તૈયાર થઈને ઓફિસ જતો, કોઈ વાર ઓફિસ ના પણ જતો. ફ્રેન્ડસ જોડે આઉટીંગ કરવા, ક્લબમાં ને મૂવી જોવા ને એમ જતો
"વરસાદી સાંજ" ભાગ-6 આંખોમાં એક અજબ ભાવ સાથે મિતાંશ સાંવરીની સામે જોઇ રહ્યો હતો. આજે તેને એમ જ થતું હતું કે હું અને સાંવરી બસ સાથે જ રહીએ. સાંવરીને ઘરે મૂકવા જવું જ નથી. મારી સાથે જ તેને રાખી ...Read Moreતેની સાથેનો મારો સમય ખૂબજ આનંદમય જાય છે. આજે તો કુદરત પણ તેની સાથે છે. કહેવાય છે ને કે, " અગર કીસીકો સચ્ચે દિલસે ચાહો તો પૂરી કાયનાત ઉસકો મિલાનેમેં આપકી મદદ કરતી હૈ. " એવું જ આજે મિતાંશ સાથે થઇ રહ્યું છે. સાંવરી પણ આજે ખૂબ ખુશ દેખાતી હતી.અને ખડખડાટ હસવાના મુડમાં હતી. આ સુંદર સાંજ અને સાંવરી બંનેને
"વરસાદી સાંજ" ભાગ-7 એટલામાં મિતાંશના સેલફોનમાં રીંગ વાગી. મિતાંશે સાંવરીનો હાથ છોડી ફોન ઉપાડ્યો.( મમ્મીનો ફોન હતો.) મિતાંશ: હલો, હા મમ્મી બોલ. મમ્મી: ક્યાં છે બેટા તું, વરસાદ ખૂબ પડે છે એટલે ફોન કર્યો. મિતાંશ: બસ ઓન ધ વે ...Read Moreછું મમ્મી, રસ્તામાં બસ ચા પીવા ઉભો હતો. હાફ એન અવરમાં ઘરે પહોંચી જઇશ. વરસાદ ખૂબ છે એટલે ગાડી જરા સ્લોવ ચલાવવી પડશે. મમ્મી: સારું બેટા, સાચવીને આવજે. સાંવરી: મીત, ચલો આપણે નીકળીએ બહુ લેઇટ થઇ ગયું છે. મિતાંશ: ( ઉતાવળ કરતાં...) હા હા, ચલ જલ્દી... મિતાંશ: (સાંવરીને ગાડીમાં....) સાંવરી સાંભળ, મારી વાતનો જવાબ આપવાની કોઇ ઉતાવળ નથી. તું શાંતિથી
"વરસાદી સાંજ" ભાગ-8 મિતાંશ વિચારતો હતો કે મમ્મી-પપ્પા ને વાત કરવાની આ ડાઇનીંગ ટેબલ બરાબર જગ્યા છે. પણ આજે વાત નથી કરવી, ફરી ક્યારેક... બીજે દિવસે પણ મિતાંશ દરરોજની જેમ વહેલા ઓફિસ જવા નીકળી ગયો. રોજ કરતાં આજે કંઇક ...Read Moreતૈયાર થઈ રહ્યો હતો. વોરડ્રોબ ખોલીને ઉભો રહી ગયો હતો અને વિચારતો હતો કે કયા કપડા પહેરુ, સ્પ્રે ની પાંચ થી છ બોટલો બહાર કાઢીને મૂકી દીધી હતી. કયુ સ્પ્રે છાંટુ, છોકરીઓને કેવી સ્મેલ વધારે ગમે એવું વિચારવા લાગ્યો. તૈયાર થઈનેબહાર નીકળ્યો એટલે મમ્મી પણ તેને જોઇને વિચારમાં પડી ગઇ.દરરોજ કરતાં વધારે સરસ લાગતો હતો. મમ્મી બોલી પણ ખરી કે,
"વરસાદી સાંજ" ભાગ-9 સાંવરી: અરે બાપ રે, એવું છે ? હજી તું ટુ મન્થ પછી ઇન્ડિયા આવવાનો હતો ? અને હા, તે મને ફોનમાં કેમ કોઈ દિવસ આવી કોઈ વાત ન કરી કે હું તને ગમું છું, તારે મને ...Read Moreછે એટસેટરા....એટસેટરા... મિતાંશ: અરે ગાંડી, ફોનમાં એકદમથી કોઈ છોકરીને એવું થોડું કહી દેવાય. અને હું ફેસબુક અને વોટ્સઅપ ઉપર તારા ફોટા અને ડિટેઇલ્સ ચેક કર્યા કરતો હતો. પણ મને કંઇજ ઇન્ફર્મેશન કે ફોટા કશુંજ જોવા ન મળ્યું. એટલે તું સીંગલ છે કે મેરિડ એવી કંઈજ ખબર ન હતી અને મારે તારા વિશે બીજા કોઈને કંઈ પૂછવું ન હતું.અહીં આવીને મેં
સાંવરી મમ્મીને આ વાત કરું કે ન કરું તેમ વિચારતી હતી...હવે આગળ... "વરસાદી સાંજ" ભાગ-10 સાંવરીને થયું કે મમ્મીને વાત કરું એટલે મમ્મી ખૂબ ખુશ થશે પણ પછી મારા મેરેજના સ્વપ્ન જોવા લાગશે અને પછી કદાચ મીતના મમ્મી-પપ્પા "ના" ...Read Moreઅને મીત "ના" પાડી દે તો મમ્મીની શું હાલત થાય..! માટે મમ્મીને કે કોઇને પણ હમણાં કંઈજ વાત કરવી નથી. મિતાંશ પણ ઘરે જઇને ફ્રેશ થઈને ઉપર પોતાના રૂમમાં થી નીચે ઉતરીને ડાઇનીંગ ટેબલ પર મમ્મી-પપ્પા સાથે જમવા બેસે છે. વાતની શરૂઆત કઇ રીતે કરવી તે વિચારે છે એટલામાં મમ્મીએ જ સામેથી મેરેજની વાત કાઢતા કહ્યું કે, " મીત આપણે
"વરસાદી સાંજ" ભાગ-11 બીજે દિવસે સવારે મિતાંશ તૈયાર થઈને મમ્મીની સાથે બ્રેકફાસ્ટ કરવા બેઠો અને મમ્મીને પૂછવા લાગ્યો, "સાંવરીને તારે જોવી છે મમ્મી, આજે હું તેને ઘરે લઇ આવું ?" અલ્પાબેન: પણ, એ બ્લેક લાગતી હોય તો બીજી છોકરીઓ ...Read Moreજો તો ખરો બેટા, એવી છોકરી સાથે કરીએ તો પછી બધા આપણી વાતો કરે બેટા. મિતાંશ: મારે બીજાનું વિચારીને મેરેજ કરવાના છે ? બીજાના માટે કરવાના છે કે મારા માટે ? તું તો જો મમ્મી કેવી વાત કરે છે ? ( ખૂબજ અકળાઈ જાય છે મિતાંશ, મમ્મી પણ તેની વેદના સમજી શકે છે પણ તેમને પણ સમાજનો ડર લાગે છે
"વરસાદી સાંજ" ભાગ-12 મિતાંશ પોતાનો વિશાળ બંગલો સાંવરીને બતાવી રહ્યો છે. નીચે મમ્મી-પપ્પાનો બેડરૂમ છે અને એક ગેસ્ટ રૂમ પણ છે. સાંવરી ઘર જોઈને મિતાંશને પ્રશ્ન પૂછે છે કે, " આટલો સરસ અહીં બંગલો છે, આટલો સરસ બિઝનેસ ...Read Moreછે તો આ બધું છોડીને તે યુ.કે માં કેમ બિઝનેસ જમાવ્યો અહીં મમ્મી-પપ્પાને એકલા મૂકીને તું ત્યાં સેટ થઇશ ? " મિતાંશ: ના, ભણતો હતો ત્યારથી ફોરેઇન જવાનો ક્રેઝ હતો. સ્ટુડન્ટ વિઝા ઉપર જવાય તેમ ન હતું કારણ કે બી.કોમ. કર્યા પછી પપ્પાએ સીધો તેમના બિઝનેસમાં લગાડી દીધો. ફોરેઇન જવાનું સ્વપ્ન અધુરું રહી ગયું હતું. પછી ધીમે ધીમે જેમ બિઝનેસમાં રસ
"વરસાદી સાંજ" ભાગ-13 મિતાંશ સાંવરીને જણાવ્યા વગર સાંવરીના ઘરે તેના મમ્મી-પપ્પાને મળવા પહોંચી જાય છે...હવે આગળ ઘરમાં આવીને પહેલા તે મમ્મી-પપ્પાને પગે લાગે છે. સોનલબેન અને વિક્રમભાઈ વિચારમાં પડી જાય છે. મિતાંશે પોતાની જાતે પોતાની ઓળખાણ આપતાં કહ્યું, " ...Read Moreમિતાંશ છું, સાંવરી જે કંપનીમાં જોબ કરે છે તે કંપનીના બોસ કમલેશભાઇનો દિકરો છું. મને સાંવરી ખૂબ ગમે છે અને હું તેની સાથે મેરેજ કરવા માંગું છું. તમારી પાસે તેનો હાથ માંગવા આવ્યો છું. " સોનલબેન અને વિક્રમભાઈ આ વાત સાંભળીને જાણે હેબતાઈ જ ગયા અને બંને એકબીજાની સામે જોવા લાગ્યા. તેમને આ બધું હકીકતથી વધારે સ્વપ્ન લાગતું હતું. વિક્રમભાઈ
"વરસાદી સાંજ" ભાગ-14 મિતાંશ ઓફિસમાં આવ્યો એટલે સાંવરી તરત તેને મળવા માટે ગઇ. સાંવરીને ખુશ જોઇને મિતાંશે તરત જ પૂછ્યું, " કેમ, આજે આટલી બધી ખુશ દેખાય છે. માય ડિઅર ? " સાંવરી: મારી પાસે ન્યૂઝ જ એવા જોરદાર ...Read Moreને..!! તું સાંભળીશ તો તું પણ ખુશ થઇ જઇશ. મિતાંશ: એવા શું ન્યૂઝ છે ? સાંવરી: પહેલાં મને થેંન્કયૂ કે. મિતાંશ: પણ, શેને માટે ? સાંવરી: હું તને જે ન્યૂઝ આપવાની છું ને તેને માટે. કારણ કે તે સ્વપ્નમાં પણ નહિ વિચાર્યું હોય એવા આ ન્યૂઝ છે. મિતાંશ: ઓકે,ચલ થેંન્કયૂ હવે તો ન્યૂઝ કે યાર. સાંવરી: આ વર્ષનો બિઝનેસ એવોર્ડ
"વરસાદી સાંજ" ભાગ-15 સાંવરી અને મિતાંશની ફ્લાઇટ ટેક ઓવર થઇ ગઇ.હવે આગળ.. સાંવરી અને મિતાંશ લંડન પહોંચી ગયા.ત્યાંની ધરતી ઉપર પગ મૂકતાં જ જાણે સાંવરી ને કંઇક અલગ જ ખૂશ્બુ આવી રહી હતી અને ત્યાં ની નિરવ શાંતિ અને ...Read Moreઅનુભવ થવા લાગ્યો. બંને ટેક્ષી કરી પોતાના હાઉસ ઉપર ગયા. હાઉસ જોઈને સાંવરી ખૂબજ ખુશ થઇ ગઇ. ત્યાં મિતાંશનું બીગ હાઉસ છે અને કંપનીની ઓફિસ પણ છે. આટલી લોંગ જર્ની કરીને બંને થાકી એટલા ગયા હતા ને એટલે મિતાંશે સાંવરી ને કહ્યું કે અત્યારે કશુંજ સાફ-સફાઈ કે લગેજ ખાલી કરવાનું કે કંઇજ કામ ન કરીશ. કાલે આપણે બંને થઇને કરી
વરસાદી સાંજ ભાગ-16 આજે ફરી મિતાંશની તબિયત બગડતાં તે ગભરાઈ ગયો હતો. આટલી બધી વખત ઇન્ડિયા થી લંડન અને લંડનથી ઇન્ડિયા અપ-ડાઉન કર્યું છે. ક્યારેય પણ આવું કંઇ થયું નથી અને આ વખતે કેમ આવું થઇ રહ્યું છે. કદાચ, ...Read Moreકરવાનું બંધ કરી દીધું છે એટલે બધું બેક તો નહિ મારતું હોય ને ! અને એટલે તો આવું નહિ થતું હોય ને ! તેમ વિચારવા લાગ્યો. મિતાંશે સાંવરીના, પોતાના જીવનમાં આવ્યા પછી સ્મોકીંગ કરવાની અને ડ્રીંક કરવાની પોતાની હેબિટ બિલકુલ છોડી દીધી હતી. પોતે લંડનમાં એકલો રહેતો કોઈ ટોકવા વાળુ હતું નહિ એટલે કેટલી સિગારેટ પીતો અને કેટલું ડ્રીંક કરતો
"વરસાદી સાંજ" ભાગ-17 અને સાંવરી મક્કમતા સાથે ડૉ.ની કેબિનમાંથી બહાર નીકળી.હવે આગળ.... ડૉક્ટરે સાંવરીને એકલીને જ અંદર બોલાવી હતી એટલે મિતાંશને ડાઉટ હતો કે નક્કી કંઇક મેજર પ્રોબ્લેમ લાગે છે. એટલે સાંવરી જેવી બહાર આવી તેવું તેણે તરત જ ...Read Moreપૂછી લીધું, " સાવુ, શું થયું છે મને ? સાંવરી: કંઇ નહિ બસ, થોડી ટ્રીટમેન્ટ કરવી પડશે. પણ સારું થઇ જશે. મિતાંશ: પણ મને થયું છે શું એતો કહે ? સાંવરી: તને લીવર ઉપર થોડો સોજો છે.થોડો ટાઇમ દવા લેવી પડશે. આફ્ટર યુ આર ઓકે. ( સાંવરી જૂઠું બોલીને સ્માઈલ આપે છે. ) મિતાંશ ( સ્માઈલ સાથે ) ઓકે. મિતાંશને
"વરસાદી સાંજ" ભાગ-18 સાંવરી મિતાંશને વાત જણાવવા નથી માંગતી...હવે આગળ.... મિતાંશ: સાવુ, મને ફાઇલ તો આપ ડૉક્ટરની. હું ચોપરા સાહેબ સાથે વાત કરી લઉં અને દવા ક્યાં સુધી ચાલુ રાખવી પડશે તે પૂછી લઉં. સાંવરી: આપણે નેક્સ્ટ મન્ડે જવાનું ...Read Moreને, ત્યારે તું પૂછી લેજે. મિતાંશ: મને કોઈ મેજર ડીસીઝ તો નથીને ? તું સાચું કહે છે ને ? સાંવરી: તને એવું કંઇ નથી થયું બાબા, આટલી બધી ચિંતા શું કરે છે, તું પણ સાવ બીકણ છે, આમ સ્ટ્રોંગ થા જરા મારી જેમ. મિતાંશ: હા, તારી જેમ સ્ટ્રોંગ જ થવા ઇચ્છું છું. એક વાત પૂછું ? સાંવરી: હા, પૂછ. મિતાંશ:
"વરસાદી સાંજ" ભાગ-19 મિતાંશ સાંવરીને પોતાને છોડી જવા અને બીજા સાથે મેરેજ કરવા સમજાવે છે. હવે આગળ..... સાંવરી: પણ, તું મરી જવાનો છે એવું તને કોણે કહ્યું ? પાગલ, ફર્સ્ટ સ્ટેજના કેન્સરમાં મરી ના જવાય. બસ, રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવી ...Read Moreતો બિલકુલ મટી જાય.પછી મક્કમતાથી બોલે છે, મેં તને હ્રદયના ઉંડાણથી ખૂબજ ચાહ્યો છે મીત. તારા સિવાય મારા જીવનમાં હું બીજા કોઈની કલ્પના પણ કરી શકતી નથી. તને છોડીને હું ક્યાંય જવાની નથી. અને મેરેજ તો હું તારી સાથે જ કરીશ.અને તે જ તો કહ્યું હતું કે, મને છોડીને ' ન ' જતી અને હવે છોડવાનું કહે છે...!! માય ડિઅર