sambandh nu jatan book and story is written by Falguni Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. sambandh nu jatan is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંબંધ નું જતન - Novels
by Falguni Shah
in
Gujarati Love Stories
આજે સ્ટાફ માં બહુ ગુસપુસ થતી હતી..પણ મને ફિંગર પ્રિન્ટ ઓળખવાનું કામ પતાવવાનું હતું એટલે ધ્યાન ન આપ્યું. ત્યાં સાંજે પરમારે મને જણાવ્યું કે ,"ગીરા મેડમ, તમારા સિનિયર ઓફિસર તરીકે મિ.આર.એમ.શેખ આવશે, આવતે મહિને ૧લી ડિસેમ્બરથી....." મારાં હાથમાં પેન અટકી ગઈ ને હું અવાક થઈ ગઈ.. હું મારી કેબિનમાં શ્રીકૃષ્ણ ભગવાન સામે જોઈ જ રહી કે શું આ બધું સાચું છે?? નામ સાંભળીને ભૂતકાળમાં સરી જવાયું..... હા, બરાબર ૨૧ વર્ષ પહેલાં મારી નવું પોસ્ટીંગ ગુજરાત પોલીસ માં થયું હતું.. ફોરેન્સિક (I.B) ડિપાર્ટમેન્ટ માં...મને નાનપણથી જ કંઈક અલગ બનવાની ધૂન હતી..ને એ સાકાર પણ થઈ... નવું પોસ્ટીંગ ને ઘરથી દૂર છેક
આજે સ્ટાફ માં બહુ ગુસપુસ થતી હતી..પણ મને ફિંગર પ્રિન્ટ ઓળખવાનું કામ પતાવવાનું હતું એટલે ધ્યાન ન આપ્યું. ત્યાં સાંજે પરમારે મને જણાવ્યું કે ,"ગીરા મેડમ, તમારા સિનિયર ઓફિસર તરીકે મિ.આર.એમ.શેખ આવશે, આવતે મહિને ૧લી ડિસેમ્બરથી....." મારાં હાથમાં પેન ...Read Moreગઈ ને હું અવાક થઈ ગઈ.. હું મારી કેબિનમાં શ્રીકૃષ્ણ ભગવાન સામે જોઈ જ રહી કે શું આ બધું સાચું છે?? નામ સાંભળીને ભૂતકાળમાં સરી જવાયું..... હા, બરાબર ૨૧ વર્ષ પહેલાં મારી નવું પોસ્ટીંગ ગુજરાત પોલીસ માં થયું હતું.. ફોરેન્સિક (I.B) ડિપાર્ટમેન્ટ માં...મને નાનપણથી જ કંઈક અલગ બનવાની ધૂન હતી..ને એ સાકાર પણ થઈ... નવું પોસ્ટીંગ ને ઘરથી દૂર છેક
રતન ને શું જવાબ આપવો એ વિચારતી રહી... આજ સુધી મને ખબર જ ન પડી કે આ બધું શું થઈ રહ્યું હતું.... ગાઢ દોસ્તી પ્રેમમાં કયારે પરિણમી તે ખબર જ ના પડી.!! તે પછી બપોરે રતન આવી ત્યારે હું ...Read Moreરહી હતી.એ વારંવાર મારી સામે જોઈ રહી હતી ને જવાબ ની રાહ જોઈ રહી હતી, પણ મેં તેને અવગણી. ને એની ધીરજ ખૂટી ગઈ ને એણે ટેબલ પર જોરથી આદું વાળી ચા નો કપ પછાડી ને મૂક્યો ને બોલી, "મને તો ખબર જ છે તમે જવાબ નહીં આલો ને તો યે કે તમને એ સાયેબ બહુ ગમે છે.ને એમને તમે...મેડમ