The Dark King book and story is written by Jinil Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Dark King is also popular in Mythological Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધી ડાર્ક કિંગ - Novels
by Jinil Patel
in
Gujarati Mythological Stories
એઝાર્ન સમુદ્ર ની પશ્ચિમ બાજુએ ક્યુડેન ના દરિયા કાંઠે ઊભેલા એક બાળકે પૂર્વ ના ઊગતા સૂર્ય તરફ જોયું તો એક નાનકડી નાવ તેના તરફ આવતી હતી. તેણે તરત જ તેના પિતા ને બોલાવ્યા અને એટલામાં ચાર-પાંચ લોકો ત્યા ભેગા થઈ ગયા, પેલી નાવ ધીમે ધીમે નજીક આવી. તેમાથી એક ખુબ થાકેલો માણસ નીચે ઉતર્યો કે તરત જ એ રાજા પાસે જવા દોડ્યો. ક્યુડેન ના કિંગ ઈક્બર્ટ મંત્રી સાથે રાજ્યની ચર્ચા કરતા હતા એવામાં પેલો માણસ દોડતો દોડતો તેમણી પાસે આવ્યો . મંત્રી તેને જોઇને જ ઓળખી ગયો અને કિંગ
એઝાર્ન સમુદ્ર ની પશ્ચિમ બાજુએ ક્યુડેન ના દરિયા કાંઠે ઊભેલા એક બાળકે પૂર્વ ના ઊગતા સૂર્ય તરફ જોયું તો એક નાનકડી નાવ તેના તરફ આવતી હતી. તેણે તરત જ તેના પિતા ને બોલાવ્યા અને એટલામાં ચાર-પાંચ લોકો ત્યા ભેગા ...Read Moreગયા, પેલી નાવ ધીમે ધીમે નજીક આવી. તેમાથી એક ખુબ થાકેલો માણસ નીચે ઉતર્યો કે તરત જ એ રાજા પાસે જવા દોડ્યો. ક્યુડેન ના કિંગ ઈક્બર્ટ મંત્રી સાથે રાજ્યની ચર્ચા કરતા હતા એવામાં પેલો માણસ દોડતો દોડતો તેમણી પાસે આવ્યો . મંત્રી તેને જોઇને જ ઓળખી ગયો અને કિંગ
ડાર્ક થંડર એક કબ્રસ્તાન માથી લાશો ને કાળી વિદ્યા અથવા મેજિકલ પાવર થી જીવતા કરી ૮૬ ની સેના સાથે નોર્થમોર પર હુમલો કાર્યો હતો અને હવે તે રાજ્ય પર જીત મેળવી ત્યાની સેનાને પણ પોતાની સેનામા જોડી દઈને ૧૪૮૬ ...Read Moreસેના તૈયાર કરી . હવે એની તાકાત માં વાધારો થઇ ગયો હતો. નોર્થમોર પર જ્યારે ડાર્ક થંડરે હુમલો કાર્યો હતો ત્યારે એ રાજ્યનો એક ખેડુત જે થોડે દુર પોતાના ખેતર માં હતો ત્યારે દુર ઉડતી ધુળ ની ડમરી ઉડતી જોઇ એને
પેલી કાળી રાત આવી ગઈ ડાર્ક થંડર પોતાની સેના સાથે નીકળી પડયો . બીજી બાજુ કિંગ હેગાનને ઊંઘ જ ન હતી આવતી તેના માનમાં સતત વિચારો જ આવ્યા કરતા હતા. બે દિવસ જેટલા સમય પછી આથમતા સૂરજના સમયે ડાર્ક ...Read Moreગ્યુમાર્ક દેખાયું, એને તરત હાથના ઇશારાથી સેનાને થોભી પોતે ઘોડા પરથી નીચે ઉતરી બોલ્યો “સેનાપતિ”સેનાપતિ તરતજ દોડતો-દોડતો પાસે આવ્યો “ જી મહારાજ”“આપાડી સેનામાંથી બે સિપાહી ને મોકલી ત્યાના રાજાને શરણાગતીનું ફરમાન આપો અને ના કહે તો કહેજો તમારી મૌત રાહ જોઇ રહી છે.”“ઠીક છે મહારાજ.”
બીજી બાજુ રિયોના અને પામાર્શિયા ના રાજાઓ ખુબ ગભરાયેલા હતા. આ વાતની ખબર એઝાર્ન સમુદ્રની પશ્ચિમ બાજુએ ક્યુડેન, સેન્ટાનિયા અને વેન્ટૂસમાં પણ પ્રસરી ગઈ હતી. કિંગ બેલમોંટે કિંગ ઈક્બર્ટ અને કિંગ મોર્થન સાથે બેઠક યોજી. બેઠકમાં રાજાઓ ચિંતામાં હતા ...Read Moreઅચાનક કિંગ ઈક્બર્ટને પેલો વેપારી શેઇલી યાદ આવ્યો. તરત જ કિંગ બેલમોંટે તેને શોધી લાવાનો હુકમ આપ્યો. સિપાહિયો તેને આખા રાજયમાં શોધવા લાગ્યા પણ ક્યાય મલ્યો નહી. છેવટે જ્યારે સિપાહિ એક યુવાન જે રસ્તામાં સુતો હતો તેણે પુછ્યું કે “એ ભાઈ તે ક્યાય પેલા વેપારી શેઇલી ને જોયો છે”
કિંગ લ્યુનાને ડાર્ક કિંગને હરાવ્યો એ વાતને બે મહીના બાદ કિંગ લ્યુનાનની તલવાર ‘લાઇટ’ ચોરાઇ ગઈ .એને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ક્યાય ન મળી. આ વાતને પણ ઘણો સમય થયો એટલે બધા આ વાત ભુલી ગયા. ‘લાઈટ’ પણ ...Read Moreઅને શૈતાન પણ ગયો.પણ કોઇને પણ ક્યા ખબર હતી કે આ સંકટ પાછુ આવશે.” એથીસ્ટને બગાસુ ખાતા વાત પુરી કરી.થોડી વાર સભામાં મૌન ફેલાઇ ગયું. પછી કિંગ બેલમોંટ બોલ્યા “ તો હવે લાગી જાઓ કામ માં ““પણ મહારાજ ‘લાઇટ’ તલવાર નું શું?” કિંગ મોર્થન બોલ્યા.“એને પણ શોધવી પડશે.” કિંગ બેલમોંટ વિચારતા બોલ્યા.પછી બધા