Samay khub kharab chale chhe by પ્રદીપકુમાર રાઓલ | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels સમય ખુબ ખરાબ ચાલે છે. - Novels Novels સમય ખુબ ખરાબ ચાલે છે. - Novels by પ્રદીપકુમાર રાઓલ in Gujarati Horror Stories (63) 2.1k 4.3k 6 સમય ખુબ ખરાબ ચાલે છે. (1) તેની આંખો ખુલી અને ઉપર ફરતાં પંખા પર અટકી ગઈ. તેનું ગળું સુકાતું હતું, કોઈ આવે અને તેને પાણી પીવડાવી જાય તો રાહત થાય... કોઈ શું કામ આવે, માલતી જ આવે તો સારું ...Read Moreહા ! તે જ કાયમ હાસ્ય રેલાવતી ઠુમક ઠુમક આવતી અને એના હાથમાં પાણીની ઓરેન્જ કલરની પ્લાસ્ટીકની બોટલ તો હોય જ. પાણી પીતા પીતા તેની નજર તો અનેકવાર માલતીના દેહલાલિત્ય પર મંડરાતી રહેતી. એને નીરખીને જ તે પોતાનું અડધું દર્દ ભૂલી જતો હતો. તે એ વિચારતો હતો કે આ ગામડાની છોકરીએ કેમ જાણે નર્સિંગનો કોર્સ કર્યો હોય તે રીતે તેની Read Full Story Download on Mobile Full Novel સમય ખુબ ખરાબ ચાલે છે. - 1 (17) 362 775 સમય ખુબ ખરાબ ચાલે છે. (1) તેની આંખો ખુલી અને ઉપર ફરતાં પંખા પર અટકી ગઈ. તેનું ગળું સુકાતું હતું, કોઈ આવે અને તેને પાણી પીવડાવી જાય તો રાહત થાય... કોઈ શું કામ આવે, માલતી જ આવે તો સારું ...Read Moreહા ! તે જ કાયમ હાસ્ય રેલાવતી ઠુમક ઠુમક આવતી અને એના હાથમાં પાણીની ઓરેન્જ કલરની પ્લાસ્ટીકની બોટલ તો હોય જ. પાણી પીતા પીતા તેની નજર તો અનેકવાર માલતીના દેહલાલિત્ય પર મંડરાતી રહેતી. એને નીરખીને જ તે પોતાનું અડધું દર્દ ભૂલી જતો હતો. તે એ વિચારતો હતો કે આ ગામડાની છોકરીએ કેમ જાણે નર્સિંગનો કોર્સ કર્યો હોય તે રીતે તેની Read સમય ખુબ ખરાબ ચાલે છે. - 2 (12) 334 670 સમય ખુબ ખરાબ ચાલે છે. (2) આશુતોષનો દોસ્ત સહદેવ આર્કીઓલોજીસ્ટ હતો, તેણે એકવાર ચર્ચામાં માહિતી આપેલ કે ધરમપુરની બાજુમાં એક મસ્ત નદી હતી પણ હાલમાં તેમાં પાણી નથી. જોકે પુરાતત્વની દ્રષ્ટીએ મહત્વની જગ્યા છે. ઘણીવાર દુર્લભ ચીજવસ્તુઓ ત્યાંથી મળી ...Read Moreછે. તેને ઘડાનો વિચાર આવ્યો. આ દેશના રહેવાશીઓ વિવિધ અને પાછી વિચિત્ર માન્યતાઓની પકડમાં છે. ઘડામાં એવું તો વળી શું છે હશે! ખજાનો, ખેર! જે હોય તે, આપણે ત્યાં કામ કરવાનું છે. તેના વિચારોમાં કમાડ ખુલવાના ધડામ અવાજથી ભંગાણ પડ્યું. માલતીએ અંદર પ્રવેશ લીધો, વાહ શું સૌંદર્ય આપ્યું છે ભગવાને! તે મનોમન બોલી ઉઠ્યો. પરંતુ તેણીએ સૌંદર્યપાન અટકાવી દીધું, “ Read સમય ખુબ ખરાબ ચાલે છે. - 3 383 679 સમય ખુબ ખરાબ ચાલે છે. (3) આશુતોષે એક બંચ પોતાના નજીક ખેચ્યો અને ધ્યાનથી ફોટોગ્રાફ્સ જોવા લાગ્યો, બધાજ બ્લેક એન્ડ વ્હાઈટમાં હતાં. લગભગ બધાજ ઉપર સુક્ષ્મ જીવાણુઓ હુમલો કરી ચુક્યા હતાં, જોકે અમુક સારી કંડીશનમાં હતાં, તો અમુકમાં આંખ, ...Read Moreકે ચહેરો ઝાંખો પડી ગયેલ હતાં. થોડા ફોટાને એંસી ટકા જીવાત કે ઉધઈ ખાઈ ગઈ હતી. “ઓહ, યસ યસ!” તેનાથી મોટેથી બોલાઈ ગયું, તે ચોકી ઉઠ્યો હતો, આતો રવજીકાકા લાગે છે, અને એની બાજુમાં હુશેનચાચા, ડોકટર ડેવીલ... આને આ માલતી, એવી જ રૂપાળી દેખાય છે. નાં ના માલતી તો નાની ઉમરની, મતલબ આ વ્યક્તિ, સ્ત્રીની ઉમર મોટી જણાય છે. કદાચ Read સમય ખુબ ખરાબ ચાલે છે. - 4 412 925 સમય ખુબ ખરાબ ચાલે છે. (4) આશુતોષે બીજા ઘણાં ફોટા જોયા, ઘણાખરા તો કુદરતી દ્રશ્યો હતાં જેમકે ગામડુ, નદી, ઝાડ, જંગલ પક્ષીઓ, વાંદરા, ભેંસો, ઘેટાં અને બકરાં વગેરે. ગામલોકોના પણ અસંખ્ય ફોટા હતાં, લુહાર, સુતાર, ખેત મજુરો અને કડિયા... ...Read Moreગ્રુપ ફોટોમાં આર્થર પણ ઉભા હતાં, અને એવા ઘણાં ફોટા નીકળ્યા જેમાં રવજીકાકા, હુશેનચાચા... પણ હતાં, એક ફોટાએ આશુતોષનું ધ્યાન ખેચ્યું, જેમાં ગામનો કુવો અને બાજુમાં ચબુતરો હતો. બારીકાઈથી જોયું તો તેની બાંધણી, આકાર અને સ્થાપત્ય એવાજ હતાં. યસ! તેણે અને માલતીએ અહી થોડો સમય વિશ્રામ લીધો હતો. ઓહ! ગામ પણ એજ છે, ધરમપુર.. થોડે દુર શાળાના નામના બોર્ડમાં પણ Read સમય ખુબ ખરાબ ચાલે છે. - 5 - છેલ્લો ભાગ (16) 616 1.2k સમય ખુબ ખરાબ ચાલે છે. (5) “મારી જીપ પણ યાર સળગી ગઈ હતી!” આશુતોષે સધિયારો આપવાની કોશિશ કરી. “અરે યાર, તારી જીપ તો કેટલીય વાર પલટી મારી ગયેલ એટલે સળગી જાય પણ મારી જીપ તો એમનેમ ઉભી હતી, કઈ ...Read Moreનથી.” સહદેવે બળાપો ઠાલવ્યો. “ચાલ દોસ્ત હવે એની રાખ સિવાય કઈ હાથ ન લાગે, વીમો બીમો હતો કે નહિ?” “વીમો પણ નથી ઘણાં ટાઈમથી, પણ એમાં ત્રણ લાખ રૂપિયા હતાં એ બળીને ખાખ થઇ ગયા! મારી મમ્મીને હું શું જવાબ આપીશ.” લગભગ રડવા જેવા અવાજથી સહદેવ બોલ્યો.” “ઓહ, વેરી સોરી! પણ આવું જોખમ ઘરની તિજોરીમાં રખાય.” “પણ દોસ્ત બે દિવસથી Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything પ્રદીપકુમાર રાઓલ Follow