HELP book and story is written by ashish raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. HELP is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
HELP - Novels
by ashish raval
in
Gujarati Fiction Stories
પ્રકરણ 1. નવું મકાન “બેલા ! બધી તૈયારી થઈ ગઈ ?” ‘હા,મમ્મી !’ વૉલ ક્લોક ને સાચવીને પેક કરતા બેલા બોલી. ‘કેટલી જૂની છે, આ વૉલ ક્લોક ! ચાળીસેક વર્ષ થઇ ગયા છે ! દાદી આના ડંકા ગણીને મને સમય શીખવતા.’ વૉલ ક્લોકે કેટલાય સ્મરણો ને બેલા માટે તાજા કરી દીધા. ‘આ તારા પપ્પા ને પણ જરૂરિયાતના સમયે જ રજા ના મળે !’ બોલતા બેલા ના મમ્મી રસોડામાંથી બહાર આવ્યા. વૉલ ક્લોક જોવામાં મગ્ન બેલા ને જોઈ તે બોલ્યા વગર ના રહી શક્યા-‘આ તારી જૂની વસ્તુઓ નો સંગ્રહ કરવાનો શોખ મને ખૂબ નડી રહ્યો છે, દર વર્ષે એટલી
પ્રકરણ 1. નવું મકાન “બેલા ! બધી તૈયારી થઈ ગઈ ?” ‘હા,મમ્મી !’ વૉલ ક્લોક ને સાચવીને પેક કરતા બેલા બોલી. ‘કેટલી જૂની છે, આ વૉલ ક્લોક ! ચાળીસેક ...Read Moreથઇ ગયા છે ! દાદી આના ડંકા ગણીને મને સમય શીખવતા.’ વૉલ ક્લોકે કેટલાય સ્મરણો ને બેલા માટે તાજા કરી દીધા. ‘આ તારા પપ્પા ને પણ જરૂરિયાતના સમયે જ રજા ના મળે !’ બોલતા બેલા ના મમ્મી રસોડામાંથી બહાર આવ્યા. વૉલ ક્લોક જોવામાં મગ્ન બેલા ને જોઈ તે બોલ્યા વગર ના રહી શક્યા-‘આ તારી જૂની વસ્તુઓ નો સંગ્રહ કરવાનો શોખ મને ખૂબ નડી રહ્યો છે, દર વર્ષે એટલી
પ્રકરણ 2 વિચિત્ર અનુભવ પંખો ચાલુ હોવા છતાં બેલા નું આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું. રેસ ના ખેલાડી ની માફક તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. રાત્રે બંધ કરેલી બારીઓ પવનના જોરદાર આઘાત સાથે ઉઘડી ગઈ. ...Read Moreજ સમયે ડંકા ઘડિયાળમાં એક નો ડંકો સંભળાયો. આખા શરીરને ઉપરથી નીચે કોઈએ જકડી રાખ્યું હોય તેવું બેલાને લાગ્યું. તેણે પોતાનો પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ ! તે પથારી સાથે જ સિવાય ગયા હતા. છાતી પરનું દબાણ એકદમ વધી ગયું જાણે કોઈ મણનો પથ્થર ના મુકાયો હોય !ચીસ પાડવા હોઠ ખોલ્યા પણ કશો અવાજ ના નીકળ્યો. હાથ-પગની આંગળીઓ, આંખની કીકી, ભમર બધું
પ્રકરણ 3.ધારા નુ મોત બેલા હતપ્રભ થઈને સાંભળી રહી.તેનું શરીર બરફ જેવું ઠંડુંગાર બની ગયું. “ HELP , HELP “ શબ્દો તેના કાનમાં ઘંટનાદની જેમ ગુંજવા લાગ્યા.ક્ષણોના આઘાતમાંથી જેવી બહાર આવી તેનું ધ્યાન આલોક પર ગયું.આસ્થા આલોકને સાંત્વન ...Read Moreરહી હતી. બાજુમાં ઉભેલો વેઇટર બગડેલા ટેબલ ને લઇને ચિંતિત હતો .આલોકે માથું ઊંચું કર્યું અને બોલ્યો. “સોરી ,સોરી આઈ એમ ફીલિંગ વેરી ગિલ્ટી ! સિનિયર ઓફિસર આગળ હુ નિર્ભય છું. મને સુગ નથી એ બતાવવા ખૂબ યત્ન કરીને કંટ્રોલ રાખ્યો. પણ ફરી આ બનાવ યાદ કરતાં હું મારી જાતને કંટ્રોલ ન કરી શક્યો ! આસ્થા, પહેલી લાશ જોઈ આટલી બદતર
પ્રકરણ-૪ અંગૂઠી પછીના દિવસે સવારે ઊઠીને જોગિંગ કરવા ગઈ ત્યારે પાછા આવતા જ પિનાકીન જયસ્વાલ સાથે તેનો ભેટો થયો. ટ્રેક પેન્ટ અને ટીશર્ટ માં તે ચાલવા ...Read Moreહતા. બેલા ને જોઈને અચંબો અને આનંદ બંને તેમના ચહેરા પર દેખાઈ રહ્યા હતા. બેલાને અત્યારે તેમને નજીકથી જોવાનો મોકો મળ્યો. તસવીરમાં જોયા મુજબ જ ગોળ ચહેરો મોટું લલાટ ગળામાં રુદ્રાક્ષની માળા ! હા ચહેરા પર કરચલીઓ વધારે, અને વાળ પણ મોટેભાગે સફેદ થઈ ગયા હતા. બેલાને આનંદઆશ્ચર્યથી નિહાળતા તે બોલ્યા. ‘અનુ એ સાચું જ કહ્યું હતું ! તું બિલકુલ ધારા જેવી જ દેખાય છે. ઈશ્વરે તારા સ્વરૂપમાં અમને ફરી ધારાને જોવાનો મોકો
પ્રકરણ ૫ .ફરી એક વખત ચાર દિવસ વીતી ગયા. બેલા આલોકના સતત સંપર્કમાં રહી, પોલીસ તપાસ નિષ્ક્રિય દિશામાં આગળ વધી રહી હતી. આલોક ને લાગતું હતું કે પ્રીત શાહ પાછળ લાગી ને તે લોકો સમય બગાડી ...Read Moreહતા. તેઓ કરે પણ શું? આગળ વધવા માટે કોઈ સુરાગ મળતો નહોતો .પછીના દિવસે બેલા સાથે ઘણી રસપ્રદ અને વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની.ઘરે દિલીપકુમાર અને મધુબાલાનું મોગલે આઝમ મુવી ચાલી રહ્યું હતું. બેલા શી ખબર તે જોવા ફરિવાર બેસી ગઈ. પછીની બે રાત્રિઓ નિંદ્રામાં એક જ પ્રકારના સપના આવ્યા.બેલા કોઈને વારંવાર કહી રહી હતી-“બિલકુલ અનારકલી જેવી લાગે છે તુ !