DIARY - Novels
by Zala Yagniksinh
in
Gujarati Moral Stories
આ મારી first story છે, જે હુ આપના સમક્ષ રજુ કરી રહયો છુ........ મે કયારે પણ વિચારીયુ જ ન હતુ કે હુ એક story લખીશ પણ શુ થાય લખી નાખી..... મારી જેમજ અંશ life મા આવુજ કઈક બને છે, ...Read Moreવિચારીયુ જ નય હોય, જે તેની life change કરી નાખે છે... તે શુ છે? તે જાણવા માટે story વાંચવી પડે .... ચાલો જોઈએ અંશની story જે છે બધાથી અલગ........ “આજે પણ લેટ, તારે કયારે પણ કલાસમાં વહેલુ આવવુ જ નથી , તને એક વારમા સમજાતુ નથી. આ તારી collage નુ second year છે, તો પણ" professor બધા નું ધ્યાન
આ મારી first story છે, જે હુ આપના સમક્ષ રજુ કરી રહયો છુ........ મે કયારે પણ વિચારીયુ જ ન હતુ કે હુ એક story લખીશ પણ શુ થાય લખી નાખી..... મારી જેમજ અંશ life મા આવુજ કઈક બને છે, ...Read Moreવિચારીયુ જ નય હોય, જે તેની life change કરી નાખે છે... તે શુ છે? તે જાણવા માટે story વાંચવી પડે .... ચાલો જોઈએ અંશની story જે છે બધાથી અલગ........ “આજે પણ લેટ, તારે કયારે પણ કલાસમાં વહેલુ આવવુ જ નથી , તને એક વારમા સમજાતુ નથી. આ તારી collage નુ second year છે, તો પણ professor બધા નું ધ્યાન
અંશ: મને કઈ પણ નથી થયુ પરંતુ new college છે એટલે થોડી મજા નોહતી આવતી.? જય આ બધુ જોય રહયો હતો. [ આ અંશ ની કંઈક તો problem છે, તેને મે class માં પણ જોયો હતો, તેનુ ધ્યાન professor ...Read Moreહતુ પરંતુ કંઈક ગુમ સુમ લાગતો હતો.હા પણ તેણે આપેલુ reason પણ સાસુ જ છે ] જય મનમાં જય: આરવી તેની મજાક કરવાની રેવા દે, તેને આપણા જોડે ભળતા થોડી વાર લાગશે. આરવી: તે નાનો baby થોડો છે. (હસતાં-હસતાં) રોહીત: બસ પણ આરવી. અંશ કઈ પણ મો પરના ભાવ દશૉવયા વગર આ બધુ જોતો હોય છે, જાણે તેના માટે આ કઈ
થોડું હસી લવ છું , થોડું રડી લવ છું, ...Read More ખબર નહી આ તારી સાથે નો પ્રેમ છે કે બીજું કંઈ , જે પણ છે તેમાં જીવી લવ છું.... » કેવાય છે ને life is full of surprises, કયારે કયો બનાવ બની જાય કાંઈ નકકી ના કેવાય ,અને ખબર પણ ના જ હોવી જોઈએ બાકી જીંદગી જીવવાની મજા થોડી આવે.??? [ આ રોની પણ ] આરવી મનમાં? રોની:
( શું થશે યાર આ પૂજા ?એન્ડ ઉપર થી અંશ તેનાં કરતાં પણ આ રોની ? શું થશે મારું ?) આરવી આવાજ વિચારમાં આખો દિવસ નીકળી જાય સે એન્ડ હવે આરવી કૉલેજ પૂરી કરી ને અંશ એન્ડ ગ્રૂપ પાસે ...Read Moreહોય સે ત્યારે અંશ ની પાસે પૂજા આવે સે એન્ડ તેની સાથે કઈંક વાત કરે સે , (આ સૂડેલ નું શું કરવું મારે ?? ગમે ત્યારે અંશ પર લાઈન જ મારવા આવીજ જાય સે ?) આરવી આરવી અંશ પાસે આવે સે એન્ડ કઈંક કેવા જાય સે ત્યાજ રોની ની એન્ટ્રી થઈ જાય સે. રોની: હેય! આરવી તે
➡️ આગળ જોયું તેમ રોની એન્ડ પૂજા ને મેરેજ માં જવાનું હોય સે એટલે તે અંશ એન્ડ આરવી સાથે dance ma part લઇ શકતા નથી, એન્ડ બને જય સાથે ક્રન્ટીન માં બેઠા હોય સે હવે આગળ.. ...Read More ?dance competition part-3? જય: તું અંશ જોડે પાર્ટ લઈલે.. બે.આરવી: ( જય તું હજાર વર્ષ જીવીશ.??) હા ચાલે, ઑય મિસ્ટર રોતલું તું મારી સાથે ભાગ લઈશ.અંશ: (થોડું વિચારે સે )આરવી: શું વિચારે સે લગ્ન માટે નથી પુસ્તી ... બધા હસવા લાગે સે.અંશ:. ohk.જય:
SHOPPING TIME? લાગણીઓ છલકાય જેની વાત માં એક બે જણ હોય એવા લાખ માં ?? કોણ કહે છે કે મારા લખેલા શબ્દો વ્યર્થ રહી ગયા જ્યારે પણ લખ્યું સૌ કોઈ ને પોતાના યાદ આવી ગયા ?અરે બોવ ...Read Moreથઈ ગયુ નય! ? ન્યૂ પાર્ટ લખવામાં , તેના માટે માફ કરશો હવે તેવું નય થાય. મે લખવાનું મૂકી દીધું હતું તેના માટે પણ માફી પેલાજ માંગી લવ છું, મને ખબર છે તમે ગુસ્સે પણ હછો બોવ લાંબો સમય લઈ લીધો નવો પાર્ટ લખવામાં, પણ હવે વધારે રાહ નય જોવરવી એન્ડ હવે પાર્ટ અવતાજ રહશે તમારા સપોર્ટ માટે આભાર....?️ હવે જઈએ
????? ???? " कुस बाते बताई नहीं जाती। कुस यादे मिटाई नहीं जाती।" કઈક આવોજ સબંધ છે અંશ ...Read Moreઆરવી નો હા બટ આગળ હજુ નહિ વધીયો બટ છે તો આવોજ . ઘણું કેવું છે બટ કહી નય શકાતું, ઘણું ભૂલવું છે બટ ભૂલી નહિ શકાતું. આપડે વેલા મળી ગયા એવું નય લાગતું. ? હું એમ પણ બોવ લેટ આવ્યો છું ઘણા ટાઈમ પછી લખવાનું ફરીથી સ્ટાર્ટ કરીયું. એન્ડ હવેથી રેગયુલર પાર્ટ આવતા રહશે. હા હું આ વાત બીજી વાર કહું છું તમને એક વાર પણ આ વાત કીધી હતી બટ હું તે વાત પર મક્કમ નાં રહી
××××××××???????? ????×××××××××××મેઘધનુષ્ય પણ સાત રંગો થી પુરાય છે,એક નાનકડો દીપક પણ વાટ થી પ્રાગટય છે,બસ મારી ખુશી પણ તારા થી છલકાય છે,મારી આંખો પણ તારી ગેરહાજરી માં મુંજવાઈ છે,તું ભલે ચાહે કે ના ચાહે આ દિલ તો બસ તારા ...Read Moreથી જ ઓળખાય છે.તમે આગળ નાં પાર્ટ રીડ નાં કારીયા હોય તો મારી પ્રોાઈલ ઉપર ક્લીક કરી ને રિડ કરી શક્શો.. એક તરફ નેહલ અંશ નાં નંબર જય પાસે માંગે છે , એન્ડ સિદ્ધાર્થ આરવી ને પોતાની જોડે શૉપિંગ પર આવવા માનવે છે હવે આગળ......આરવી સવાર પડી ગઈ, ઉઠ તારે સિદ્ધાર્થ જોડે શોપિંગ માં ભી જવાનું
નેહલ અંશ ને કોલ કરે છે, "" Hi અંશ હું નેહલ વાત કરું છું, યાદ કે ભૂલી ગયો" નેહલ " હા યાદ છો તું , કેમ ભૂલી જાવ તને" અંશ ( આ શુ આ અંશ આટલી મસ્ત જવાબ ...Read Moreએજ સુધી મને ક્યારેય નહોતો આપ્યો, મને શુ આખી કોલેજ માં પણ કોઈ ને નહિ અપીયો હોય ) નેહલ " શું કરે છે તું અત્યારે? કાઈ કામ માં નહી ને? મે ડિસ્ટર્બ તો નથી કરીયો ને તને " નેહલ " ના ના હવે હું, free જ હતો "અંશ અંશ પોતાની ડાયરી સાઇડ માં મૂકી ને