Bhikho book and story is written by Jay Piprotar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhikho is also popular in Children Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભીખો - Novels
by Jay Piprotar
in
Gujarati Children Stories
એક ગામડા ગામ નામનું ગામ અને એ ગામમાં મૂળુ ભાઈ એના ભાઈ ભીખા સાથે રહે, મૂળુ ભાઈ આખો દિવસ વાડીએ જાય, મેહનત કરે અને પોતે જે કમાય એમાંથી પોતાનું અને એના ભાઈ ભીખા નું પેટ ભરે. હવે મૂળુ ભાઈ ના લગન થઈ ગ્યાં, ભીખા ના ભાભી આવી ગ્યાં છતાં પણ ભીખો હજુ કામ ન કરતો, આખો દિવસ ગામ માં રખડે અને ભાઈ ના પૈસે નભે પણ આ બધું ભાભી થી ન જોવાણું એટલે એણે એક દિવસ ભીખા ને કઈ દીધુ કઈ કામ ધંધો કરતા જાવ આ મફત ન મળે જમવાનું, આખો દિવસ રખડ રખડ કરો તે, ક્યાં સુધી પોતાના ભાઈ ના
એક ગામડા ગામ નામનું ગામ અને એ ગામમાં મૂળુ ભાઈ એના ભાઈ ભીખા સાથે રહે, મૂળુ ભાઈ આખો દિવસ વાડીએ જાય, મેહનત કરે અને પોતે જે કમાય એમાંથી પોતાનું અને એના ભાઈ ભીખા નું પેટ ભરે. હવે મૂળુ ભાઈ ...Read Moreલગન થઈ ગ્યાં, ભીખા ના ભાભી આવી ગ્યાં છતાં પણ ભીખો હજુ કામ ન કરતો, આખો દિવસ ગામ માં રખડે અને ભાઈ ના પૈસે નભે પણ આ બધું ભાભી થી ન જોવાણું એટલે એણે એક દિવસ ભીખા ને કઈ દીધુ કઈ કામ ધંધો કરતા જાવ આ મફત ન મળે જમવાનું, આખો દિવસ રખડ રખડ કરો તે, ક્યાં સુધી પોતાના ભાઈ ના
ભીખો આગળ ચાલ્યો, ઘણા દિવસો વીતી જાય છે અને છેવટે ભીખો એક નગરી માં પોહચે છે પણ ત્યાં એને કોઈ દેખાતું નથી એ નગરી નું નામ અંધેરી નગરી હતું જ્યા કોઈ પણ માણસ દિવસ ના ન દેખાય જેવી રાત ...Read Moreએટલે આખું નગર ચાલુ થય ગ્યું ભીખો તેના મિત્રો જોડે એક ખંઢેર માં સૂતો હતો, પણ અડધી રાતે ભિખા ને કોઈ બાય નો રડવાનો અવાજ આવ્યો એટલે ભીખો જોવા ગ્યો કે કોણ રડે છે અને શું કારણ હશે? ત્યાં જય ને એ પેલા બેન ને પૂછે છે કે બેન કેમ રડે છે શું થયું તો પેલા બેન કે માથું દુખે