સ્નેહ નું સગપણ - Novels
by bhavna
in
Gujarati Fiction Stories
અનન્યા બાળપણથી અંતર્મુખી મનની વાત જલદી કોઈ ને પણ ના કહે ,ઓછા બોલી, શરમાળ, અને લાગણીશીલ એવો એનો સ્વભાવ.તેણે કિશોરાવસ્થામાં પગ મુક્યો ને તેની સામેના ઘરમાં અનંત અને તેની ફેમીલી રહેવા આવ્યા નવા નવા આવ્યા હતા, અને હજી સામાન પણ ગોઠવવાનો બાકી હતો એટલે અનન્યા ને તેના મમ્મી જાનકી બહેન એ કહ્યું કે જા સામેના ઘરમાં આ ચા અને નાસ્તો આપી આવ, અને હા તેમને કહેતી આવજે કે સાંજે જમવાનું આપણે ત્યા બનાવ્યું છે, અને બીજી કોઈ પણ તકલીફ હોય તો વિના સંકોચે જણાવશો.અનન્યા તો ચા ની ટ્રે લઈને ગઈ, ડોરબેલ વગાડયો એટલે અનંતે દરવાજો ખોલ્યો અનન્યા તો અનંત ને
અનન્યા બાળપણથી અંતર્મુખી મનની વાત જલદી કોઈ ને પણ ના કહે ,ઓછા બોલી, શરમાળ, અને લાગણીશીલ એવો એનો સ્વભાવ.તેણે કિશોરાવસ્થામાં પગ મુક્યો ને તેની સામેના ઘરમાં અનંત અને તેની ફેમીલી રહેવા આવ્યા નવા નવા આવ્યા હતા, અને હજી ...Read Moreપણ ગોઠવવાનો બાકી હતો એટલે અનન્યા ને તેના મમ્મી જાનકી બહેન એ કહ્યું કે જા સામેના ઘરમાં આ ચા અને નાસ્તો આપી આવ, અને હા તેમને કહેતી આવજે કે સાંજે જમવાનું આપણે ત્યા બનાવ્યું છે, અને બીજી કોઈ પણ તકલીફ હોય તો વિના સંકોચે જણાવશો.અનન્યા તો ચા ની ટ્રે લઈને ગઈ, ડોરબેલ વગાડયો એટલે અનંતે દરવાજો ખોલ્યો અનન્યા તો અનંત ને
આ તરફ અનંત આ બધી વાત થી અજાણ પોતાની દુનિયા માં મસ્ત ,એણે કયારેય અનન્યા માટે ફ્રેન્ડ થી વધુ વિચાર્યું જ નહોતું. જોતજોતામાં કોલેજમાં એક વર્ષ પૂરું થયું, ને નવા વર્ષ માં કુંજલ નામ ની એક નવી સ્ટુડન્ટે કોલેજમાં ...Read Moreકર્યો, કુંજલ એટલી સુંદર હતી કે કોઈ પણ તેને એકવાર જોઈ લે એટલે તેનાં ઉપર થી નજર ન હટાવી શકે. આખાં કોલેજ ના છોકરા કુંજલ ઉપર લટ્ટુ થઈ ગયા, એમાં થી એક અનંત પણ હતો, અનંત આખો દિવસ કુંજલ ના વખાણ કરતા ન થાકે, અને એ સાંભળી ને અનન્યા ને અંદર થી ઘણું દુખ થાય ,છતાંય તેણે કયારેય અનંત ને પોતાના
ઘરમાં પગ મૂકતા ની સાથે જ સુધા બહેન ગભરાઈ ને અરે અનંત તને આ શું થઈ ગયું?આ હાથમાં પાટો કેમ બાંધ્યો છે.? અરે મમ્મી એતો કઈ નહીં કોલેજમાં મસ્તી મસ્તી માં હું સ્લીપ થઈ ગયો ને હાથમાં થોડુંક વાગ્યુ ...Read Moreગભરાઈ ને અનુ મને ડોક્ટર પાસે લઈ ગઈ ને ડ્રેસિંગ કરાવ્યુ. સારું કર્યુ અનન્યા દિકરી તે હું તો ગભરાઈ જ ગઈ હતી સુધા બહેને આંખો ના ખૂણા સાડીના છેડે થી સાફ કરતા કહ્યું આ જોઈ અનંત અને અનન્યા સુધા બહેનને વહાલથી ભેટી પડ્યા. ચાલો તમે બેસો થાકી ને આવ્યા હશો? હું તમારી બન્ને માટે નાસ્તો લઈને આવું કહેતા સુધા બહેન