ananat naam jigyasa book and story is written by HEER ZALA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ananat naam jigyasa is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનંત નામ જિજ્ઞાસા. - Novels
by HEER ZALA
in
Gujarati Love Stories
કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા.કરણ ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર ચિંતા છવાઈ ગઈ હતી.ઉપર ના ફ્લોર પર થી સંજય સર ફોન કરતા કરતા ઝડપ થી. નીચે આવી રહ્યા હતા.ચિંતા એમના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહી હતી.એમને કરણ ને કહ્યું,આ પાયલ છે ક્યાં ????કલાક થી એનો ફોન ટ્રાય કરું છું ઉપાડતી જ નથી.સર એ ક્યારે આપણો ફોન ઉપાડે છે , રાધિકા એ હસતા હસતા કહ્યું ###################બીજી તરફ સવાર ની મસ્ત મજા લેતી , ઓશીકા સાથે લડતી
કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા.કરણ ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ...Read Moreપર ચિંતા છવાઈ ગઈ હતી.ઉપર ના ફ્લોર પર થી સંજય સર ફોન કરતા કરતા ઝડપ થી. નીચે આવી રહ્યા હતા.ચિંતા એમના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહી હતી.એમને કરણ ને કહ્યું,આ પાયલ છે ક્યાં ????કલાક થી એનો ફોન ટ્રાય કરું છું ઉપાડતી જ નથી.સર એ ક્યારે આપણો ફોન ઉપાડે છે , રાધિકા એ હસતા હસતા કહ્યું ###################બીજી તરફ સવાર ની મસ્ત મજા લેતી , ઓશીકા સાથે લડતી
( ઓફીસ માં બધા કામ ની ચિંતા માં હોય છે. સંજય સર પાયલ ને ફોન કરે છે.પાયલ ઓફીસ માં આવે છે. બધાં કાલે બોસ આવવા ના એની વાત કરી રહ્યા હોય છે.પરંતુ પાયલ પોતાના મસ્તી ભર્યા સ્વભાવ થી ...Read Moreને સમજાવે છે. ) હવે આગળસવાર પડે છે અને પાયલ પોતાની આખો ચોળતા ફોન માં જોવે છે અને માં ૮:૩૦ વાગી ગયા હોય છે.(પાયલ ગભરાઈ જાય છે અને ફટાફટ તૈયાર થાય છે.)પાયલ ના કાકી તેને નાસ્તો કરવા કહે છે પણ પાયલ જલ્દી જલ્દી માં નાસ્તો પણ નથી કરતી.######################(બીજી તરફ
( અનંત ઓફીસ માં આવે છે. પાયલ માં મોડી પહોંચે છે.બધા પાયલ ને બોલે છે , અનંત અને પાયલ સામે સામે આવે છે ) ...Read More હવે આગળ સંજય સર : પાયલ બસ યાર ..કોઈ ની પણ સામે કંઈ પણ બોલી દેવાનુ. સામે કોણ છે એ તોહ જો.પાયલ: (મોઢું નીચું કરીને) સોરી સર(સંજય સર બોવ ગુસ્સા માં હોય છે અને તે કઈ જ બોલ્યા વગર પોતાની ઓફિસ માં જતાં રહે છે.)(પાયલ અને બીજા બધાં તેમના તરફ જોવે છે.)કરણ : પાયલ શું છે આ બધું .સાક્ષી : એ તો સારું થયું કે અનંત સર
{ ગઈ કાલે } ( સંજય સર પાયલ થી નારાજ હોય છે અને પાયલ એમના પાસે માફી માંગે છે,ઓફીસ માં પાયલ ની બહેન દિવ્યા નો ફોન આવે છે.દિવ્યા પાયલ ને એના મન ની વાત કહે છે ) ...Read More હવે આગળ પાયલ : વોટ ??????? કોન છે એ?? શું કરે છે??? ક્યાં થી મળ્યા ??? કેવો દેખાઈ છે??? દિવ્યા : એક મિનિટ એક મિનિટ શ્વાસ તોહ લઈ લે પેલા પાયલ : જલ્દી બોલ દિવ્યા : તને ખબર છે હું મારી ફ્રેન્ડ ના લગન માં ગઈ હતી પાયલ : ( ઉત્સાહ થી )હા જીનલ ના લગન માં ,આગળ બોલ હવે.
[ ગઈ કાલે ]{ પાયલ અનંત ની ઓફિસ માં જાઈ છે અને એના થી ફાઈલ પર પાણી ઢોળાઇ જાઈ છે ,અનંત નીચે જાઈ બધા સામે પાયલ ને બેજત કરે છે.સંજય સર પાયલ પર ગુસ્સે થાય છે.}હવે આગળ( અનંત એના ...Read Moreજાઈ છે જ્યાં અનંત ને જોઈ પરીવાર ના બધાં લોકો ખુશ થઈ જાય છે.અનંત ઘર ના દરવાજા પાસે આવે છે.)અનંત નો પરીવાર નામ - વર્ષ[ ધનરાજ ઓબરોય - અનંત ના મોટા ભાઈ(૪૩)દેવાંગી ઓબરોય - અનંત ના ભાભી(૪૧)આદિત્ય ઓબરોય - ધનરાજ નો ૧- સન (૨૬)રુદ્ર ઓબરોય - ધનરાજ નો ૨- સન(૨૩)અજિત ઓબરોય - અનંત ના નાના ભાઈ(૩૫)વૈશાલી ઓબરોય - અજિત ની વાઇફ(૩૧)નિશા