ananat naam jigyasa - 7 in Gujarati Love Stories by HEER ZALA books and stories PDF | અનંત નામ જિજ્ઞાસા. - ૭

Featured Books
  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

  • Wheshat he Wheshat - 1

    Wheshat he Wheshat - Ek Inteqami Safar
    ترکی کی ٹھٹھورتی ہوئی...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودفیصل ایک ایسے گھر...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودرضوان ایک ایسے گھر...

  • صبح سویرے

    رجحان ہم ہمت کے ساتھ زندگی کا سفر طے کر رہے ہیں۔ کندھے سے کن...

Categories
Share

અનંત નામ જિજ્ઞાસા. - ૭

( ગઈ કાલે )
( અનંત આદિત્ય અને રૂદ્ર સાથે મળે છે.આદિત્ય ના લગ્ન ની વાત થી અનંત ચિંતા માં હોય છે.સંજય સર પાયલ ના ઓફીસ ના આવવા થી નારાજ હોય છે.)


હવે આગળ.
સાંજે ૯ વાગે
( સંજય સર થી નારાજ પાયલ ટેરેસ પર એકલી ઊભી હોય છે.સંજય સર પાછળ થી આવે છે.)

સંજય સર ( મજાક માં ) : કૂદવા ની ઈચ્છા છે.???
( પાયલ ગુસ્સા માં હોય છે અને નીચે જાઈ છે તોહ સંજય સર એને રોકી લેઇ છે.)
સંજય સર : કેમ કૂદવું નહિ..
પાયલ : કૂદી જવ..😠😠
સંજય સર : અરે બાપરે ..કોઈ તોહ બોવ ગુસ્સે છે મારા થી .. sorry ..sorry ..sorry
પાયલ : મારે વાત નઈ કરવી તમારી સાથે...ઘરે જતા રહો તમે..
સંજય સર : બિલકુલ પણ નઈ..મારું દીકુ અહીંયા આટલું દુઃખી છે મારા થી અને હું ઘરે જાવ ..જોઈ કંઈ..
પાયલ : નાટક છે બધા ...
સંજય સર : પાયલ સોરી ને મારા દીકરા .. પ્લીઝ ...માફ કરી દે..
પાયલ : નો..બિલકુલ પણ નઈ..તમે જાવ તમારા so cold boss પાસે ..મારે ના તો વાત કરવી છે તમારી સાથે ના તોહ તમને માફ કરવા છે ..ટાટા..
( પાયલ નીચે જવા નીકળે છે અને સંજય સર એને જોવે છે અને પાયલ પાછળ ફરે છે અને ભાગી ને આવી સંજય સર ને ગળે મળી જાઈ છે.)
પાયલ : બોવ ખરાબ છો તમે બોવ જ ખરાબ ...
( બંને ની આંખો માં આંસુ હોય છે)
સંજય સર : સોરી મારા બચ્ચા ને.. કાન પકડી ને..
પાયલ : હવે આવું કર્યું ને તોહ હું ભાગી જઈશ ક્યાંય ...
સંજય સર : બિલકુલ નઈ..હું પણ આવીશ તારી સાથે
( બંને હસે છે )
સંજય સર : બેસો મારી સાથે...
પાયલ : કિટ્ટા
સંજય સર : કેમ ???
પાયલ : તમારા બૉસ બદલો...બોવ ખરાબ છે ખડુશ.એને તોહ હું જોઈ લઈશ ..
સંજય સર : પાયલ ભૂલી જા ને..થાય આવું બધું તો..
પાયલ : નો..નો..નો..બિલકુલ પણ નઈ..મારી લાઈફ માં એક જ માણસ છે જે મને સમજે છે અને એ ખડુસ ના લીધે પેલી વાર તમે મને આવી રીતે બોલ્યા ...હું નઈ માફ કરું એને..
સંજય સર : પાયલ ...બેટા...તું તોહ કેઈ છે ને કે આ દુનિયા માં બધા સારા છે..અને તું જ આવી બદલો લેવાની આવી બધી વાતો કરે છે..અને પાયલ અનંત ખરાબ નથી અને એના મન માં તારા માટે એવું કંઈ નથી કે એ તને મારા થી અલગ કરે..
પાયલ : એ જે પણ હોઈ ...અને હા બધા ખરાબ નથી ..but mr.ઓબરોય એ ખરાબ છે જ..
સંજય સર: પાયલ...મારી વાત સાંભળ..આ દુનિયા માં બધા માણસ એક જેવા ના હોય અને અનંત અલગ છે બધા કરતા.. એ ખુબ જ સ્વાભિમાની અને સહજ વ્યક્તિ છે..એને આવું મસ્તી મજાક નથી ગમતું..પણ હાં અનંત જેટલું સાફ દિલ નું માણસ તને ક્યાંય નઈ મળે. અનંત એક બોવ સારો વ્યક્તિ છે...
પાયલ : સારા માણસો આવું કરે..???
સંજય સર : પાયલ અનંત મારો બૉસ નઈ પણ મારો કૉલેજ ફ્રેન્ડ પણ છે
( પાયલ શોક થઈ જાય છે અને સંજય સર સામે જોવે છે.)
હા..હું છેલ્લા ૨૦ વર્ષ થી જાણું છું એને..એના જીવન માં આવેલા દરેક સુખ દુઃખ ને જોયા છે મે..અને ફક્ત બે દિવસ મળીને તું કઈ રીતે કઈ શકે દીકરા કે અનંત ખરાબ છે..
પાયલ : પણ હું જ કેમ ..??
સંજય સર : પાયલ હું જાણું છું તને ..ઓફીસ માં જાણે છે બધા તને..પણ અનંત નથી જાણતો તને..અનંત બોવ j મેચ્યોર માણસ છે..અને હા અમે બધા સમજીએ છે તને..પણ અનંત ને નથી ગમતું આ બધું..તોહ એની સામે પ્લીઝ તું થોડું સિરિયસ થઈ જા દીકરા..અને હા જેમ તું મારો દીકરો છે એમ અનંત પણ મારો દોસ્ત છે..અને હા હું તારી કોઈ ખરાબ વાત ના સાંભળી સકુ એમ એની પણ ના સાંભળી સકુ..એટલે બસ ખાલી એની સામે સરખી રીતે વાત કરવા નું રાખ..અને એની સામે થોડી discipline રાખ..એની સામે ના બોલ...
પાયલ : અને એ મને બોલી જાઈ એનું શું..??
સંજય સર : એના માટે હું છું ને..એને પણ કઈશ હું ..કે મારા બચ્ચા ને કંઇજ નઈ બોલવાં નું 😊😊
પાયલ : એ તો મે જોયું કાલે..
સંજય સર : પાયલ બસ હવે...જો હું તને એક વાત કવ...બોવ જલ્દી એવો દિવસ આવશે જ્યારે તું પોતે મારી સામે એવું કઈશ કે અનંત જેટલા સાફ દિલ નો માણસ આ દુનિયા માં નથી..
પાયલ : ક્યારેય નહીં..જે માણસ પાસે દિલ જ નથી એની તારીફ હું સુ કરવાની..
સંજય સર : લગાવ શર્ત
પાયલ : done..
સંજય સર : done.. ચાલો હવે નીચે જઈએ..🤣🤣

( બંને નીચે ઘર માં જાઈ છે અને દિવ્યા ના ded નરેન મહેતા સાથે મળે છે.)

નરેન : આવો સંજય સાહેબ..કેમ છો??
સંજય સર : બસ તમારી મેહરબાની થી એક દમ જલસા
( બધાં હસે છે.)
દિવ્યા : કેમ સંજય અંકલ ..માહોલ ઠંડો થયો..??
પાયલ : ચૂપ રે .. ચાપલી..
સંજય સર : ચાલો તોહ હું નીકળું..
નરેન : બેસો ને ..કોફી પી ને જાવ ને..
સંજય સર : હમણાં ઘરે નઈ પહોંચીએ ને તોહ મારી ચા ને કોફી બની જસે..
( બધાં હસે છે.)
સંજય સર : ચાલો નીકળું..
પાયલ : bye..
સંજય સર ( ગળે મળી ને): bye.. મારા બચ્ચા
( સંજય સર જાઈ છે અને દિવ્યા નો ફોન વાગે છે.અને એ રૂમ માં જાઈ છે અને પાયલ એની પાછળ જાઈ છે.)

{Next day}
[ અનંત અને એમના મોટા ભાઈ વાત કરે છે.બીજા દિવસે સંજય સર અનંત ને સમજાવે છે .અનંત અને પાયલ સામે આવે છે.]