ananat naam jigyasa - 5 books and stories free download online pdf in Gujarati

અનંત નામ જિજ્ઞાસા. - 5

[ ગઈ કાલે ]
{ પાયલ અનંત ની ઓફિસ માં જાઈ છે અને એના થી ફાઈલ પર પાણી ઢોળાઇ જાઈ છે ,અનંત નીચે જાઈ બધા સામે પાયલ ને બેજત કરે છે.સંજય સર પાયલ પર ગુસ્સે થાય છે.}

હવે આગળ

( અનંત એના ઘરે જાઈ છે જ્યાં અનંત ને જોઈ પરીવાર ના બધાં લોકો ખુશ થઈ જાય છે.અનંત ઘર ના દરવાજા પાસે આવે છે.)

અનંત નો પરીવાર
નામ - વર્ષ
[ ધનરાજ ઓબરોય - અનંત ના મોટા ભાઈ(૪૩)
દેવાંગી ઓબરોય - અનંત ના ભાભી(૪૧)
આદિત્ય ઓબરોય - ધનરાજ નો ૧- સન (૨૬)
રુદ્ર ઓબરોય - ધનરાજ નો ૨- સન(૨૩)
અજિત ઓબરોય - અનંત ના નાના ભાઈ(૩૫)
વૈશાલી ઓબરોય - અજિત ની વાઇફ(૩૧)
નિશા ઓબરોય - અંજીત ની છોકરી( ૧૯)
રાગિણી ખન્ના - અનંત ના દીદી(૪૫)
દીપક ખન્ના - રાગિણી ના husband (૪૧)
નકુલ ખન્ના - રાગિણી નો સન (૨૨)
મુસ્કાન ખન્ના - રાગિણી ની છોકરી(૧૯) ]

(બધાં પોતાના કામ મા લાગેલા હોય છે અને નિશા અનંત ને જોઈ જાઈ છે.)
નિશા - કાકા........
( બધાં દરવાજા સામે જોવે છે અને અનંત ને જોઈ ને ખુશ થઈ જાય છે.બધા અનંત પાસે આવે છે.અનંત ધનરાજ અને દેવાગી ને પગે લાગે છે.)
દેવાગી - ટાઈમ મળી ગયો તને...
( અનંત તેના ભાભી ને ગળે મળી જાઈ છે . અનંત અજિત પાસે જાય છે.એમને ગળે મળે છે )

અજિત - તોહ ફાઈનલી..તમને અમારી યાદ આવી.
વૈશાલી - અનંત ભાઈ ને એમના કામ સિવાય બીજું કંઈ યાદ રેઈ છે ખરી.?🤣🤣🤣
નિશા - કાકા .. તમે તોહ મારી સાથે વાત જ ના કરશો.
અનંત - why ???
નિશા - તમે મને પ્રોમિસ કર્યું તું ને કે તમે મારા બર્થડે માં આવશો 😔😏
અનંત - i am sorry .. પણ હાં.. બર્થડે માં ના આવી શક્યો પણ તમારી માટે મારી પાસે ગિફ્ટ તોહ છે.
નિશા - really?😋😀😀
( નિશા અનંત ને ગળે મળી જાઈ છે.)
દેવાંગિ - અનંત
અનંત - હા..ભાભી
દેવાંગી - ચાલ હવે થોડો આરામ કરી લે..જમવાનું બનશે એટલે બોલાવી લઈશ તને. ફ્રેશ થઈ જા.
અનંત - whare is રુદ્ર ???
દેવાંગી - અત્યારે બાર છે બંને રાતે મળી લેજે.
ધનરાજ(અનંત ને) - આરામ કરી લે.
( અનંત ઉપર ના ફ્લોર પર એના રૂમ મા જાઈ છે.)
ધનરાજ( દેવાંગી ને )- તોહ ફાઈનલી..તમારા લાડલા ઘરે આવી ગયા.હવે તોહ ખુશ.😁😁
દેવાંગી - હા..કેમ નઈ..આટલા સમય પછી ઘરે આવે છે.મને ખુશી ના હોય તો બીજા કોન હોય.
અજિત - એ તો છે જ ભાભી...પણ આ વખતે પણ ભાઈ એવા ને એવા જ છે ના કોઈ બદલાવ...ના કોઈ ફેરફાર..બસ આખો દિવસ કામ..કામ..કામ જ
દેવાંગી - હા..પણ એક સમય તોહ આવશે જ્યારે એને બદલવું પડશે..
અજિત - ખબર નઈ એ સમય ક્યારે આવશે?😑😑
વૈશાલી( મન માં ) - ક્યારેય નઈ 😂😂😂


રાતે ૮ વાગે

( પાયલ બેડ પર સુતા સુતા રડતી હોય છે.અને દિવ્યા આવે છે.)

દિવ્યા - પાયલ શું થયું ???
( પાયલ દિવ્યા ને જોઈ એણે ગળે મળી જાય છે અને બોવ જ રડે છે.અને પછી બધી વાત કરે છે.)

દિવ્યા : અરે પાયલ...એમાં શું રડવાં નું ..ઓફિસ માં તોહ આવું બધું થયા રાખે..અને તને તોહ ખબર છે સંજય અંકલ તારા સાથે વાત કર્યા વગર એક દિવસ નથી રઈ સકતા તોહ પછી શું કામ દુઃખી થાય છે.હવે આ બધું છોડ અને ચાલ જમવા.મમ્મી બોલાવે છે.
( દિવ્યા પાયલ ની સાથે વાત કરીને રૂમ માંથી જતી રહે છે )
પાયલ : નઈ દી..હું નઈ ભૂલું બધું.મારી લાઈફ માં સંજય સર સિવાય કોઈ મને સમજતું નથી અને આજે એ જ મારા થી આટલા દુઃખી છે. એ ફક્ત પેલા ખડુશ અંકલ ના લીધે.હું નઈ છોડુ એમને.બદલો તોહ હું લઈને જ રઈશ. because i hate you mr.anant obroy.


{ Next day }

( અનંત સાંજે આદિત્ય અને રૂદ્ર ને મળે છે.અનંત આદિત્ય સાથે વાત કરે છે.બીજા દિવસે પાયલ ઓફિસ નથી જતી એટલે સંજય સર થોડા પરેશાન હોય છે.)