Umbaro by Bhavna Jadav | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels ઉંબરો - Novels Novels ઉંબરો - Novels by Bhavna Jadav in Gujarati Novel Episodes (24) 554 1.3k 1 ઉંબરો (સ્ત્રીની મનોવેદના) (લગભગ આપડા સમાજમાં ખૂબ વણાયેલો ને ચવાયેલો માનસિકતાના દ્વાર ને બંધન સ્થિતિ માં મુક-રૂપે સ્વીકારાયેલો એક શબ્દ જેની સીમા હદ નક્કી કરીને એક માત્ર સ્ત્રી પૂરતો મર્યાદિત રાખવામાં આવતો શબ્દ " ઉંબરો" એ ને સ્ત્રી ના ...Read Moreનર સમાજની સંસ્કૃતિ ની ઓળખ સમો ગણીને લગભગ દરેક પૂરૂષપ્રધાન સમાજ સ્ત્રી પર આ ભારેખમ શબ્દ થોપીને એક ગર્વ લેછે એની મેઈલ ઈગો ને થપ્પડ સમાન આ ધારાવાહિક માં અલગ અલગ ટૂંકીવાર્તા રૂપર અલગ અલગ સ્ત્રીઓ ની મનોદશા ને દુનિયા સામે અવગત કરાવવા જ હું આ વિષય પર મારી આસપાસ ના સમાજ વર્તુળ માં બનેલી સત્ય ઘટનાથી પ્રેરીત વાર્તા લઈને Read Full Story Download on Mobile New Episodes : Every Monday ઉંબરો (ભાગ 1) 236 544 ઉંબરો (સ્ત્રીની મનોવેદના) (લગભગ આપડા સમાજમાં ખૂબ વણાયેલો ને ચવાયેલો માનસિકતાના દ્વાર ને બંધન સ્થિતિ માં મુક-રૂપે સ્વીકારાયેલો એક શબ્દ જેની સીમા હદ નક્કી કરીને એક માત્ર સ્ત્રી પૂરતો મર્યાદિત રાખવામાં આવતો શબ્દ " ઉંબરો" એ ને સ્ત્રી ના ...Read Moreનર સમાજની સંસ્કૃતિ ની ઓળખ સમો ગણીને લગભગ દરેક પૂરૂષપ્રધાન સમાજ સ્ત્રી પર આ ભારેખમ શબ્દ થોપીને એક ગર્વ લેછે એની મેઈલ ઈગો ને થપ્પડ સમાન આ ધારાવાહિક માં અલગ અલગ ટૂંકીવાર્તા રૂપર અલગ અલગ સ્ત્રીઓ ની મનોદશા ને દુનિયા સામે અવગત કરાવવા જ હું આ વિષય પર મારી આસપાસ ના સમાજ વર્તુળ માં બનેલી સત્ય ઘટનાથી પ્રેરીત વાર્તા લઈને Read ઉંબરો (ભાગ 2) 186 396 ઉંબરો (ભાગ 2) મિત્રો આજની ઉંબરો નવલકથા ની એક ટૂંકી વાર્તા જેમાં એક સ્ત્રીની મનોવ્યથા રજુ કરવી છે પણ એમાં મારે ખાસ તો આપડા પ્રતિલીપી ના એક સારા એવા જાણીતા લેખક નિયતિ કાપડિયા જેમના લેખ અખબાર માં આવે છે ...Read Moreએક વાર્તા નો પ્રથમ અંશ જે એમને ફેસબુક માં મૂકીને એમ કહેલું કે મેં એટલે શુધી લખાતું છે બાકી ની સ્ટોરી તમે લખીને મને ટેગ કરજો તો હું એમને ટેગ કરીને એમની વાર્તા ના નાનકડા પાર્ટ ને આગળ ધપાવું છું. @નિયતિ કાપડિયા ફેસબ્રુક પેજ ના અનુસંધાને.. એક કેફે માં એક ઊંચી પાતળી નમણી સુંદર આકર્ષક અને બોલ્ડ પ્રકારની આભા ધરાવતી Read ઉંબરો (ભાગ 3) 132 372 ઉંભરો (ભાગ 3) જયના અને જયેશ પતિ પત્ની હતા.. જયેશ ખૂબ પ્રેમાળ પણ સાથે એક જવાબદાર પતિ અને પિતા પણ એને રાત ની જોબ અને કોઈ વાર તો ઓવરટાઇમ પણ કરતો હતો.. જયના ના લગ્નને 10 વર્ષ થયાં હતાં ...Read More2 વર્ષની નાનકડી જિલ નામની કુમળાફૂલ જેવી બાળકી હતી.. પરિવાર ખુશી ખુશી સાથે રહેતા..ખૂબ મજાકમસ્તી હરવા ફરવા નું વેકેશનમાં અને વાર તહેવારે હોટલમાં જમવા જવાનું ગાર્ડનમાં ફરવાનું બધુજ સરસ ચાલતું હતું કોઈ જ પ્રકારે તકલીફ નહોતી.. બસ જયેશનો રોમાન્સ માં થોડો વધારે પડતો આકરો સ્વાભાવ પણ જયના એ બધું પ્રેમ સામે ગૌણ સમજીને 10 વર્ષ ક્યાં ગયા એ સમજાયું નહીં.. Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Bhavna Jadav Follow