Malhar book and story is written by Jayshree Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Malhar is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મલ્હાર. - Novels
by Jayshree Patel
in
Gujarati Thriller
મ્લહાર...૧ભાગ ૧ નાની હતી ત્યારથી જ ઉંચી ઉડાનના સ્વપ્ન ખરીદનાર અને તેને પૂર્ણ કરવા પતંગિયાની જેમ પાંખો પ્રસારી એક એક ફૂલોના રસને ચાખનારી,કલ્પનાના ઝૂલે ઝૂલનારી એ સુંદર પરી જેવી યુવતી એટલે મલ્હાર. ઘરમાં પિતાને દાદીમાં ની લાડકી હરણી જેવી ચંચળ અને મૃગાંક્ષી નયનો,સુંદર નાકનકશો ને ગોરેવાન.આસમાનની સુંદર પરી લાગતી જ્યારે નાની હતી ,હવે તો સુંદર અપ્સરા..!જ જોઈલો. નાની હતી ત્યારે જ *મા*ને ગુમાવી ચૂકી હતી.પણ પિતાને દાદીએ ક્યારેય તેને પાંચ વરસ સુધી જણાવ્યું જ નહોતું કે તેની મા નથી. કહેતા કે,”તે તો આકાશમાં ગઈ છે પાછી આવશે,તારી જોડે રમશે અને
મ્લહાર...૧ભાગ ૧ નાની હતી ત્યારથી જ ઉંચી ઉડાનના સ્વપ્ન ખરીદનાર અને તેને પૂર્ણ કરવા પતંગિયાની જેમ પાંખો પ્રસારી એક એક ફૂલોના રસને ચાખનારી,કલ્પનાના ઝૂલે ઝૂલનારી એ સુંદર પરી જેવી યુવતી ...Read Moreમલ્હાર. ઘરમાં પિતાને દાદીમાં ની લાડકી હરણી જેવી ચંચળ અને મૃગાંક્ષી નયનો,સુંદર નાકનકશો ને ગોરેવાન.આસમાનની સુંદર પરી લાગતી જ્યારે નાની હતી ,હવે તો સુંદર અપ્સરા..!જ જોઈલો. નાની હતી ત્યારે જ *મા*ને ગુમાવી ચૂકી હતી.પણ પિતાને દાદીએ ક્યારેય તેને પાંચ વરસ સુધી જણાવ્યું જ નહોતું કે તેની મા નથી. કહેતા કે,”તે તો આકાશમાં ગઈ છે પાછી આવશે,તારી જોડે રમશે અને
*મલ્હાર -૨**ભાગ -૨* સાસરે આવ્યાને પહેલો દિવસ હતો,મલ્હાર દાદીના હાથે કેળવણીને સંસ્કાર પામી હતી.તેની સાલસતા તેના વર્તુણુકને વધું શોભાવી રહ્યા હતા.તેણી પહેલી રાતે અલંકારની બાહોમાં જીવન નૈયાને સોંપી તૃપ્ત હતી.અલંકારને પણ સ્વરૂપવાન ને સાલસ ...Read Moreમળ્યાનો આનંદ હતો.ધંધોને હોસ્પિટલ સંભાળતા અલંકારને પપ્પાએ સવારના પહોરમાં જ એક પરબીડિયું પકડાવી દીધું.નાસ્તાના ટેબલ પર સાસુમાં અંજુબેન અને સસરા ડો.ગીરજાશંકર જોડે મલ્હાર ને અલંકાર પણ બેઠા હતા. અલંકાર તે પરબીડિયું ખોલે તે પહેલાજ પપ્પાએ હુકમ કર્યો કે બન્ને તૈયાર થઈ હોસ્પિટલમાં આવો.અંજુબેને કહ્યું ,”દીકરીનો પહેલો દિવસ છે ઘરમાં ને તમે આજે જ કેમ કામે બોલાવી રહ્યા છો?” અલંકાર જેનું નામ
*મલ્હાર :૩**ભાગ : ૩* હોટલે પહોંચી બન્ને જણાં થોડા થોડા એકબીજાના વિચારોમાં અટવાયા હતા કે અચાનક જ મલ્હાર તેની ડ્રોઈંગબુક વિના સંકોચે લઈ આવીને અલંકાર પાસે મૂકીપહેલું પાનું જોઈ ચૂકેલો અલંકાર જાણે ...Read Moreજોતો હોય તેમ હાથમાં લઈ જોવા લાગ્યો...સાનંદાશ્ચર્ય સાથે તેણે સંજનાનું નામ વાંચ્યું અને નજર ઉઠાવી તેણે મલ્હાર સામે જોયું.મલ્હાર શરમાય ગઈ..બીજા પાનાને જોઈ તેણે મલ્હારને ખૂબજ પ્રેમથી નજીક લઈ ફક્ત,”અદ્ ભૂત” કહ્યું .ત્રીજુ પાનું ખોલ્યું તો અલંકાર ખુરશી પરથી ઉભો થઈ ગયો.આબેહુબ વર્ષામાસી પણ લીલીબાંધણી માં હતા નહિ કે શ્વેત સાડીમાં..હવે તેને વધુ ને વધુ અચંબો એ વાતનો હતો કે જેને મળી નથી ,જેને એણે