Aganpari book and story is written by Hima Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aganpari is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અગનપરી - Novels
by Hima Patel
in
Gujarati Classic Stories
"ઓય! કેટલીવાર હવે? તને ખબર છે ને મને મૂવીનુ સ્ટાર્ટિંગ મીસ કરવું ગમતું નથી. " પરિતાએ ચિંતા કરતાં કહ્યું. "હા બસ પાંચ મિનિટ.. તું નીચે જઈ કાર સ્ટાર્ટ કર હું આવું જ છું. " તેજસ્વીએ તૈયાર થતાં કહ્યું. જેમ આદેશ મળ્યો હોય તેમ પરિતા ફટાફટ કારની ચાવી લઈ પાર્કિંગમાં આવી. તેની ગમતી સ્વીફટ કાર પાસે પહોંચી. પણ કાર પર લાગેલ સ્ટીકર જોઈને તેને ચક્કર આવતાં હોય તેવું લાગ્યું. બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. તે નીચે પડવાની તૈયારીમાં જ હતી ત્યાં જ તેજસ્વીએ આવીને તેને પકડી લીધી એટલે તે નીચે પડતાં બચી ગઈ. તેજસ્વીએ તેને કારમાં બેસાડી. પરિતા સ્વસ્થ થતાં તેજસ્વીએ
"ઓય! કેટલીવાર હવે? તને ખબર છે ને મને મૂવીનુ સ્ટાર્ટિંગ મીસ કરવું ગમતું નથી. " પરિતાએ ચિંતા કરતાં કહ્યું. "હા બસ પાંચ મિનિટ.. તું નીચે જઈ કાર સ્ટાર્ટ કર હું આવું જ છું. " તેજસ્વીએ તૈયાર થતાં કહ્યું. જેમ ...Read Moreમળ્યો હોય તેમ પરિતા ફટાફટ કારની ચાવી લઈ પાર્કિંગમાં આવી. તેની ગમતી સ્વીફટ કાર પાસે પહોંચી. પણ કાર પર લાગેલ સ્ટીકર જોઈને તેને ચક્કર આવતાં હોય તેવું લાગ્યું. બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. તે નીચે પડવાની તૈયારીમાં જ હતી ત્યાં જ તેજસ્વીએ આવીને તેને પકડી લીધી એટલે તે નીચે પડતાં બચી ગઈ. તેજસ્વીએ તેને કારમાં બેસાડી. પરિતા સ્વસ્થ થતાં તેજસ્વીએ
બંને કારમાં બેસી ગઈ. થોડીવાર પછી પરિતાના મોબાઇલમાં એક કોલ આવ્યો. તેણે બ્લુટૂથ સાથે કનેકટ કર્યો એટલે આખી કારમાં અવાજ સંભળાતો હતો. સામે છેડેથી તેની કોલેજની સહેલી સારિકા બોલી," ઓય પરી! તે ડ્રેસકોડ ફાઈનલ કર્યો? કઈ થીમ પર પહેરવાની ...Read Moreપરિતાએ કહ્યું," ના યાર! ફેશન શો માટે મને કોઈ થીમ સૂઝતી જ નથી. તને કોઈ આઈડિયા છે?" સારિકા," ના યાર! પણ તારે બે દિવસમાં જ નક્કી કરવાનું છે. તારી જાણ ખાતર કહી દઉ કે આ ફેશન શોમાં શો સ્ટોપર તું છે." પરિતાએ આશ્ચર્ય સાથે કહ્યું," શું? પણ મને તો આ વિશે કોઈએ કહ્યું જ નથી. આટલાં ટૂંક સમયમાં હું બધું
તેજસ્વી બસ પરિતાને હવામાં સ્થિર થતી જોઈ રહી.. હળવેકથી તેણે પરિતાનો ફોટો પાડી લીધો. અત્યારે પરિતાના ચહેરા પર કઈક અલગ જ ચમક જોવા મળી હતી.જેથી તેજસ્વી ખુબ જ ખુશ હતી.. થોડીવાર પછી પરિતાએ ધ્યાન પુરું કર્યું. ...Read Moreજેવી આંખો ખોલી કે તરત જ તે હવામાંથી જમીન પર આવી ગઈ. તેજસ્વી પણ ધ્યાનમાં હોવાનું નાટક કરવા લાગી. પરિતા ઊભી થઈ એટલે તેજસ્વી પણ ઊભી થઈ. પરિતાએ કહ્યું," દી આજે તો ધ્યાનમાં કઈક અલગ જ પ્રકારનો અનુભવ થયો. મને એવું લાગ્યું કે જાણે હું હવામાં બેઠી છું.. " તેજસ્વીએ વાત ટાળવા કહ્યું," શું કઈપણ બોલે છે! એવું કઈ ના હોય..
તેજસ્વી અને પરિતાને તેનાં મમ્મી નીચે બોલાવે છે.એ બંને કોણ આવ્યું હશે એ જ વિચારતાં વિચારતાં નીચે હૉલમાં જાઈ છે.હૉલમાં કોઈક પપ્પા સાથે વાત કરી રહ્યા હતા. પણ તે બંને તેનો ચહેરો જોઈ શકતી નથી એટલે થોડી વધારે આગળ ...Read Moreતેનો ચહેરો જોઈને પરિતાએ ખુશીથી કહ્યું," અરે અંકલ.. વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ! ઈશાની આવી છે કે તમે એકલા જ આવ્યા છો?" તેનાં અંકલ રમેશભાઈએ કહયું," હા બેટા.. અમે બધાં આવ્યાં છીએ.. તેને હમણાં જોબમાં રજા છે.. તો.. એ. કયાં ગઈ ઈશાની..? હમણાં તો અહિંયા જ હતી.." ભાવ! એટલું કહીને ઈશાની અને પરિતા બંને દોડવા લાગ્યાં. બધાં એ જોઈને હસવા