Friendship book and story is written by Jaydip Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Friendship is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભાઈબંધ - Novels
by Jaydip Patel
in
Gujarati Fiction Stories
ભાઈબંધ ભાઈ કરતાં પણ વિશેષ એટલે ભાઈબંધ ? જો પહેલા હું તમને મારી વાત કરવા માંગુ છું. મારું નામ છે. જયદીપ પટેલ હું કોઈ લેખક નથી.? બસ જીવન માં જોયેલું અને અનુભવની તમને વાત કરો છું. ? મિત્રતા એટલે આપણો અરીસો ? હું વાત કરું મારા બાળપણની મિત્રતાની. મારા મિત્ર નું મેહુલ અમારા બંનેના ઘર એકબીજાની પાસે એટલે સવારથી સાંજ સુધી અમે સાથે? જ હોઈ અને મિત્રતા એવી કે જો મારા મિત્ર મેહુલ ને કઈ વસ્તુ પસંદ આવે તો મારી પણ પસંદ એ જ બની જાય. અને તેનુ પણ એહુજ
ભાઈબંધ ભાઈ કરતાં પણ વિશેષ એટલે ભાઈબંધ ? જો પહેલા હું તમને મારી વાત કરવા માંગુ છું. મારું નામ છે. જયદીપ પટેલ હું કોઈ લેખક નથી.? બસ જીવન માં ...Read Moreઅને અનુભવની તમને વાત કરો છું. ? મિત્રતા એટલે આપણો અરીસો ? હું વાત કરું મારા બાળપણની મિત્રતાની. મારા મિત્ર નું મેહુલ અમારા બંનેના ઘર એકબીજાની પાસે એટલે સવારથી સાંજ સુધી અમે સાથે? જ હોઈ અને મિત્રતા એવી કે જો મારા મિત્ર મેહુલ ને કઈ વસ્તુ પસંદ આવે તો મારી પણ પસંદ એ જ બની જાય. અને તેનુ પણ એહુજ
પહેલા ભાગમાં આપણે તો જોયું કે અમારી દોસ્તી વચ્ચે એક નવું પાત્ર આવ્યું અને અમે બંને બસ જીતવાની હરીફાઈમાં લાગી ગયા. પણ મને ક્યા ખબર હતી. આ હરીફાઈમાં જીતી ને પણ મને હાર ...Read Moreમળવાની. બસ ખાલી મન માં એક જ વાત કે મેહુલ સાથેની ચેલેન્જ જીતવી કેવી રીતે. બસ મે તો આ જીવન નુ લક્ષ બનાવી લીધું..અને એ છોકરી ના ગામ માં મારા મિત્રો હતા. થોડી એના વિશે જાણકારી તો એમની પાસે થી મળી ગઈ. તેનુ નામ પાયલ. કોલેજ જવા માટે બસ આવે એટલે પેલા એ જોવા નુ કે એમાં પાયલ છે ?