Sambandh book and story is written by Tanu Kadri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sambandh is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંબધ - Novels
by Tanu Kadri
in
Gujarati Moral Stories
મેં એનું નામ પૂછ્યું ... કેટલાક દિવસથી દરરોજ સાંજે એ સાયકલીંગ કરવા આવતો હતો . જોતા જ કોઇપણને ગમી જાય એવો એનો વ્યક્તિત્વ હતો. જરૂરી નથી કે લાંબા ઊંચા અને ગોરા લોકો સારા લાગતા હોય, કેટલાક નું વ્યક્તિત્વ જ કાફી હોય છે બીજા ને પ્રભાવિત કરવા માટે. જ્યારે સાયકલીંગ કરી ને એ ગાર્ડન માં આવતો તો લગભગ આખો પરસેવાથી રેબઝેબ થઈ જતો. એને જોઈને જ લાગતું કે એ કોઈ શોખ માટે એક્સેસાઈઝ નહતો કરતો. કોઈની સાથે એ વાતચિત કરતો નહિ. બસ થાકી ને બેસી જતો. અને જાણે કે થાકવાનો આનંદ ઉઠાવતો હોય એમ લાગતું હતું. કેટલાક દિવસથી હું એને જોયા
મેં એનું નામ પૂછ્યું ... કેટલાક દિવસથી દરરોજ સાંજે એ સાયકલીંગ કરવા આવતો હતો . જોતા જ કોઇપણને ગમી જાય એવો એનો વ્યક્તિત્વ હતો. જરૂરી નથી કે લાંબા ઊંચા અને ગોરા લોકો સારા લાગતા હોય, કેટલાક નું વ્યક્તિત્વ જ ...Read More હોય છે બીજા ને પ્રભાવિત કરવા માટે. જ્યારે સાયકલીંગ કરી ને એ ગાર્ડન માં આવતો તો લગભગ આખો પરસેવાથી રેબઝેબ થઈ જતો. એને જોઈને જ લાગતું કે એ કોઈ શોખ માટે એક્સેસાઈઝ નહતો કરતો. કોઈની સાથે એ વાતચિત કરતો નહિ. બસ થાકી ને બેસી જતો. અને જાણે કે થાકવાનો આનંદ ઉઠાવતો હોય એમ લાગતું હતું. કેટલાક દિવસથી હું એને જોયા
છોકરીઓ અને છોકરાઓ સાથે ઉભા રહી ને પાનીપુરીઓ ખાય છે એમાં કશું ખોટું નથી તો ચા પીવું પણ ખોટું નથી. વિનીત ની વાત મને ગમી અને હું એની સાથે લાઈફમાં પહેલી વાર ચા ની લારી ઉપર ચા પીધી. ચા ...Read Moreપછી એને મને કહ્યું કે ઘરે જવું છે કે બેસવું છે હજુ? અચાનક મને લાગ્યું કે આજે બહુ મોડું થઇ ગયું છે. મેં એની સામે જોયું. મારા કઈ પણ કહ્યા વગર એ સમજી ગયો કે મારે ઘરે જવું છે. અને એને કહ્યું કાલે મળીએ. હું જવા લાગી, પણ કઈક યાદ આવતા