HANDS-FREE book and story is written by Mukesh Pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. HANDS-FREE is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રકરણ-2 કારમાં ડ્રાયવર સાથે બેસેલો અને અત્યાર સુધી ચુપચાપ બેઠેલો માણસ રાજૂલની બૂમાબૂમ અને બચવાના પ્રયાસોના કારણે રાજૂલ તરફ જોઇને તેને દબડાવતા બોલ્યો “ઓ મેડમ,ચૂપચાપ બેઠી રહો વર્ના જાનસે હાથ ધોને પડેંગા” બોલતા બોલતા ધારદાર ચાકુ તેના ગળા સુધી ...Read Moreગયો.રાજૂલ એકદમ ખામોશ થઇ ગઇ પણ તેની આંખોમાથી આંસુ ધસી આવ્યા.તેની પાસે હવે ખામોશ થઇને
પ્રકરણ-3 અબ્દુલના સાથી જમીલની “તેરી હર બાત પર હમારી નજર થી” વાળી વાત સાંભળીને રાજૂલને સવારે પોતાની એકદમ નજીક આવીને ઉભો રહી ગયેલો આધેડ યાદ આવી ગયો. તેને થયું એ ડોસલો પણ આ લોકોના કાવતરામાં સંડોવાયેલો લાગે છે.તે પણ ...Read Moreદિવસોથી મારી આસપાસ મંડરાતો રહેતો હતો. સ્વિસ નાઇફના હુમલા વાળો પોતાનો દાવ નિષ્ફળ જતાં રાજૂલ
પ્રકરણ-4 ગુંડાઓના હાથમાં ફસાયેલ રાજૂલે બે નિષ્ફળ પ્રયત્નો બાદ પણ પોતાના બચાવની આશાને મરવા દીધી ન હતી.એક એનસીસી કેડેટ તરીકે તેણે છેલ્લે સુધી મરણીયા પ્રયાસ કરવાનું નક્કી કરી લીધુ હતુ.પરંતુ શું કરવું જોઇએ તે બાબતે તેને કોઇ રસ્તો સુજી ...Read Moreન હતો.બીજી તરફ આ ખતરનાક ઘટનાના આગળના પરિણામો વિષે વિચારીને પણ તેને કમકમા આવી જતા હતા.પોતાની જીંદગી સાથે