પેજ નંબર 143 - Novels
by Hitesh Parmar
in
Gujarati Detective stories
"કેમ? ઘરે કેમ? ઘરે કંઈ જ નહિ! જે શોધવું હોય અહીં જ શોધો!" નેહાએ તાકીદ કરી તો પણ હરી તો ક્યાં માનવાવાળો હતો?! "એક્સક્યુઝ મી! મને મારું કામ કરવા દો, નહીંતર..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નેહા બોલી પડી, "નહિતર શું?!" "નહિતર, હું આ કેસ નહિ સોલ્વ કરું!" હરીએ સાફ સાફ એ કહી જ દીધું જે કહેવાનું હતું! "ઓકે... ફાઈન!" કહીને એણે હરીને એના રૂમની તપાસી કરવા દીધી. તપાસી કરતાં કરતાં જ એણે એક ડાયરી હાથમાં આવી ગઈ. ડાયરીને હરીનાં હાથમાં જોતાં જ નેહા ભડકી ઉઠી! "હાવ ડેર યુ ટચ ઇટ!" કહીને એણે એ ડાયરીને છીનવાની નાકામ કોશિશ
"કેમ? ઘરે કેમ? ઘરે કંઈ જ નહિ! જે શોધવું હોય અહીં જ શોધો!" નેહાએ તાકીદ કરી તો પણ હરી તો ક્યાં માનવાવાળો હતો?! "એક્સક્યુઝ મી! મને મારું કામ કરવા દો, નહીંતર..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નેહા ...Read Moreપડી, "નહિતર શું?!" "નહિતર, હું આ કેસ નહિ સોલ્વ કરું!" હરીએ સાફ સાફ એ કહી જ દીધું જે કહેવાનું હતું! "ઓકે... ફાઈન!" કહીને એણે હરીને એના રૂમની તપાસી કરવા દીધી. તપાસી કરતાં કરતાં જ એણે એક ડાયરી હાથમાં આવી ગઈ. ડાયરીને હરીનાં હાથમાં જોતાં જ નેહા ભડકી ઉઠી! "હાવ ડેર યુ ટચ ઇટ!" કહીને એણે એ ડાયરીને છીનવાની નાકામ કોશિશ
કહાણી અબ તક: મિસ્ટર પંચાલની એકની એક છોકરી મિસ નેહા ને કોઈ ટ્રોલ કરી રહ્યું હતુ! ટ્રોલિંગ એણે કહેવાય જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈ સતત નજર રાખ્યા કરે અને સોશીયલ મીડિયા પર એણે સતત હેરાન કરે! પોલીસ પણ જ્યારે ...Read Moreસોલ્વ નહિ કરી શકતી તો એમને એક ખાનગી જાસૂસ હરી ને હાયર કર્યો છે. એક ડાયરી નેહા હરિને આપવા ના કહે છે તો એ એણે મસ્ત લાગે છે એમ કહે છે! પેલી ભોળવાઈ જાય છે અને એણે પેજ નંબર 143 સિવાયનું જ વાંચવા કહે છે! એણે ડાયરીમાંથી ઘણું બધું જાણવા મળે છે! આખીર પેજ નંબર 143 પર છે શું?! હવે