A Vedana book and story is written by Bhavna Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A Vedana is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એ વેદના - Novels
by Bhavna Bhatt
in
Gujarati Classic Stories
*એ વેદના* ૬-૬-૨૦૨૦ આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું નથી.. આ વાત છે એક નારીની વેદના.. અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં રહેતા હતાં એક તદ્દન સામાન્ય દેખાવની અને સાધારણ કદ કાઠી ધરાવતી એ ન તો તે કોઈ મોટી કંપનીની એક્ઝિક્યુટિવ છે, ન તો ડોક્ટર, ન ચાર્ટડ એકાઉન્ટન્ટ.. એ પોતાના પગાર દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સંતુલીત રહે તે માટે એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરે છે એવું કહેતી રહે છે ઘરમાં... એ બીજું કોઈ નહીં પણ શાલીની છે... દરરોજ સવારે પાંચ વાગ્યે એલાર્મ વાગતાની સાથે અડધી પડધી થયેલી ઊંઘથી થાકેલું તેનું અસ્તિત્વ સફાળું જાગે છે...
*એ વેદના* વાર્તા... ભાગ -૧ ... ૬-૬-૨૦૨૦ આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું નથી.. આ વાત છે એક નારીની વેદના.. અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં રહેતા હતાં એક તદ્દન સામાન્ય દેખાવની અને ...Read Moreકદ કાઠી ધરાવતી એ ન તો તે કોઈ મોટી કંપનીની એક્ઝિક્યુટિવ છે, ન તો ડોક્ટર, ન ચાર્ટડ એકાઉન્ટન્ટ.. એ પોતાના પગાર દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સંતુલીત રહે તે માટે એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરે છે એવું કહેતી રહે છે ઘરમાં... એ બીજું કોઈ નહીં પણ શાલીની છે... દરરોજ સવારે પાંચ વાગ્યે એલાર્મ વાગતાની સાથે અડધી પડધી થયેલી ઊંઘથી થાકેલું તેનું અસ્તિત્વ સફાળું જાગે છે...
*એ વેદના* વાર્તા... ભાગ -૨.... ૬-૬-૨૦૨૦આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું નથી..આ વાત છે એક નારીની વેદના..આપણે આગળ નાં ભાગમાં જોયું કે શાલીની રૂપલલના છે.. અને નારોલ ઉભી રહે છે... અને એ નિયમથી ...Read Moreછે આખા દિવસમાં બે ગ્રાહકો સાથે જ જતી..જોકે એનાં ભાવતાલ નક્કી હતાં એની સ્વચ્છતા અને સુઘડતા અને સાવચેતી પણ એટલી જ રાખતી અને એવો આગ્રહ પણ રાખતી...કોઈ સારો ગ્રાહક મળી જાય તો રૂપિયા વધુ મળી જતાં...આખા દિવસની આવી હાડમારી ભોગવી ઘરે પાછા ફરતી વખતે શાક અને કરિયાણું ખરીદી લાવતી....ઘરે પહોચતાની સાથે ભાવેશ ની સાથે વાતચીત કરી ને એ બાથરૂમમાં ન્હાવા બેસી જતી અને પછી