Prem-Ek ahesaas book and story is written by Parul in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem-Ek ahesaas is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ-એક એહસાસ - Novels
by Parul
in
Gujarati Love Stories
પ્રેમ એટલે શું?' કોઈ પૂછે તો શું જવાબ નીકળે મોઢાંમાંથી? એ તો પ્રેમ થાય તો જ ખબર પડે. કારણ પ્રેમ એક અદ્ભૂત અનુભૂતિ છે. "I love you. " આ ત્રણ શબ્દો બોલવાથી પ્રેમ કદાચ થઈ તો જાય પણ ……….પ્રેમ થઈ ગયાં પછી આ શબ્દોનું માન કેટલું જળવાય છે એ તો પછીથી જ ખબર પડે છે.
નેહા અને પ્રીતિ એક જ શાળામાં સાથે ભણ્યા, ને એક જ કોલેજમાં સાથે ગયાં..શાળામાં હતાં ત્યાં સુધી બંને વચ્ચે સારી એવી દોસ્તી હતી.પણ કોલેજમાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું.ઉંમર,સૌંદર્ય,વિચારો,દોસ્તી,પ્રેમ વગેરે બધું જ કોલેજનાં દિવસોમાં જ નિખરે છે અને બદલાય છે.
Part -1 'પ્રેમ એટલે શું?' કોઈ પૂછે તો શું જવાબ નીકળે મોઢાંમાંથી? એ તો પ્રેમ થાય તો જ ખબર પડે. કારણ પ્રેમ એક અદ્ભૂત અનુભૂતિ છે. "I love you. " આ ત્રણ શબ્દો બોલવાથી પ્રેમ કદાચ થઈ તો જાય ...Read More……….પ્રેમ થઈ ગયાં પછી આ શબ્દોનું માન કેટલું જળવાય છે એ તો પછીથી જ ખબર પડે છે. નેહા અને પ્રીતિ એક જ શાળામાં સાથે ભણ્યા, ને એક જ કોલેજમાં સાથે ગયાં..શાળામાં હતાં ત્યાં સુધી બંને વચ્ચે સારી એવી દોસ્તી હતી.પણ કોલેજમાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું.ઉંમર,સૌંદર્ય,વિચારો,દોસ્તી,પ્રેમ વગેરે બધું જ કોલેજનાં દિવસોમાં જ નિખરે છે અને બદલાય છે. નેહાને પૈસાની કમી
Part 2 દિપક નેહા પાસે આવી હાથ ખેંચીને ગરબા રમવા લઈ જાય છે.દિપકનાં આવાં અચાનક વર્તનથી નેહાનો ગુસ્સો પણ પીગળી જાય છે.બંને મોજ-મસ્તી થી એકબીજાં જોડે ગરબા રમે છે.નવરાત્રિ દરમ્યાન સાથે ગરબા રમતાં-રમતાં પાછાં એકબીજાની નજીક આવી જાય છે. ...Read Moreવચ્ચે જે અંતર હતું એ દૂર થઈ ગયું. 'કોલેજ પતે ત્યાં સુધી હું મમ્મીને ખબર જ નહિ પડવા દઈશ.ગ્રેજ્યુએશન કર્યા પછી મમ્મીને મનાવી લઈશ.'એવું દિપકે મનોમન વિચારી લીધું હતું. આ બાજુ પ્રીતિનાં જીવનમાં નવરાત્રિમાં ગરબા રમવા માટેનો ઉત્સાહ કે ઉમંગ જેવું કંઈ હતું જ નહિ.પોતાનું ભણવાનું કરે,ટ્યુશન લે એ છોકરાઓને ભણાવે.બસ કોલેજનાં ત્રણ વર્ષ એણે આવી રીતે જ
Part 3 પ્રીતિનાં લગ્ન થઈ ગયાં.પ્રીતિ સાસરે જતી રહી.ઓફિસનાં બૉસ,સ્ટાફ મેમ્બર્સ બધાં જ પ્રીતિનાં લગ્નમાં હાજર હતાં. સાદગીથી પણ સારી રીતે પ્રીતિનાં લગ્ન થઈ ગયાં.પ્રીતિનાં માતા-પિતાની પણ ચિંતા હળવી થઈ ગઈ.'છોકરી તો સાસરે જ શોભે.' એવું એમનું મંતવ્ય હતું. ...Read Moreપ્રીતિ સાસરે આવી ગઈ.આમ તો સુખી હતી.પણ…...ઘરમાં એને રાચતું નહિ.હર્ષ સવારથી જાય ને રાતનાં મોડા ઘરે આવે.અંદરો અંદર એક અજીબ અકળામણ થતી હતી.સાસરે બધાં લોકો સારાં હતાં પણ પ્રીતિને એ લોકોનાં વિચારોમાં જરા જુદાંપણું લાગતું હતું.હર્ષને મોડા આવવાનું કારણ પૂછતી તો સીધો જવાબ ન મળે.એકવાર પ્રીતિ એ હર્ષ પાસે આવીને કહ્યું, "હું મારાં માટે નોકરી શોધી લઉં?" "ના
Part 4 બીજાં દિવસે પ્રીતિ પણ પાછી સાસરે આવી ગઈ.કામ પર જવા લાગી.રૂટિન લાઈફ શરૂ થઈ ગઈ હતી.થોડાંક મહિના વીતી ગયાં ને ખબર પડી કે પ્રીતિને પ્રેગ્નેટ રહી ગયાં છે.પ્રીતિએ પોતાની મમ્મી સાથે વાત કરી.આ વાત સાંભળી પ્રીતિની ...Read Moreએકદમ જ ખુશ થઈ ગઈ. "એક બાળક થઈ જવા દે." "પણ હજી અમે જ બરાબર સેટ થયાં નથી ,તો બાળકનો ઉછેર કેવી રીતે કરી શકીશું?" "બધું જ થઈ જશે.અમે છીએ ,તારાં સાસુ-સસરા છે." "ઠીક છે.હર્ષને મેં હજી જણાવ્યું નથી.હું એની સાથે પણ એક વાર વાત કરી જોઉં છું." "ભલે." "ઓ.કે.,બાય." "બાય,બેટા." સાંજે
Part-5 પ્રીતિની જિંદગી પણ સરળ તો હતી જ નહિ.સાસરે તો એને પણ બંધન જેવું લાગતું જ હતું.આમ તો હર્ષ પ્રીતિને સારી રીતે રાખતો જ હતો,પણ પ્રીતિ એની સાથે પોતાનું દિલ ખોલીને વાત કરી શક્તી નહોતી.હર્ષને હમેશા કામનું પ્રેશર જ ...Read Moreરાત્રે પણ મોડો આવતો હતો.આ બધી વાતથી પ્રીતિ અકળામણ અનુભવતી હતી.માતા-પિતાને ત્યાં જવાબદારીવાળું જીવન જીવતી હતી.લગ્ન પછી પ્રીતિને એમ જ હતું કે હવે કદાચ જિંદગી માણવા મળશે.હર્ષ સાથે આનંદથી રહેશે.પણ હર્ષ કાયમ ઉખડીને જ વર્તન કરતો હતો.પ્રીતિની હાલત એવી હતી કે ન તો કોઈને કહી શક્તી હતી કે ન તો વધારે સહી શક્તી હતી.બાળક પણ નાનું હતું એટલે પોતે બહાર