instagram - a love story book and story is written by Nikhil Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. instagram - a love story is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - Novels
by Nikhil Chauhan
in
Gujarati Love Stories
ઇન્સ્ટાગ્રામ - એક;લવ સ્ટોરી ક્યાં જઈને આવ્યો ભૂરા ? તેજસ એ ભૂરા ને પૂછ્યું.“તારી ભાભીને મળવા ગયો તો અલ્યા.” ભૂરા એ જવાબ આપ્યો.“એટલે જ આટલો બધો ખુશ મા છે તું હમમમ હવે સમજાયું.” તેજસ એ કહ્યું.“નાં લ્યા એવું કઈ નથી, આપણે ક્યાં એક છે તેં ટેન્શન, ટેન્શન તો તારે લ્યા કેમ કે તને તો એક પણ નથી..” ભૂરાએ હસતાં હસતાં કહ્યું.“હમમમ બરાબર..” તેજસે ઉતરેલી કઢી જેવું મોઢું કરતાં કહ્યું.તેજસ એક સિમ્પલ છોકરો છે જેને ભણવામાં વધારે રસ છે, પણ ભણી ગણી ને નોકરી કરતાં થયો ત્યારે એને ખબર પડી કે નોકરી સાથે છોકરી પણ મહત્વની છે પણ થાય શું
ઇન્સ્ટાગ્રામ - એકલવ સ્ટોરીભાગ - ૧ક્યાં જઈને આવ્યો ભૂરા ? તેજસ એ ભૂરા ને પૂછ્યું.“તારી ભાભીને મળવા ગયો તો અલ્યા.” ભૂરા એ જવાબ આપ્યો.“એટલે જ આટલો બધો ખુશ મા છે તું હમમમ હવે સમજાયું.” તેજસ એ કહ્યું.“નાં લ્યા એવું ...Read Moreનથી, આપણે ક્યાં એક છે તેં ટેન્શન, ટેન્શન તો તારે લ્યા કેમ કે તને તો એક પણ નથી..” ભૂરાએ હસતાં હસતાં કહ્યું.“હમમમ બરાબર..” તેજસે ઉતરેલી કઢી જેવું મોઢું કરતાં કહ્યું.તેજસ એક સિમ્પલ છોકરો છે જેને ભણવામાં વધારે રસ છે, પણ ભણી ગણી ને નોકરી કરતાં થયો ત્યારે એને ખબર પડી કે નોકરી સાથે છોકરી પણ મહત્વની છે પણ થાય શું
ઇન્સ્ટાગ્રામ એક લવ સ્ટોરી ભાગ - ૨ તમે આગળના ભાગમાં તેજસ કે જે એક સિમ્પલ છોકરો છે એની નોકરી અને એનાં કામ માં વ્યસ્ત રહે છે. છોકરીઓ જોડે કેવી રીતે વાત કરવી એને કઈ રીતે ઈમ્પ્રેસ કરવી એનાથી એ ...Read Moreછે. તેજસ વિચારે છે કે એનાં પાસે બધું જ છે સારી નોકરી, સારી પર્સનાલિટી અભાવ છે તો માત્ર ને માત્ર જીવનસાથી નો, છોકરીઓ પ્રત્યે નાં એનાં ઝીરો અનુભવ ને કારણે એને કોઈ છોકરી ભાવ આપતી નોઁહતિ.આખરે તેજસ સોસિયલ એપ ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ જીવનસાથી ની તલાશ માટે કરે છે, જેમાં એની મુલાકાત પુણે ની છોકરી તૈજસ્વીની જોડે થાય છે.. હવે આગળ...
તેજસ પુણે જવા માટે નીકળે છે. તૈજસ્વીની ને ફોન કરે છે . "હેલો, મે પુણે કે લિયે નિકલ રહા હું, કરીબ ૧૦ બજે સુબહ પહોંચ જાઉગા ," તેજસ કહે છે. " ઓકે, મે આપકો સ્ટેશન પર લેને કે લિયે ...Read Moreજાઉગી," તૈજસ્વીની કહે છે... "ઓકે, કલ મિલતેં હે, બાય" તેજસે કહ્યું. "ઓકે, બાય," તૈજસ્વીની એ કહ્યું. તૈજસ્વીની નાં અવાઝ માં ડર ની ઝલક જણાય આવતી હતી જે તેજસે મહેસુસ કરી પણ એને કઈ પુછ્યું નહીં... તેજસ નાં મન મા ખયાલી પુલાવ બની રહ્યાં હતાં. તૈજસ્વીની ને લઇ ભવિષ્ય નું પ્લાનિંગ ચાલુ કરી દીધું હતું પણ અપણે વિચારીએ શું છે અને
" એટલે જ મે કીધું હતું કે મારી વાત પહેલાં સાંભળજો પછી જ નકકી કરજો કે હું એ જે કર્યું તે સાચું છે કે ખોટું," તેજસ્વિની એ કહ્યું. તેજસ્વિની ની વાત સાંભળી ને તેજસ ને અત્યંત આઘાત લાગ્યો. તેનાં ...Read Moreજ સપનાં જે એને બંને ને લઈને જોયા હતા એ તેજસ ને તૂટતાં જણાયા. એનું સર્વસ્વ લૂંટાઈ રહ્યું હોય એમ એને લાગી રહ્યું હતું, પણ જે કઈ હતું એ સત્ય હતું અને એ સ્વીકારવું જ રહ્યું એમ તેજસે વિચાર્યું અને સ્વસ્થ થતાં કહ્યું. " તો સમસ્યા શું છે એમાં ?" તેજસે પૂછ્યું. " શાંતનું ! મારો બોયફ્રેન્ડ જે એમ. બી.
ચા ની ચુસ્કી લેતાં લેતાં તેજસ્વિની ના પિતાએ પૂછ્યું. " પોતાના વિશે, પરિવાર વિશે, વર્કિંગ બેક્રાઉન્ડ વિશે જણાવો મને.. " મારું નામ તેજસ ચૌહાણ છે, મારા પરિવાર માં ૪ સભ્યો છે, હું, મારા માતા, પિતા અને નાની બહેન જેણે ...Read Moreમાં જ અભ્યાસ પૂરો કર્યો છે, મે ટેકસટાઇલ ફિલ્ડ માં ઇજનેરી પૂરું કર્યું છે, અને બિરલા ના ટેકસટાઈલ ગ્રૂપ માં એક ટેકસટાઇલ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. મારું વાર્ષિક વેતન ૫.૨ લાખનું છે, અને મને કોઈ પણ પ્રકાર નું વ્યસન નથી પણ હા મને અલગ અલગ પ્રકારની વાનગીઓ જમવાનો શોખ છે અને એજ મારું વ્યસન છે. મારી નોકરી લાગ્યા બાદ