Life Real Story - 2 books and stories free download online pdf in Gujarati

જીદગી નું કડવું સચ - 2


જીંદગી માં વ્યકિત કરતા રૂપિયા નું મહત્વ:
કેટલું સારૂ હોત કોઈ ની લાઈફ માં દુઃખ જ ના હોય તો
કેટલું સારૂ સારૂ હોય એની લાઈફ માં એકલી ખુશી હોય તો
કેટલું સારૂ હોત દરેક ની લાઈફ માં જરૂર કરતા વધારે રૂપિયા હોત તો
"દરેક વ્યકિત ને હક છે એની લાઈફ એની જાતે જીવવા નો"

મને પણ મારા દરેક સપના ને પૂરા કરવા છે મારી લાઈફ મારા રીતે જીવવું છે પણ ફેમિલી ના નિયમો કે રોક ટોક ને લીધે મે મારી લાઈફ
મારા રીતે જીવવા નથી મળતી ફ્રીડમ - એટલી છુંટ નથી મળતી કે મે મારા દરેક સપના ને સાકાર કરવા છે પૂરા કરવા છે મારા સપના જે મે પૂરા નથી કરી સકતો ટાઈમ પર..
દરેક ની લાઈફ માં ઉતર ચડાવ આવતા હોય છે સુખ દુઃખ આવતું હોય છે કોઈ પરિવાર ની ખરાબ પરસ્થિતિ ને કારણ પણ દરેક વ્યક્તિ પોતાના સપના પુરા નથી કરી શકતો. ને લાઈફ માં હતાશ થઈ જાય છે.
દરેક વ્યક્તિ ને પોતાની લાઈફ માં આગળ વધવા હોય છે
પણ દરેક નો પરિવાર પોતાના છોકરા ના સપના સમજી નથી સકતા કે એને લાઈફ માં કેટલા બધા એવા કામ ને પૂરા કરવા હોય છે પણ દરેક છોકરા ના માં - બાપ પોતાના છોકરા ને નોકરી કરવા નું જ કહે છે.

છોકરો માં બાપ ની વાત નો ઇનકાર કરી સકતો નથી ના નથી પડી સકતો ને નોકરી કરવા માટે મની જાય છે. પણ એનું મન નથી માનતું.
હતાશ થઈ જાય છે. ને વિચારે છે ઘરની પરસ્થિતિ ને લીછે મારા સપના પુરા નહિ કરી સકું ને એ એના મન ની વાત એના પપ્પા ને કેવા માગે છે.
કે પછી એના બાપ દાદા નો કે એના માં બાપ નો વારસા ગત નો ધંધો સાંભળવા માં લાગી જાય છે. ને એના સપના ને પૂરા નથી કરી સકતો
ને મનમાં એવું વિચારી નિરાશ થઈ જાય છે કે મારા સપના પુરા નહિ કરી સકું. "કેવી રીતે મારા પરિવાર ને કે માં - બાપ ને કહુ કે પપ્પા મારે નોકરી કે ધંધો નથી કરવું મારે મારી લાઈફ માં બહુ સપના છે જે મારે પૂરા કરવા છે કઈક બનવા માગું છું લાઈફ માં કઈ મેળવવા માગું છું"

દરેક વ્યકિત ને પોતાની લાઈફ માં શું બનવા માગે છે ! એ નિર્ણય લેવા નો પુરો હક હોય છે, દરેક વ્યક્તિ ને પોતાનો નિર્ણય પોતાની જાતે લઈ સકે છે..એની લાઈફ એની જાતે જીવી સકે છે કોઈ ની રોક ટોક વગર, એ પછી કોઈ પણ હોય છોકરી હોય કે છોકરો કે પછી સ્ત્રી હોય કે પુરુષ , નાના બાળકો હોય કે ઉંમર વળી વ્યકિત દરેક ને પોતાની લાઈફ જીવવા નો અધિકાર હોય છે.

છોકરો: છોકરા એ એના પપ્પા ને હતાશ થઈ ને પ્રેમ થી બોલ્યો પપ્પા મે કઈ કેવા માગું છું, પપ્પા: પપ્પા બોલ્યા બોલ બેટા સુ કેવા માગે છે, છોકરો:
છોકરો પપ્પાની સામે હતાશ થઈ ને બોલ્યો..પપ્પા મારે ફોટોગ્રાફર બનવું છે
મારૂ સપનું છે આ , પપ્પા પ્રેમ થી છોકરાં ને સમજાવતા બોલ્યા: તારું સપનું હું જરૂર પૂરું કરીશ તું મે તને ફોટોગ્રાફર બનાવીશ ને તારા દરેક સપના મે પૂરા કરીશ આ વાત સાંભળી છોકરો ખુશી થી ગર ગરો થઈ થઈ રડી પડ્યો ને પપ્પા ને પ્રેમ થી બજી ને બોલ્યો વાઉ મરા સપના પુરા થશે પપ્પા બોલ્યા હા બેટા છોકરો એના આ વાત સાંભળી એના કામે લાગી ગયો ને મનમાં મલકાતો કે મારા સપના હવે જરૂર પૂરા થશે.
દરેક વ્યક્તિ એનું પોતાનું એક સપનું હોય છે જે એને પૂરું કરવા માટે લાઈફ સતત મેહનત કરતો હોય છે, દરેક વ્યક્તિ ને પોતાની લાઈફ જીવવા નો હક હોય છે. એને એના સપના પૂરા કરવા નો પુરો હક હોય છે.
પણ અમુક લોકો માટે ધન દોલત જ એના માટે મહત્વ નું હોય છે,
એની પાસે ધન દોલત, ગાડી બંગલો જેવી એસો આરામ ની બધી વસ્તુ હોય છે એની પાસે, તો પણ એ પોતાની લાઈફ માં ખુશ નથી રહેતો.
કેમ કે એની જોડે બધું હોવા છતાં પરી વાર જેવો પ્રેમ કે પરિવાર સાથે જોડે રહવા ની ખુશી નથી. ધન દોલત એસો આરામ ની લાલચ માં એ એટલો આંધળો બની જાય છે કે ખુશી માં પોતાના પરિવાર ને છોડી દે છે, ને એને પાછળ થી પસ્તાવો થાય છે કે મારા જોડે એટલી ધન દોલત હોવા છતાં મે ખુશ નથી. પછી એને સાચો એહસાસ થાય છે સાચી મારી ખુશી તો મારૂ પરિવાર ને મારા માં - બાપ છે મારી ધન દોલત નહિ.

એની ખુશી પણ રૂપિયા હોય છે એનું સપનું પણ હોય છે પણ ખુશી પોતાના પરિવાર ને માં બાપ વગર અધુરી છે, "કેમ કે રૂપિયા ખર્ચવા થી બધી વસ્તુ મળશે માં - બાપ કે પરિવાર નહિ મળે."
દરેક વ્યક્તિ ને પોતાની લાઈફ એની જાતે જીવવી હોય છે કોઈ ની રોક ટોક વગર એને એના દરેક સપના એની જાતે પૂરા કરવા હોય છે.
દરેક વ્યક્તિ ને પોતાના મોટા સપના પુરા કરવા હોય છે. કોઈ ને મેહનત નથી કરવી બેઠા બેઠા રૂપિયો ખાવો હોય છે. એ સપના પૂરા કરવા માટે બીજાની પર નિર્ભર રહે છે. ને રૂપિયા માટે કઈ પણ કરે છે ખરાબ કામ કરવાં લાગે છે ને ખોટા રસ્તા પર જતો રહે છે. જ્યારે એને એહસાસ થાય છે ત્યાર સુધી એ જૂર્મ ના માર્ગ પર પોહચી ગયેલો હોય છે.

અમુક લોકો રૂપિયા માં એટલા આંધળા બની જાય છે કે રૂપિયા ની લાલચ માં કોઈક વાર જુલ્મી પણ બની જાય છે ખરાબ કામ પણ કરવા લાગે છે, તો કોઈ ને સોપારી આપી ને મારી પણ નખવે છે..
રૂપિયા સારા કામ માટે પણ ઉપયોગ માં લેવાય છે ને ખરાબ કામ માટે પણ વાપરે છે ,રૂપિયો માણસ ને તરે પણ છે ને મારે પણ છે વ્યક્તિ પર નિર્ભર હોય છે કે પોતાના રૂપિયા ને કેવા કામ માં વાપરે છે.

ને અમુક લોકો રૂપિયા ને સારા કામ માટે પણ ઉપયોગ કરે છે
ગરીબો ને દાન કરે છે તો કોઈ મંદિર બનાવમાં પણ દાન કરે છે તો કોઈ ગરીબોને મદદ કરી ને પણ એની સહાયતા કરી ને એને મદદ કરે છે.

રૂપિયા આયા પછી બધા માં પરિવર્તન બદલાઈ થઈ જાય છે.
એનું વર્તન કે સ્વભાવ બદલાઈ જાય છે બીજા જોડે વાત કરવા નો સ્વભાવ બદલાઈ જાય છે. એને રૂપિયા નું ઘમંડ આવી જાય છે.
દરેક વ્યક્તિ ને પોતાની લાઈફ માં સફળ બનવું હોય છે દરેક ને એની મંજિલ સુધી પહોંચવું હોય છે દરેક ને પોતાની લાઈફ નો એક ગોલ પુરો કરવો હોય છે પણ દરેક ની લાઈફ માં એવા સપના નથી હોતા કે દરેક વ્યક્તિ પોતાના સપના ને પૂરા કરી સકે ,કેટલા લોકોના સપના તૂટી પણ જાય છે. ને એ વ્યક્તિ એની લાઈફ માં હતાશ થઈ જાય છે.

દરેક વ્યક્તિ પોતાની લાઈફ કેં પોતાના પરિવાર માં આવી ખુશી ચાહતી હોય છે કે મે મારા પરિવાર માટે મે એટલા રૂપિયા ભેગા કરીશ નેં મે મારા ને મારા પરિવાર ના સપના પૂરા કરી ને મારી લાઈફ માં મારા પરિવાર ને ખુશ રાખીશ એની જરૂરિયાત પૂરી કરીશ.

દરેક વ્યક્તિ પોતાની લાઈફ માં ખુશ રહવા માગે છે દરેક વ્યકિત પોતાની લાઈફ માં પોતાનાં સપના પોતાની જાતે પૂરા કરવા હોય છે પણ બધા ની લાઈફ સરખી નથી હોતી.
"એ પણ છે લાઈફ માં દરેક ખુશી રૂપિયા ખર્ચવા થી નથી મળતી"
ને અમુક લોકો રૂપિયા ને જ એની લાઈફ મની લે છે કે બસ આજ મારી ખુશી બીજું કોઈ નઈ મારા મટે.

કેટલું સારૂ હોત દરેક ની લાઈફ માં એકલી ખુશી હોત તો એની લાઈફ માં એને દુઃખ એટલે સુ એજ એને ખબર ના હોત દુઃખ એને કોણ દિવસ જોયું પણ ના હોય.

કેટલું સારું હોત દરેક ની લાઈફ માં એટલો બધા રૂપિયા હોત તો દરેક વ્યક્તિ પોતાની લાઈફ માં આવું વિચારતી હોય છે કે મારા જોડે આટલા બધા રૂપિયા હોય તો મે કેટલું ખુશ હોત મે મારા દરેક મોટા સપના મે પૂરા કરી શકું, એક મસ્ત સ્પોર્ટ કાર સકું , મારૂ ઘર કઈ સકું, ધંધો કરી સકું છું.
પણ કેટલા એવા પણ વ્યક્તિ છે દુનિયા માં કે આપડી લાઈફ માં કે રૂપિયો એની માટે કોઈ વેલ્યુ નથી પરિવા જ દુનિયા ની ખુશી ને ધન દોલત છે બીજું કોઈ એની માટે મહત્ત્વ નથી.
"કેહવાય છે ને રૂપિયા ખર્ચતા બધું મળશે માં - બાપ નહીં મળે"
રૂપિયા ખર્ચવા થી એ ખુશી નહીં મળે જે આપડા પરીવાર નહીં મલે
પરિવાર ની ખુશી નહિ મલે એ ફિલિંગ નહીં મળે જેમાં તમે ખુશ રહી શકો.

એવું મળતું હોત કે રૂપિયા ખર્ચ કરતા પરિવાર જેવો પ્રેમ મળતો હોય તો કેટલું સારૂ હોતું..દરેક વ્યક્તિ પોતના લાઈફ માં એકલો રેહતો હોત.
એવું હોય તો, આપડો પરિવાર કે ઘર કાયમ માટે છોડી ને એકલા પણ રહી શકી એ છે , સુ જરૂર છે પરિવાર માં રેહવા ની, સુ જરૂર છે એમના વિચારવા ની દરેક વ્યક્તિ રૂપિયા થી જ ખુશ હોય તો.
* એવું હોત તો સારૂ જ હોત ને દરેક વ્યક્તિ રૂપિયા થી એની દરેક ખુંશી પૂરી કરી સકતો હોત તો
* દરેક વ્યક્તિ પોતાની ખુશી રૂપિયા થી પૂરી કરી શકતી હોત તો ફેમિલી ની સુ જરૂર પછી!
* પણ જરૂરી નથી કે પૈસો જ તમારી લાઈફ ની દરેક ખુશી ને પૂરી કરશે.
પણ લોકો એમ વિચારી ફેમિલી છોડી દે છે પોતાની લાઈફ માં આગળ જવા એ પોતાનું ફેમીલી છોડી દે છે. પસ્તાવો થાય છે પછી એને પરિવાર છોડ્યા પછી એને પાછળ થી ખોટું ફેમિલી છોડયું.
* પૈસા થી જોઈ એ એવી ખુશી નથી મળતી ,પ્રેમ નથી મળતો.
* અગર એવું જ હોત કે રૂપિયા ખર્ચવા બધું જ મળી જાય છે પણ સંતોષ નથી મળતો.
* એવું હોત તો વસ્તુ ની જેમ આપડું દિલ વસ્તુ ની જેમ બજાર માં મળતું
ફિલિંગ પણ મળતી. પ્રેમ પણ બજાર માં મળતો, સંતોષ બજાર માંથી મળતો પણ એવું નથી હોતું
* ભગવાને બાના વેલી સરીર ની દરેક વસ્તુ કીમતી છે એની એક પણ વસ્તુ
દવાખાનામાં લેવા જસે તો લાખો માં એક મળશે.
* દરેક વ્યક્તિ ને મેનત કર્યા વગર વધી વસ્તુ જોઈતી હોય છે કામ નથી કરવું હોતું એને..બેસી નેં આશા રાખે છે કે મને આ વતું જોઈ એ છે
એવું તે સુકરૂ કે મને પૈસો મને મેનાત કર્યા વગર મલે.. કામ નથી કરવું
એને બેઠા બેઠા સપના પુરા કરવા છે. દિવસે દિવસે માણસ કોચરો થતો જાય છે. વ્યક્તિ ને કઈ પણ વાત નો સંતોષ નથી હોતો અધીરો બની જાય છે વધારે પૈસાની લાલચ માં અઘડો બની જાય છે.
મારી લાઈફ માં મારા એવા બોવ મોટા સપના છે જે પૂરા કરવા છે
હું કંઈ બની ને હસીલ કરવા માગું છું, મરા દરેક સપના ને સાકાર
કરવા માગું છું, પણ આપડું પરી વાર સમજી નથી શકતું આપડા ને ,
ઘરના નિયમો ને પડવા નું કહી ને મને રોકી રાખ્યો છે સીધું આપડા ને બોલી નથી શકતા આપડા ને, એમની ભાવના સારી હોય છે કે પોતાની છોકરો એની સામે રહે,પણ એક રીતે બધી દે છે,કે તું આ ના કરીશ, પણ અલગ રીતે રોકવા ની કોશિશ કરે છે. અહી નહિ જવાનું , આ નહી કરવા નું , કઈ પણ જાય તો કહી ને જા, ને કોઈ વાર કીધા વગર ગયો તો ઘરના નિયમો બતાવી ને પપ્પા ને કહી દેવાની વાત કરે છે, પણ માં - બાપ સમજી નથી શકતા કે છોકરા એની જાતે લાઈફ જીવાવ ની છૂટ છાટ આપી સકે.
પણ એમને પોતાના છોકરા પર ભારોસો નથી હોતો , ને એમને એવો ડર હોય છે કે મારા છોકરા ને છૂટ આપી દઈશ તો એ બગડી જસે ખરાબ રસ્તે જતો રેહસે એ ગુસ્સા માં કઈ એવડું કરી દેશે, દરેક માં - બાપ ને પોતાના
છોકરા પ્રત્યે આવો ડર હોય છે, છોકરી હોય તો એને તો ઘરની બાર એને એકલા નથી જવા દેતા, એને માટે એમ વિચારે છે , દુનિયા બહુ ખરાબ છે
છોકરી ને એકલી જોઈ ને કોઈ ની દાનત એના પર ખરાબ થશે તો એની જોડે કઈ પણ કરી સકે છે , ને એવી બીક હોય છે આવો સક દરેક માં - બાપ ને પોતાની છોકરી પર હોચે ને આવું વિચારે છે કે છોકરી ને એકલા મોકલ તા પેહલા. મારી છોકરી જોડે કઈ ખરાબ થશે તો, એ કોઈની જોડે અવેર સંબધ બધી ને આવી તો, એ કોઈ જોડે મોડું કાળુ કરી આવશે તો,
, એની જિંદગી ખરાબ થશે, છોકરી સદમાં માં જતી રહેશે ,કોઈ જોડે વાત નહિ કરે ,ઘર થી વાત એ વાત કરતા એને બીક લાગે છે ,ને એની જોડે આવી કોઈ ઘટના બની જશે તો , મારી છોકરી જોડે કોઈ લગ્ન નહીં કરે, ઘરનું નામ ખરાબ થશે કે ધરનું નામ ખરાબ કરશે, સનકસર પર લોકો આગડી ઉઠાવશે , એના વિશે સંસાર માં કે દુનિયા માં એની ઇજ્જત ખરાબ થશે , લોકો ની સામે જીવવા લાયક નહિ, પરિવાર કે નાત માં નામ ખરાબ થશે તો આપડા પરિવાર કે સંસ્કાર , ચરિત્ર પર આંગળી ઉઠાવશે.
ને એક રીતે માં બાપ કે પરિવાર ની વાત સાચી પણ છે , મા -બાપ ના આ બીક ને છોકરી ને કોઈ જગ્યા એ એની જાતે એકલું હરવા ફરવા ની છુંટ નથી મળતી હોતી, એના સપના એની રીતે પૂરા નથી કરી સતી ને એ અંદર થી એવું વિચાર તી હોય છે. મારા માં બાપ મારી રીતે લાઈફ મારી જાતે લાઈફ જીવવા માટે રોકે છે.એમ વિચારી હતાશ થઈ જાય છે.
, હમણા દુનીયા માં ચાલી પણ રહ્યુ છે, ગેંગ રેપ , બળાત્કાર, કીડનેપિંગ,હત્યા, રેપ જેવા કેટલા ય કિસ્સા બની ગયા છે દુનીયા માં
એક રીતે મા-બાપ જે કંઈ કે છે આપડા સારા માટે જ બોલતા હોય છે એમને પોતાના છોકરા કે છોકરી ની ચિંતા હોય છે, એક બાજુ એને સમજી નથી શકતા,આપડે કઈ પણ કરી એ આપડી લાઈફ માં તો રોક ટોક કરે છે.
આપડા લાઈફ ની પ્રોબ્લેમ કે કોઈ ને કહી નહિ સકતા ને લાઈફ મોટી મુસીબત જે તમે કોઈ ને સંમજાવી નથી શકતા કોઈ ને કોઈ ને કઈં નથી શકતા આપડે, કેમ કે આપડા ને કોઈ સમજતું નથી, વિશ્ર્વાસ નથી કરતું
ખાલી દરેક ને પોતાના સ્વાર્થ કે રૂપિયા ની જ પડી હોય છે.
કેટલું સારૂ બકેવાય દરેક ની લાઈફ માં એકલું સુખ જ હોય તો દુઃખ એને કોઈ દિવસ જોયું જ ના હોય તો કેટલું સારૂ કેવાય, ને બીજી બાજુ
દરે કે ને એવું પરિવાર કે રૂપિયા જેવી ખુશી દરેક ની લાઈફ માં નથી હોતી.
...કહાની હજુ બાકી છે.. આવતા ભાગ માં વચો..