Premna Patro book and story is written by Nirav Patel SHYAM in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premna Patro is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમના પત્રો - Novels
by Nirav Patel SHYAM
in
Gujarati Fiction Stories
ઓય સાંભળને..
ચાલને આપણે પ્રેમ પત્રો લખીએ ?" નિખિલથી રહેવાયું નહિ એને તરત જ જાહ્નવીને મેસેજ કરીને પૂછી જ લીધું. દર વખતની જેમ જાહ્નવીએ પણ 2 કલાક બાદ નિખિલના મેસેજનો જવાબ આપ્યો.
"R u crazy ? આજના આ મોબાઈલના આધુનિક યુગમાં પ્રેમપત્રો કોણ લખે ? અને બીજી વાત હું તને હજુ પ્રેમ નથી કરતી, મેં તને કમિટમેન્ટ હજુ સુધી નથી આપ્યું, સમજ્યો ?"
પ્રેમના પત્રો... ભાગ -૧"ઓય સાંભળને..ચાલને આપણે પ્રેમ પત્રો લખીએ ?" નિખિલથી રહેવાયું નહિ એને તરત જ જાહ્નવીને મેસેજ કરીને પૂછી જ લીધું. દર વખતની જેમ જાહ્નવીએ પણ 2 કલાક બાદ નિખિલના મેસેજનો જવાબ આપ્યો."R u crazy ? આજના આ ...Read Moreઆધુનિક યુગમાં પ્રેમપત્રો કોણ લખે ? અને બીજી વાત હું તને હજુ પ્રેમ નથી કરતી, મેં તને કમિટમેન્ટ હજુ સુધી નથી આપ્યું, સમજ્યો ?"જાહ્નવીનો મેસેજ આવતાની સાથે જ રાહ જોઇને બેઠેલા નિખિલે તરત જવાબ આપ્યો."જાહ્નવી તને લાગે છે કે આપણે કોઈ કમિટમેન્ટની જરૂર છે ? 4 વર્ષ વીતી ગયા છે, આપણે આટલા સમયમાં એકબીજાની ઘણા નજીક પણ આવ્યા છીએ અને
પ્રેમના પત્રો ભાગ-૨નિખિલનો મસેજે સવારે રીડ થયો. જાહ્નવીએ મેસેજ જોઈ અંગૂઠાનું નિશાન મોકલ્યું હતું. નિખિલે વિચાર્યું હજુ તેને એ પત્ર વાંચ્યો નથી, એકાદ કલાક પછી જાહ્નવીએ મેસેજ કર્યો."હમણાં લેટર વાંચ્યો, તે સારું લખ્યું છે, પરંતુ હું તારી જેમ નહિ ...Read Moreશકું અને મને એમ લાગે છે આ થોડું વધારે થઇ રહ્યું છે. શું કામ જાણી જોઈને અંદરથી બધું ઉલેચવું છે ? પડી રહેવા દેને દિલની લાગણીઓને અંદર જ !!"રાહ જોઇને બેઠેલા નિખિલે તરત જ જવાબ આપ્યો : "જાહ્નવી, જો મેં તને પહેલા જ કહ્યું હતું કે આ પ્રેમ પત્રોને આપણે આપણા પૂરતા જ સીમિત રાખવાના છે, એટલે તું કંઈપણ લખીશ