મજાક - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
"શું છે યાર તારે?!" હેતલે ચિડાઇ જતા કહ્યું. "કઈ નહિ..." પૃથ્વીએ વાત વાળી લીધી, જાણે કે ડરી ના ગયો હોય તો ખરેખર તો હેતલને દયા જ આવી ગઈ! "અરે પણ યાર! તું મને આંખો દિવસ બસ સતાવ્યા જ કરે ...Read Moreતો... સોરી!" એનાં મોંમાંથી નીકળી જ ગયું. "સોરી ના બોલ... આઇ એમ સોરી!" પૃથ્વીએ સાવ રડમસ રીતે કહ્યું તો હેતલને લાગી આવ્યું. જ્યારથી મળ્યા હતા, બંને ખૂબ જ મસ્તી કરતા હતા. વાત વાતમાં પૃથ્વી એની મજાક ઉડાવતો; પણ જ્યારે બીજું કોઈ એની મજાક ઉડાવે તો એની મજાક ઉડાવતો! પણ આજે પહેલીવાર એનો આવો રડમસ ચહેરો હેતલે જોયો હતો. અરે યાર...

કહાની અબ તક: પૃથ્વી હેતલ નો મજાક ઉડાવે છે તો હેતલ એના થી ચિડાઈ જાય છે. જેની બદલામાં તુરંત જ પૃથ્વી એને સોરી કહી દે છે! હેતલ ને પણ અફસોસ થાય છે કે પોતે કેમ એને રોક્યો! એ વધારે ...Read Moreકરે એ પહેલાં જ પૃથ્વી કહે છે કે પોતે મામાના ઘરે જાય છે! પૃથ્વી લોકો નવા નવા જ એ સોસાયટીમાં આવ્યા હતા. પણ પૃથ્વી એની કોમેડી અને મજાક ઉડાવવાની આદતને લીધે બહુ જ પોપ્યુલર હતો. સવારે એ કપડાં જ પેક કરતો હોય છે કે ત્યાં હેતલ આવી જાય છે. એ બનાવટી ખાંસી ખાય છે પણ પૃથ્વી તો એને જોતો પણ