School Time ni Love Story book and story is written by Divya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. School Time ni Love Story is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્કૂલ ટાઇમ ની લવ સ્ટોરી - Novels
by Divya
in
Gujarati Love Stories
ધોરણ 8 ના નવા સત્ર નો પહેલો દિવસ વેકેશન ની મજા માણ્યા બાદ લગભગ દોઢ - બે મહિના પછી શાળા ની મુલાકાત લીધી હતી.ગુરુવાર નો એ દિવસ હતો નવા સત્ર નો પહેલો દિવસ હતો એટલે સ્વાભાવિક પ્રાર્થના સભા લાંબી ચાલે જ પ્રિન્સિપાલ સાહેબ ગણવેશ ની , પુસ્તકો ની ને બીજા નિયમો ની સૂચના આપી દે પછી જ ક્લાસ માં જવાનું થાય.
ધોરણ 8 ના નવા સત્ર નો પહેલો દિવસ વેકેશન ની મજા માણ્યા બાદ લગભગ દોઢ - બે મહિના પછી શાળા ની મુલાકાત લીધી હતી.ગુરુવાર નો એ દિવસ હતો નવા સત્ર નો પહેલો દિવસ હતો એટલે સ્વાભાવિક પ્રાર્થના સભા લાંબી ...Read Moreજ પ્રિન્સિપાલ સાહેબ ગણવેશ ની , પુસ્તકો ની ને બીજા નિયમો ની સૂચના આપી દે પછી જ ક્લાસ માં જવાનું થાય. નવા કલાસ માં એન્ટ્રી લેતા ની સાથે જ જૂના મિત્રો ને ગળે મળી ને વેકેશન ની વાતો ક્યાં ક્યાં ફરી આવ્યા એની ચર્ચાઓ થઈ રહી હતી. અમુક નવા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા.બધા મિત્રો ટોળે વળી ને વાતો
દિશા, હિરલ અને વિરલ ત્રણેય એક જ ટ્યુશન માં જતા હતા એટલે ધીરે ધીરે હિરલ ને વિરલ ની દોસ્તી પણ દિશા અને વિરલ જેવી ગાઢ બનવા લાગી હતી.તેમના ટ્યુશન માં તરલ કરીને એક છોકરો આવતો હતો એ પણ તેમનો ...Read Moreમિત્ર ચારેય ને બહુ જ બને . રોજ સાથે સ્કૂલ જવાનું, રિસેસ માં મસ્તી કરવાની એક બીજા ને પરેશાન કરવાના, સાથે ટ્યુશન જવાનું ને સાથે જ રમતા રમતા પાછા આવવાનું એ એમનું રૂટિન બની ગયું હતું. એકાદ બે મહિના ગયા ને એમની પરિક્ષા આવી ગઇ.બધા સાથે બેસીને વાંચતા એકબીજાને ના આવડે તો શીખવાડતા.પરિક્ષા આપીને બહાર આવી પેપર