Adhuro Prem Season 2 book and story is written by CA Aanal Goswami Varma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuro Prem Season 2 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધૂરો પ્રેમ-સીઝન ૨ - Novels
by CA Aanal Goswami Varma
in
Gujarati Love Stories
લેખક તરફથી: મારી નોવેલ અધુરો પ્રેમ જે બાર ભાગમાં છે એની આ બીજી season છે. એ વાંચ્યા પછી આ નોવેલ વાંચવામાં આવે, તો વધારે માણી શકાય.
આ વાત છે સિદ્ધાર્થ અને તારાની. પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા, તારા અને સિદ્ધાર્થ એક બીજાથી અલગ થઈ ગયા. પોતાના શહેરને, પોતાની નોકરીને, સિદ્ધાર્થને છોડીને તારા બીજા શહેરમાં આવી ગઈ. એણે એક નાની બાળકી ને દત્તક લીધી જેને નામ આપ્યું "સિતારા", સિદ્ધાર્થ અને તારાની "સિતારા".
લેખક તરફથી: મારી નોવેલ અધુરો પ્રેમ જે બાર ભાગમાં છે એની આ બીજી season છે. એ વાંચ્યા પછી આ નોવેલ વાંચવામાં આવે, તો વધારે માણી શકાય. આ વાત છે સિદ્ધાર્થ અને તારાની. પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા, ...Read Moreઅને સિદ્ધાર્થ એક બીજાથી અલગ થઈ ગયા. પોતાના શહેરને, પોતાની નોકરીને, સિદ્ધાર્થને છોડીને તારા બીજા શહેરમાં આવી ગઈ. એણે એક નાની બાળકી ને દત્તક લીધી જેને નામ આપ્યું "સિતારા", સિદ્ધાર્થ અને તારાની "સિતારા". હવે આગળ:::: પોતાના માં બાપ અને સિતારા સાથે રહેતી તારા આજે પાંચ વર્ષ પછી પોતાની નોકરીમાં એક ઉચ્ચ મુકામ હાંસિલ કરી ચુકી હતી આજે એમની કંપનીમાં વાર્ષિક દિવસે એનું
અધૂરાં પ્રેમ (Season 2) ના પહેલા અંકમાં આપણે જોયુ કે વાર્ષિક દિવસ વખતે તારા અને અર્જુનના પ્રમોશન અને મુંબઇ ટ્રાન્સફર, આમ બે જાહેરાત થઇ હતી. આ વાતથી તારા પાર્ટીમાં અપસેટ થઈ ગઈ હતી. હવે આગળ.... પાર્ટીમાંથી ઘેર પહોંચ્યા ...Read Moreતારા થોડી ડિસ્ટર્બ હતી. સિતારા ને સુવડાવ્યા પછી એ પોતાના માટે આદુવાળી ચા બનાવીને બહાર બાલ્કનીમાં આવી. કઠેડા પાસે ઉભા ઉભા એ વિચારી રહી કે એને શેનો ડર છે? એવું શુ છે જે એને પરેશાન કરી રહયુ છે? હજી તો સિતારા ઘણી નાની છે એટલે એને બીજી સ્કૂલમાં મૂકી દેવાશે. અને મમ્મી પપ્પાની તબિયત પણ હજુ ઘણી સારી છે એટલે એમને
અધૂરો પ્રેમ (Season 2) ના આગળના બે અંક માં આપણે વાંચ્યું કે પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા સિદ્ધાર્થ અને તારા હવે એક બીજાની સાથે નથી. બન્ને એકબીજાને ખૂબ મિસ કરે છે. હવે આગળ?તારા સવારે ઊઠીને ફ્રેશ અનુભવે છે. ...Read Moreમક્કમ થઈ એ આ પ્રમોશન અને ટ્રાન્સફરનો સ્વીકાર કરી લે છે. સિતારા હજી ઊંઘતી હોય છે ત્યારે તારા હોલમાં ચા પીતાં પોતાના મમ્મી-બાપ પાસે આવે છે અને એમને પોતાની ટ્રાનસફર વિશે વાત કરે છે. એના આશ્ચર્ય વચ્ચે બન્ને કહે છે કે અમને તો ખબર જ હતી કે તારી અંદર રહેલું ટેલેન્ટ તને અહિયાં વધારે ટકવા નહીં દે. આ નાની જગ્યા અને પોસ્ટ
આગળના અંકમાં આપણે જોયુ, કે તારા, અર્જુન તેમજ સિધ્ધાર્થની મુંબઈ બદલી થવાની છે. તારા અને સિધ્ધાર્થ મુંબઇ જવા માટે તૈયાર છે. હવે આગળ........ખબર જ ના રહી કે આખું અઠવાડિયું ક્યાં પસાર થઇ ગયું. હેન્ડ ઓવર-ટેક ઓવરની બધી પ્રોસેસમાં તારા, ...Read Moreઅને સિદ્ધાર્થ ત્રણેય બીઝી થઇ ગયા અને ફાઈનલી એ દિવસ પણ આવી ગયો જયારે તારા અને અર્જુનની એમની ઓફિસમાંથી અને સિદ્ધાર્થની એની ઓફિસમાંથી ફેરવેલ થઇ ગઈ. ત્રણેય શનિવાર અને રવિવાર પોતપોતાના પરિવાર સાથે સરસ રીતે વિતાવવા માંગતા હતા. સિદ્ધાર્થ જવાના આગલા દિવસે એક વાર મન ભરીને ઑફિસની એ બધી જગ્યાએ જઈ આવ્યો જ્યાં એની અને તારાની યાદ જોડાયેલી હતી પછી એ પીકઅપ
આગળના ભાગમાં જોયું કે, પોતાની નિયતીથી બેખબર, તારા અને સિધ્ધાર્થ ફરી એકવાર એકબીજા સાથે ટકરાવાના છે. ચાલો વાંચીએ આગળ.તારા અને અર્જુને મુંબઇ પહોંચીને હોટેલમાં ચેકઇન કર્યું. બન્ને રિસેપ્શન પર ફોર્મલિટી પુરી કરી રૂમ તરફ રવાના થયા. ચાર વાગે રિસેપ્શન ...Read Moreભેગા થવું એમ નક્કી કરીને બન્ને પોતાના રૂમમાં આવ્યા. તારાએ રૂમમાં આવતાની સાથે સીતારાને વિડિયો કોલ કર્યો અને બધા સાથે વાત કર્યા પછી ફ્રેશ થવા ગઈ.બાથરૂમમાં હતી કે ઇન્ટરકોમ પર ફોન આવ્યો. ફોન ઉપડતા જ તારા બોલી ન્હાવા તો દે, અર્જુન બોલ્યો, અરે યાર! તું ફોન મુક હું હમણાં આવું. તારા એને અધવચ્ચે અટકાવી બોલી, ફોન કેમ કર્યો છે? અર્જુન