એક રિશ્તા અણજાના... - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
"હાથ દુઃખે છે યાર..." રોહિણી એ કહ્યું. "બતાવ તો... કોણે કીધેલું આટલા બધા કપડા ધોવાનું?!" સત્યજીતે થોડું અકળાતા કહ્યું. "કામ તો કરવું પડે ને..." એને કહ્યું અને સામેની બારીથી બહાર જોવા લાગી. કોઈ ઊંડા વિચારોમાં એ જાણે કે ખોવાઇ ...Read More"લાવ હાથ દબાવી આપુ..." કહેતા સત્યજીતે એના હાથને દબાવવા શુરૂ કર્યા. "નેહાના હાથ પણ આમ જ દબાવતો હોઈશ ને?!" રોહિણી હજી પણ એ બારીને એકધારી જોઈ રહી હતી. "ઓ! શું મતલબ?!" સત્યજીતે અકળાતા કહ્યું. "હું જાણું છું બધું... બધા એ જ તો વાતો કરે છે!" રોહિણી જાણે કે સત્યજીત સામે પણ જોવા નહોતી માંગતી! "એક્સક્યુઝ મી! તને મારી પર ટ્રસ્ટ

"જો એવું કઈ જ નહિ! એ તો બનેલું એવું ને કે..." એ આગળ કઈ કે એ પહેલાં તો રોહિણી એ કહી દીધું, "એવું તો ના બને! તમારી ઈચ્છા ના હોય તો બધા એવું થોડી કહેતા હોય!" "હા... એ બધું ...Read Moreપણ મારી વાત તો સાંભળ... બનેલું એવું કે અમે બધા સાથે હતા તો મારી મમ્મી એ મસ્તી મસ્તીમાં કહી દીધેલું કે સત્યજીત ના લગ્ન તો નેહા સાથે કરી દઈશું તો ત્યારથી બધા લોકો અમને બંનેને એકબીજાના નામથી ચીડવે છે! ધેટ્સ ઇટ!" સત્યજીત એ કહ્યું તો રોહિણી એ પણ સ્વાભાવિક રીતે જ કહી દીધું - "ઓકે! રિલેકસ! એન્ડ થેંક યુ સો
કહાની અબ તક: રોહિણી સત્યજીત ના ભાભીની બહેન છે. ભાભીને પહેલાં જ ખોળે છોકરી થઈ હતી તો દિયરને બોલાવી લીધો હતો. પણ સત્યજીત રોહિણી પ્રત્યે મૃદુ ભાવનાનો ધરાવે છે. એ એને પ્યાર કરે છે. એક વાર એને ખબર પડે ...Read Moreકે રોહિણી હજી ભૂખી છે તો એ એને એક હોટલમાં લઈ જાય છે. રોહિણીના સ્વાભાવિક પ્રશ્નોના જવાબ સ્વાભાવિક રીતે જ સત્યજીત આપે છે પોતે એને આમ હોટલમાં એ કેમ લાવ્યો એમ પૂછતા એ એને કહી દે છે કે ભાભી એ એને કહેલું કે એની બહેનનું ધ્યાન રાખે એમ. પણ એક વાત એને હચમચાવી જાય છે. "તમારા મેરેજ તો નેહા સાથે