IS IT BONED ?? book and story is written by Kuraso in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. IS IT BONED ?? is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ શું ચોરી છે?? - Novels
by Kuraso
in
Gujarati Fiction Stories
ગામ મારું પીપળીયા ...નાનું અને નમણું...ગામની બને બાજુ નદી ખડ ખડ વહે છે ...નદી ને થોડેક જ દૂર એક મોટો પીપળો છે અને પીપળા ની આજુ બાજુ મોટો ઓટલો છે જ્યાં ભાભા.. બેઠાં બેઠાં અલક મલક ની વાતો કરતા હોઈ છે અને બીડી પીતા પીતા કાગ વાણી સાંભળતાં હોઈ...અને આ જ અમારા ગામની મેઇન બજાર રાત્રે બધા અહી 7 વાગે આવી જાય છે અને 8 કા 9 વાગે ઘર ચાલ્યા જાય..
ગામ મારું પીપળીયા ...નાનું અને નમણું...ગામની બને બાજુ નદી ખડ ખડ વહે છે ...નદી ને થોડેક જ દૂર એક મોટો પીપળો છે અને પીપળા ની આજુ બાજુ મોટો ઓટલો છે જ્યાં ભાભા.. બેઠાં બેઠાં અલક મલક ની વાતો કરતા ...Read Moreછે અને બીડી પીતા પીતા કાગ વાણી સાંભળતાં હોઈ...અને આ જ અમારા ગામની મેઇન બજાર રાત્રે બધા અહી 7 વાગે આવી જાય છે અને 8 કા 9 વાગે ઘર ચાલ્યા જાય.. આ પીપળા ની બાજુ માં ગામનો કૂવો અને તેની બાજુમાં જેમ બળદ કે ભેંસ ની બાજુમાં બગલો હોઈ તેમ આ કૂવા ની પાસે અડીને એક અવેરડો (જ્યાં બહેનો
..... અને બન્યું પણ એવું ભૈરવી મંડળી આવી કે તરત જ જેમ ભૂખ્યા સિંહ ની સામે શિકાર આવ્યો હોય તેમ જયરાજ બોલ્યો," નો પહોંચી શકો એટલે આમ મંદિર પડવાના બીજાના હે...આવા જ છો બધા...આ છે તમારી સાચી ઓળખાણ એમને..." ...Read More ત્યાં ભૈરવી ગ્રૂપ ના લોકો બોલ્યા ,"અરે યે,.. બોલવામાં ધ્યાન રાખજો હો બાકી બધા દેખાશો પણ નહિ ગામ માં રેવું છે ને હજી..." એટલે અમે બોલ્યા, "હવે જાવા દેને ધમકી કોને આપસ હિંમત હોઈ ને તો આવતો રેજે ... મેદાન...માં...લાગે છે ઓલા વખત ની હાર" ભાંડી" ની ભૂલી ગયા છો ખબર છે ને કેવા હાર્યા હતા ત્યારે ક્યાં હતા
પણ અમે એ મંદિરે પહોંચ્યા ઘણું જૂનું હતું એટલે બધાં ના મગજ માં થી.. નીકળી ગયું હતું અમે જેમ પોલીસ આજુ બાજુ પૂછ પરછ કરે તેવી રીતે આજુ બાજુ આ નાનકડી ડેરી ની આસપાસ ફર્યા પણ ...Read Moreસૂઝ્યું નહી પણ થોડી વાર માં યશરાજ ને એક નાની એવી સાવ મંદિર ને અડકીને એક નાનકડી ચોરસ લોખંડ ની બંધ પેટી જેવું કંઇક દેખાયું...જેવી રીતે ભક્તને ભગવાન મળ્યા હોઈ તેમ બધાં તેને નીરખીને જોવા લાગ્યા અને પ્રેમ થી ભેટી પડ્યા એ પેટી ને જોર થી 5 થી 6 વાર કળા મારી ને તાળું તોડ્યું અંદર એક રસ્તો જતો હતો