Old School Girl - Novels
by રાહુલ ઝાપડા
in
Gujarati Fiction Stories
આ રચના તદ્દન એક કાલ્પનિક વિચાર છે, તથા તેને કોઈપણ રીતે કોઈના સાથે સંબંધ નથી. જો કોઈની જિંદગી સાથે ક્યાંય પણ કોઈ પણ જાતનો મેળ થઈ જાય તો તે માત્ર સયોંગ હશે. આ વાર્તાના બધાજ હક મારી પાસે રહેલ ...Read Moreતો કોઈ તેની ચોરી ન કરે. આમ છતાં કોઈ એવું કાર્ય કરશે તો તેના પર કડક પગલાં લેવામાં આવશે.તમારો મિત્ર,રાહુલ ઝાપડામને ફોલોવ કરવાTwitter :- RahulBWorldInstagram :- rahulbharvadworld Old School Girlલેખક :- રાહુલ ઝાપડા
આ રચના તદ્દન એક કાલ્પનિક વિચાર છે, તથા તેને કોઈપણ રીતે કોઈના સાથે સંબંધ નથી. જો કોઈની જિંદગી સાથે ક્યાંય પણ કોઈ પણ જાતનો મેળ થઈ જાય તો તે માત્ર સયોંગ હશે. આ વાર્તાના બધાજ હક મારી પાસે રહેલ ...Read Moreતો કોઈ તેની ચોરી ન કરે. આમ છતાં કોઈ એવું કાર્ય કરશે તો તેના પર કડક પગલાં લેવામાં આવશે.તમારો મિત્ર,રાહુલ ઝાપડામને ફોલોવ કરવાTwitter :- RahulBWorldInstagram :- rahulbharvadworld Old School Girlલેખક :- રાહુલ ઝાપડા
રીશેષનો બેલ વાગતા જ અમે બધા નિશાળીયા તરત જ રૂમમાં ગોઠવાઈ ગયા. રૂમમાં હું સતત તેની સામે જોઈ રહ્યો હતો પણ તેણીની આ બાજું નજર ...Read Moreહોતી ફેરવતી. કોણ જાણે? એવુ તે મે કયું કટુ વચન કહી દીધું? પણ તેના ચહેરાના હાવભાવ કંઈક કહેવા માંગતા હતા જેને હું તે સમયે સમજી શક્યૈ ન હતો. સાંજે છુટ્યા ત્યારે પહેલો દિવસ હોવાથી તેના માટે સૌકોઈ અજાણ્યા હતા તેથી તે છોકરીયોની વચ્ચેમાંની એક છોકરી સાથે બહાર નીકળી અને હું મારા મીત્રો સાથે. ઘરે આવી હું, અજય, ગૌતમ અને અંકિત શેરીના બીજા છોકરાઓ
બાવાસર અંદર ભણાવવા લાગ્યા અને અંહિ અમે અમારી રંગમહેફીલમાં જામ્યા. ક્યારનોય હું તેની સાથે વાતો કરતો હતો પરંતું જ્યારે વાત કરતા કરતા તે ઊભી થઈ ત્યારે જ મને ખબર પડી કે તે શાળાના ગણવેશમાં પણ એક પરીથી કમ લાગતી ...Read Moreહતી. બેલનો અવાજ સંભળાયોને લૅક્ચર પુરૂ થતા જ બધા બહાર આવી ગયા. આ સાથે જ અમારો આ સુંદર અને ક્યારેય ન ભુલાય તેવો વાર્તાલાપ સમાપ્ત થયો. બપોરની રીશેષનો સમય હતો, ગામની શાળાના મધ્યાહ્ન ભોજનમા અમે બેઠા હતાં. આજે પીરસવાનો વારો મારો અને અંકિતનો હતો. હું એક પછી એક એમ બધા બાળકોને પીરસતો તેની નજીક
"મારી તો આંખો પહોળી થઈ ગઈ." શું કહેવુ સરને હું એ અસમંજસમાં ઘેરાયો હતો. શું કરવું? કંઈ સમજાતુ જ ન હતું. એકપળમાં કેટલાય વિચારોનું વૃંદાવન મગજમાં ઉગી નીકળ્યું. હું ઉભો તો થઈ ગયો પણ એક એક પગલું વધતો કે ...Read Moreધકધક વધતી જતી હતી. હું જેવો ત્યાં પહોચ્યો કે એક નાનકડો વિચાર આવ્યો અને મેં ધીમાં સ્વરે ટીચરને કિધું,"બે'ન હું ગિફ્ટ નથી લાયો," તેમણે તો મારી આ વાત સાંભળીને પોતાની ભ્રમરો ચડાઈ અને પછી મેડમે ગુસ્સાને નાકની ટોચ પર રાખતા કિધુ કે, "બે દિવસથી શું હું ભાગવત વાંચતી હતી? તમને લોકોને એક વખતમાં
ધન્યવાદ તમામ મીત્રોનો જેમણે આ કૃતીને આટલો સારો પ્રતીસાદ આપ્યો એ પણ આટલા ટુંક સમયમાં. **********આપણને ...Read Moreસંસારની એટલી બધી શું ખબર હોય? બસ નવા કપડા અને ઉપરથી કોઈ પ્રસંગ હોય એટલે મજા રહેતી. આ બધા વચ્ચે અંકિત જરીક પણ ખુશ ન હતો, એ હવે સુનમુન રહેવા લાગ્યો હતો. કદાચ આ લગ્ન તેને પસંદ ન હતા. નિશાળમાં શિક્ષકોને આ વાતની ખબર પડી કે, અંકિતના બાળવિવાહની યોજના છે, એટલે તેઓ ઘરે આવ્યા. તેમણે અંકિતના પિતાને ખુબ સમજાયા પણ જે લોકો રૂઢીયોમાં માનતા હોય છે તેમના વિચારોને બદલવા એટલે નેવાના પાણીને