Anokhi jeet book and story is written by soham brahmbhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anokhi jeet is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનોખી જીત. - Novels
by soham brahmbhatt
in
Gujarati Love Stories
સાગર આજ સવારથી જ ગભરાયેલો હતો ..ઓફિસે જઈ ને પણ તેનું મન ચિંતિત હતું..આકુળ વ્યાકુળ બનેલા સાગર એ ચાર પાંચ વખત કોફી પી લીધી હતી..ટીફીન પણ એમનું એમ જ હતું ..સતત વિચારોના વમળોમાં ફસાયેલો સાગર મોબાઈલમાં થોડી થોડી વારે મોબાઈલ માં મેસેજ ચેક કરતો હતો ....સાંજના ૭ વાગી ચુક્યા હતા ..ઓફીસનો સ્ટાફ પણ ઘરે જવા નીકળ્યો ...બધાથી રોજ ૧૦ - ૧૫ મિનીટ વહેલો જનારો સાગર આજે ૭ વાગે પણ નહોતો ગયો.
‘’ અનોખી જીત ‘' ભાગ ૧ - સોહમ બ્રહ્મભટ્ટ ...Read More ‘’ સાગર આજ સવારથી જ ગભરાયેલો હતો ..ઓફિસે જઈ ને પણ તેનું મન ચિંતિત હતું..આકુળ વ્યાકુળ બનેલા સાગર એ ચાર પાંચ વખત કોફી પી લીધી હતી..ટીફીન પણ એમનું એમ જ હતું ..સતત વિચારોના વમળોમાં ફસાયેલો સાગર મોબાઈલમાં થોડી થોડી વારે મોબાઈલ માં મેસેજ ચેક કરતો હતો ....સાંજના ૭ વાગી ચુક્યા હતા ..ઓફીસનો સ્ટાફ પણ ઘરે જવા નીકળ્યો ...બધાથી રોજ ૧૦ - ૧૫ મિનીટ વહેલો જનારો સાગર આજે ૭ વાગે પણ નહોતો ગયો...
''અનોખી જીત'' ભાગ – ૨ સોહમ બ્રહ્મભટ્ટ ...Read Moreફટાફટ ઓફિસે થી ઘરે જવા નીકળ્યો ..અને ગાડીમાં બેઠો ..સાગરનું મન હજી પેલા કેન્સરના પોઝીટીવ રીપોર્ટ થી માનતું ન હતું...સ્વાતિ ને ૩rd સ્ટેજનું બ્લડ કેન્સર હતું..આથી લેબમાં ફરી કોલ કર્યો ..પણ ત્યાં થી પણ આજ રીપોર્ટ મળ્યા....સાગર ઘરે જતા પહેલા મંદિરે ગયો ....ત્યાં સાગર પોતાના નસીબ ને સતત કોસી રહ્યો હતો....મારા અને સ્વાતિ સાથે જ કેમ ભગવાન ? અમે શું બગાડ્યું છે ? ? સ્વાતિ વતી મને આ રોગ આપ્યો હોત તો ? મારી સ્વાતિનો