Pranayam book and story is written by જયદિપ એન. સાદિયા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pranayam is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રણયમ - Novels
by જયદિપ એન. સાદિયા
in
Gujarati Fiction Stories
" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
*******
ભાગ : ૧
છેલ્લાં થોડાં વર્ષોથી આ સાહિત્યની દુનિયામાં સક્રિય થયેલો જયદીપ હવે ટૂંક સમયમાં પોતાનું પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યો હતો. આમ તો સાહિત્ય અને કલાનો વારસો તેને લોહીમાં જ મળ્યો હતો. પોતાનાં વ્યવસાયિક વિષય ની સાથે રહી આ સાહિત્યની દુનિયા પણ તેના માટે ખૂબ મહત્વ ધરાવતી હતી.
[અસ્વીકરણ] આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા ...Read Moreઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. ભાગ : ૧છેલ્લાં થોડાં વર્ષોથી આ સાહિત્યની દુનિયામાં સક્રિય થયેલો જયદીપ હવે ટૂંક સમયમાં પોતાનું પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યો હતો. આમ તો સાહિત્ય અને કલાનો વારસો તેને લોહીમાં
ભાગ : ૨" હારિકા.... હારિકા... પેલા તમે સાવ શાંત થઈ જાવ... અને હું શું પારકો છું... હે માસી.... તમે બંને મને દીકરાની જેમ રાખો છો... મારી ફરજ છે... અને હારિકા તમે શું આમ માસીને ખીજાવા લાગ્યાં એ સારું કેવાય...? ...Read Moreરૂમ જાવ હું આવું છું ત્યાં બધી વાત કરું છું જાવ ફ્રેશ થઈ જાવ. " એમ કહી જયદીપ, હારિકાને રૂમમાં જવા નું કહે છે. જોવો માસી અડધી રાતે પણ મારી જરૂર પડે તમે સંકોચ વગર ફોન કરજો હારિકા... ચિંતા કરે એટલે એ ગુસ્સે થઈ ગઈ હશે હું હમણાં એને સમજાવું છે. જો આ દવા છે માસાને થોડા નાસ્તો કરાવી આ દવા
ભાગ : ૩ જયદીપ ઘરે પહોંચી જાય છે અને હારિકાને ફોન કરી જણાવી દે છે કે તે પણ શાંતિ થી ઘરે પહોંચી ગયો. જયદીપના મમ્મી આજે અચાનક પૂછી બેસે છે કે બેટા, હારિકા જેવી છોકરી લાવવી છે કે હારિકા ...Read Moreલઈ આવી છે મને અને તારા પપ્પાને કહેજે હો. આ સાંભળી જયદીપ આશ્ચર્ય સાથે હસીને કહે છે શું મમ્મી તમે પણ....બસ બસ હવે શરમા નહીં... કે મને મનની વાત. સારું ચાલો જમતી વેળા વાતો કરીશું બસ. હવે તું ફ્રેશ થઈ જા તને બહુ હેરાન નહીં કરું હો હારિકા ના ભાવિ હબી... ( હસે છે). મમ્મી......બસ હો હવે... ( શરમાતા ચહેરે જયદીપ રૂમમાં જાય છે.) સૌ
ભાગ : ૪આવ દીકરા હારિકા.. આવ મારી દીકરી આટલા સમયે અમે યાદ આવ્યા તને હે... મારે તો તારાં જોડે બોલવું જ નથી જા હું તો કિટ્ટા એમ કહી જયદીપના પપ્પા હારિકાને દીકરી ભાવે મસ્તી કરે છે. તરત જ હારિકા ...Read Moreછે હું તો રોજ તમારા ખબર અંતર પૂછતી રહું છું ફોન માં જયને... જય.. જય.. ઓહો... ઓહો ( જયદીપના મમ્મી હારિકા સામે સ્મિત કરતા કરતા કહે છે.) એટલે જયદીપ... જયદીપને હું રોજ કહું છું શરમાયને હારિકા જયદીપના પપ્પા પાસે બેસે છે. બંને ને પગે લાગી અને પપ્પાને કહે છે તમે તો મારાં પપ્પા જ છો... આમ તમે કિટ્ટા કરો તો હું તોફાન અને
ભાગ : ૦૫અને હું....? જય.... જય... ( સ્મિત સાથે ) તમે પણ મને ખૂબ જ... હા... બોલ તમે પણ... જય... આગળ કહો ને... લાગણીવશ થતાં બંને એકબીજાની નજીક આવે છે, કહો ને હારિકા.... જય... મને અહીં ખૂબ ગમે છે ...Read Moreસાથે મમ્મી પપ્પા અને તમારી જોડે ખૂબ ખૂબ ખૂબ ગમે છે. જય.... ચાલો હવે રાત બહુ થઈ ગઈ છે સૂઇ જઈએ... ના....બેસો ને... આવો સમય નહીં મળે... ના... જય... વધુ ના બેસાય... હવે રાત થઈ ગઈ મમ્મી પપ્પા રાહ જોતા હશે. કોના આપણાં મમ્મી પપ્પા..? જય... બહુ વાયડા અને મસ્તીખોર થઈ ગયા છો હો તમે. એમ કહી કમરે ચીંટિયો ભરી એ રૂમ બહાર જવા નીકળે છે. ત્યાં જયદીપ તેનો હાથ પકડી નજીક લઈ