પ્રેમ કે પછી જુદાઈ - Novels
by Neel Bhatt
in
Gujarati Love Stories
આ વાર્તા એક એવા બંને વ્યક્તિની છે, જે એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે, પણ બંનેને એ વાતનો ડર છે કે શું આ સમાજ એમનો પ્રેમ સ્વીકાર કરશે? એમના પ્રેમને મંજૂરી આપશે? અને બીજી વાત એ કે એમના પરિવારવાળા ...Read Moreઆ પ્રેમસંબંધ માટે રાજી થશે? અને જો રાજી ના થયા તો બંનેના પ્રેમનું ભવિષ્ય શું? આ બધી વાતોની આસપાસ આ કહાની ફરતી રહે છે, તો જોઈએ શું થાય છે કહાનીમાં બંનેના પ્રેમનું. બંનેને એકબીજાનો પ્રેમ મળે છે કે બંને જુદા પડી જાય છે. આ કહાની રીયલ પણ છે અને થોડી કાલ્પનિક પણ છે. તો શરૂ કરીએ આપણી કહાનીની વાર્તા પણ એ પહેલાં આપણા નાયક અને નાયિકાનો થોડો પરિચય આપી દઈએ.
આ વાર્તા એક એવા બંને વ્યક્તિની છે, જે એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે, પણ બંનેને એ વાતનો ડર છે કે શું આ સમાજ એમનો પ્રેમ સ્વીકાર કરશે? એમના પ્રેમને મંજૂરી આપશે? અને બીજી વાત એ કે એમના પરિવારવાળા ...Read Moreઆ પ્રેમસંબંધ માટે રાજી થશે? અને જો રાજી ના થયા તો બંનેના પ્રેમનું ભવિષ્ય શું? આ બધી વાતોની આસપાસ આ કહાની ફરતી રહે છે, તો જોઈએ શું થાય છે કહાનીમાં બંનેના પ્રેમનું. બંનેને એકબીજાનો પ્રેમ મળે છે કે બંને જુદા પડી જાય છે. આ કહાની રીયલ પણ છે અને થોડી કાલ્પનિક પણ છે. તો શરૂ કરીએ આપણી કહાનીની વાર્તા પણ
પ્રેમ કે પછી જુદાઈના પહેલા ભાગમાં આપણે જોયું કે આ વાર્તા આર્યન અને એન્જલ નામના બે વ્યક્તિની પ્રેમકથા છે. જેમાં આપણે જોયું કે આર્યન એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. આ ઉપરાંત તેના બચપણના શોખ ફોટોગ્રાફી માટે એ રવિવારના ...Read Moreસમય ફાળવે છે અને અદભૂત ફોટોગ્રાફી કરે છે. જેના લીધે તેની ફોટોગ્રાફીની છોકરીઓ પણ ફેન હોય છે. એક સવારે આર્યનના ફોન પર એની કોલેજની બેસ્ટ ફ્રેન્ડ અનુજાનો વીડિયો કોલ આવે છે. જેમાં અનુજા કહે છે કે એનો આવતા અઠવાડિયામાં બર્થડે આવે છે. પછી વાતવાતમાં આર્યન કહે છે કે એ ફોટોગ્રાફી કરે છે. પછી અનુજા આર્યનને મળવા માટેનું કહે છે. હવે
પ્રેમ કે પછી જુદાઈના બીજા ભાગમાં આપણે જોયું કે આર્યન અને અનુજા બંને ગાર્ડનમાં મળવાનું નક્કી કરે છે. અને પછી ત્યાં આર્યન અનુજાના અલગ અલગ પોઝમાં ફોટા પાડે છે. જે અનુજાને ખૂબ જ ગમે છે. ત્યાર બાદ આર્યન એના ...Read Moreકરેલી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી અનુજાને બતાવે છે. એ પણ અનુજાને ખૂબ જ ગમે છે. આમને આમ બર્થ-ડેની થોડી વાતો કરીને વાતો કરતાં કરતાં બપોર પડી જાય છે. પછી આર્યન અને અનુજા બંને ગાર્ડનની સામેના રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે. કારણકે આર્યન અને અનુજા બંને જ્યારે ગાર્ડનમાં આવી રહ્યાં હોય છે. એ વખતે અનુજા બાઇક ઉભું રાખવા માટે કહે છે. પછી
પ્રેમ કે પછી જુદાઈના ત્રીજા ભાગમાં આપણે જોયું કે અનુજા તેની બર્થ-ડે પાર્ટી કંઈ જગ્યાએ રાખી છે, તેના માટે આર્યનને એ જ દિવસે સાંજે ફોન કરે છે. પછી અનુજા કહે છે કે હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં બર્થ-ડે પાર્ટીનું આયોજન કરેલું ...Read Moreપછી સાંજે સાત વાગ્યે અનુજાની બર્થ-ડે પાર્ટી હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં એકદમ શાનદાર રીતે આયોજિત થાય છે. આર્યન આખી બર્થ-ડે પાર્ટીની એકદમ જોરદાર રીતે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરે છે. ત્યાં જ એની નજર એક ખૂબસૂરત છોકરી પર પડે છે. પછી આર્યન વિચારમાં પડી જાય છે કે આ ખૂબસૂરત છોકરી કોણ હશે? હવે વાર્તામાં આગળ જોઈએ... આપણે જોયું કે આર્યન આખી બર્થ-ડે
પ્રેમ કે પછી જુદાઈના ચોથા ભાગમાં આપણે જોયું કે આર્યનની બેસ્ટ ફ્રેન્ડ અનુજાની બર્થ-ડે પાર્ટી હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં એકદમ શાનદાર રીતે ઉજવાય છે. બધાને બર્થ-ડે પાર્ટીમાં ખૂબ જ મજા આવે છે. અનુજા એની બર્થ-ડે પાર્ટીમાં એનાં ખાસ દોસ્ત આર્યનનો ...Read Moreકરાવે છે. અને કહે છે કે આજની બર્થ-ડે પાર્ટીનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી મારાં ખાસ દોસ્તે જ કરેલું છે. પછી આર્યન અનુજા માટે ગીત ગાય છે. બધાં લોકો ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી અનુજા એનાં ફોટોઝ આર્યનની મદદથી બધાને બતાવે છે, જે આર્યને જ પાડેલાં હતાં. પછી એ છોકરી એ ફોટોઝ જોઈને આર્યનની ફેન બની જાય છે. પછી બધાં
પ્રેમ કે પછી જુદાઈના પાંચમાં ભાગમાં આપણે જોયું કે અનુજાની બર્થ-ડે પાર્ટીમાં જમતાં જમતાં આર્યનને ખબર પડે છે કે એ છોકરીનું નામ અન્વી હતું. જે અનુજાની સ્કૂલ ફ્રેન્ડ હતી. હવે પાર્ટી બહુ મોડી પૂરી થાય છે અને રાતનાં સાડા ...Read Moreવાગી જાય છે. તેથી આર્યન વિચારે છે કે એ અનુજા અને એનાં પરિવારને ડ્રોપ કરશે. આ વાત એ અનુજા સામે કહે છે. અનુજા પણ આ વાતમાં હામી ભરે છે. પછી અનુજા અને એનો પરિવાર આર્યનની ગાડીમાં ઘરે જવા માટે નીકળી જાય છે. જ્યાં અનુજાના પપ્પા આર્યનને કહે છે કે લેટ થઈ ગયું છે, તો તું સવારે જજે. પછી બીજા દિવસે