કશ્મકશ.... - Novels
by અમી
in
Gujarati Fiction Stories
મોમ, મને મારી કેરિયર પર ધ્યાન આપવા દો. શું લગ્ન એકજ જિંદગીનો મકસદ છે. જીવનમાં એના સિવાય કશું કરવાનું હોતું નથી ?
માં અને દીકરીનો રોજનાં આ સંવાદથી બન્ને નાની બહેનો પણ થાકી ગયી હતી. દીદી તું માની જા, માં ની વાત.
હા, તમારે બન્નેએ મને ભગાડવી છે કેમ ? તમે માં ની આંખમાં ધૂળ નાખતી રહો. મનમરજી કરતી રહો અને જિંદગી બગાડો. છેવટે મારેજ તમારું ધ્યાન રાખવા આવવું પડે. નાં બાબા !! હું તો તમને પહેલાં વિદાય કરીશ સાસરે, પછીજ હું !
કશ્મકશ...(ભાગ -૧ ) મોમ, મને મારી કેરિયર પર ધ્યાન આપવા દો. શું લગ્ન એકજ જિંદગીનો મકસદ છે. જીવનમાં એના સિવાય કશું કરવાનું હોતું નથી ? માં અને દીકરીનો રોજનાં આ સંવાદથી બન્ને નાની બહેનો પણ થાકી ગયી હતી. દીદી ...Read Moreમાની જા, માં ની વાત. હા, તમારે બન્નેએ મને ભગાડવી છે કેમ ? તમે માં ની આંખમાં ધૂળ નાખતી રહો. મનમરજી કરતી રહો અને જિંદગી બગાડો. છેવટે મારેજ તમારું ધ્યાન રાખવા આવવું પડે. નાં બાબા !! હું તો તમને પહેલાં વિદાય કરીશ સાસરે, પછીજ હું ! પાયલના મનમાં રણકાર નહોતા ઉઠતા, પ્રેમ નામનું તત્વ વિજાતીય તરફ ખેંચતું નહતું. મનને કોચલામાં
કશ્મકશ.. (ભાગ - ૨ ) પવન અને પારિજાતનું લગ્નજીવન હવે ખરા અર્થમાં શરૂ થયું. મિત્ર તરીકે ખુબ સાથ માણ્યો હવે પતિ પત્ની નાં સંબંધોની શરુઆત થઈ રહી હતી. વિશ્વાસ એકબીજા પર આંખો મીંચીને કરી શકાય, દિલની કોઈ પણ વાત ...Read Moreછુપાવતા બિન્દાસ કરી શકાય, મૌન આંખોની ભાષા વાંચી શકાય, કહેતા પહેલાં જ સમજી જવાય, એકબીજાની ઈજ્જત પ્રાણપ્યારી હોવી જોઇએ, દરેક બાબતમાં બંને વચ્ચે પારદર્શકતા હોવી જોઈએ તો પ્રેમ આપોઆપ પ્રવેશ કરી લે. પારિજાતની મ્હેક પ્રસરાવતો પવન મનાલીની વાદીઓમાં લઇ ગયો. વાદીઓની સુંદરતામાં ખોવાઈ ગયા બંને. બરફથી આચ્છદીત શિખરો, સૂરજના કિરણોથી જુદા જુદા રંગમાં પરાવૃતિત થતાં. પાઈનનાં વૃક્ષોની લાઈનબંધ હારમાળા, સહેલાણીઓનાં
કશ્મકશ.. (ભાગ -૩ ) વિરહની વેદના પીને બળીને ખાક થયેલા બે દિલ, નજરો મળીને છલકાઈ ગયા. સમયના વહેણ સાથે થંભી ગયેલા આંસુ આજે ધોધમાર વર્ષયા. પાયલે પોતાની ફરતે કાંટાળી વાડ ઊભી કરી હતી તે પવનની એક ઝલક મળતાં તૂટીને ...Read Moreથઇ ગઇ. મુહોબ્બતનાં મોજા ઉછળ્યા દિલમાં,એકબીજાને ગળે લગાડવા પણ પગ ત્યાંજ થંભીને ઊભા રહી ગયા. આંસુનાં પ્રવાહની સાથે ફરિયાદોનો દોર ચાલ્યો. ફરિયાદોમાં માફી પણ અપાઈ ગઇ, સાચી વાત જાણીને ! પાયલ તેના મમ્મીને મનાલી હવાફેર કરવા માટે લાવી હતી. થોડા મહિનાઓથી શારીરિક અને માનસિક સ્ટ્રેસ વધી ગયો હતો, બંને બહેનોના લગ્ન થયા હતા. હવે ઘરમાં બે જ રહેતાં. પાયલ આખો