કાગળ - Novels
by Divya
in
Gujarati Short Stories
1. મા નો હોસ્પિટલમાં દાખલ દીકરાને... શુક્રવાર ની સવાર હજુ થઇ પણ નહોતી રાત નો છેલ્લો પોર હજુ ચાલુ હતો પણ કંચનબા માં હવે અજવાળું થાય ત્યાં સુધી રાહ જોવાની ધીરજ બચી જ નહોતી. ...Read Moreરાત પોતાના લાડકા દીકરા હેમંત ની ચિંતા માં વીતાવી હતી.પહેલા બે પોર તો પથારી માં આમ થી તેમ તરફડીયા માર્યા પણ નીંદર ન આવી તે ન જ આવી અને આવે પણ કેવી રીતે?? વ્હાલસોયા દીકરાને અસ્પતાલ લઇ ગયા ને આજે પંદર - પંદર દી' થઇ ગયા હતા પણ હજુ ડૉક્ટરે કંઇ ચોક્કસ સમાચાર આપ્યા નતા. કરશનભાઈ જે કંચનબા ના પાડોશ માં રહેતા

મને તારા કાકા એ (હાથ માં રહેલા ટચ સ્ક્રીન મોબાઇલ ને બતાવે છે) ઓમો ફોન લગાડતાં શીખડાયુ તું પણ હું જાર- જાર ફોન જોડું સુ તાર-તાર એક બુન જ ઉપાડેશે ને પસી કોરોના માં ધ્યાન રાખો ને , હાથ ...Read More, બે ગજ નું અંતર રાખો , ઘરમાં રો ને રસી લો કાયમ એવું જ બોલે છે. ખબર નહીં જેટલી વાર ફોન કરું એટલી વાર એ જ બોલે છે ને મૂઇ હેમંત ને તો ફોન દેતી જ નથી. શહેર જાતા હંધાય ને કઉશુ મારા હેમંત ની ભાળ લેતા આવજો કો'તો મને ભેળી લેતા જાઓ પણ કોઈ મને નથ લઈ જાતું
પૉસ્ટ માસ્તર નિયમ અનુસાર ગામના બધા કાગળ, ટપાલ, પૉસ્ટ કાર્ડ લઇને સવારે નવના ટકોરે શહેર ની પૉસ્ટ ઑફિસમાં બધું જમા કરાવવા પહોંચી જાય છે અને ત્યાં કરશનભાઈ ના આગ્રહ ને ધ્યાનમાં રાખીને ત્યાંના પૉસ્ટ માસ્તર ને વહેલામાં વહેલી તકે ...Read Moreકાગળ હેમંતભાઈ ને હૉસ્પિટલમાં પહોંચાડવા વિનંતી કરે છે. શહેર ના પૉસ્ટ માસ્તર જે તે એરિયા ના બધા કાગળ ટપાલ લઇને આપવા નીકળે છે અને કંચનબા નો કાગળ હેમંતભાઈ જે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં રિસેપ્શનિસ્ટ ને આપે છે. " આ કાગળ તરત જ હેમંતભાઈ ને પહોંચાડજો " એવું કહીને ત્યાંથી નીકળી જાય છે. રિસેપ્શનિસ્ટ
હેમંતભાઈ એ કહ્યું "આ કાગળ માં એક માની વ્યથા છે જે મને સ્પર્શી ગઈ.પહેલા હું આ હૉસ્પિટલમાં રહી ને એકલતા થી અને રોજ રોજ આ ઇન્જેક્શન ના ડોઝ લઇને કંટાળી ગયો હતો એટલે મને મરવા ના વિચારો આવતા હતા ...Read Moreઆ કાગળ વાંચીને મને અહેસાસ થયો કે મારા ઘરમાં પણ કમાનાર વ્યક્તિ હું એક જ છું. મારી પત્ની, છોકરાઓ પણ મારી રાહ જોઈ રહ્યા હશે. મારી ચિંતા કરતા કેવી રીતે દિવસો પસાર કરતા હશે? મને હિંમત આપવા તે લોકો ફોનમાં મારી સાથે સારી વાતો કરે છે પણ એમનેય દુઃખ તો થતું જ હશે ને? એમના જીવનનિર્વાહ ની
" બા, તમે જરાય મૂંઝાશો નઇ... એમ તો અસ્પતાલ વાળા હારા સે હેમંત ને કાગળ દેશે તમે ચિંતા ના કરો શાંતિ રાખો." કરશનભાઈ કંચનબા ને સમજાવતા હતા એટલા માં પૉસ્ટ માસ્તર ગામમાં ટપાલ ને કાગળ દેતા દેતા કંચનબા ની ...Read Moreઆવી પહોંચે છે. પૉસ્ટ માસ્તર ને જોતા ની સાથે જ કરશનભાઈ એ કંચનબા ને કહ્યું "પેલી કોર જરી ભાળો બા , આ માસ્તર આયા સે એમને જ તમે પૂછી લો કે કાગળ હેમંત ને પોચ્યો સે કે નથ પોચ્યો..." કંચનબા પૉસ્ટ માસ્તર ને બોલાવે છે "ઓ માસ્તર... ટપાલી...અરે ઓ માસ્તર...જરીક ઓય થાતાં જાજો." પૉસ્ટ માસ્તરે વળતો જવાબ