Zombiwad book and story is written by Leena Patgir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Zombiwad is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઝોમ્બિવાદ - Novels
by Leena Patgir
in
Gujarati Horror Stories
(આ વાર્તા પૂર્ણપણે કાલ્પનિક છે. તેનાં પાત્રો /ઘટનાઓ / સ્થળ બધું જ માત્ર કાલ્પનિક વાર્તાનાં ધોરણે રચેલું છે. વાસ્તવિક જીવનનો કોઈ જ હિસ્સો આ વાર્તામાં વણ્યો નથી જેની નોંધ લેવી.)
અમદાવાદ, એક એવું શહેર જ્યાં રાત પડતાં જ નોકરિયાત માણસ ઊંઘે છે ત્યારે આજકાલની સો કોલ્ડ યુથ જાગે છે અને પોતાની ઝીંદગીને રંગીન બનાવવા નીકળી પડે છે. બીજા શહેરોમાં જયારે રાતે લોકો ખાણીપીણીની દુકાનોમાં શટર પાડી દેતાં હોય છે ત્યાં અહીં લોકોની ભીડ આગળ ઠેકેદારોથી લઈને દુકાનોમાં ભીડ જામી રહી હોય છે. એવું કહેતાં સહેજ પણ અતિશ્યોક્તિ નહીં લાગે કે અમદાવાદ એ ગુજરાતનું જાગતું મુંબઈ છે... અમદાવાદ એક આલીશાન રાજાએ બનાવેલું આલીશાન શહેર પણ આ શહેરને ક્યાં ખબર હતી કે અમદાવાદ ટૂંક સમયમાં ઝોમ્બિવાદ બનાવા જઈ રહ્યું હતું. લોકો એક તરફ ફાર્મહાઉસમાં પાર્ટીની મહેફિલ જમાઈ રહ્યા હતાં તો એક તરફ બે જીવ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા હતાં.......
(આ વાર્તા પૂર્ણપણે કાલ્પનિક છે. તેનાં પાત્રો /ઘટનાઓ / સ્થળ બધું જ માત્ર કાલ્પનિક વાર્તાનાં ધોરણે રચેલું છે. વાસ્તવિક જીવનનો કોઈ જ હિસ્સો આ વાર્તામાં વણ્યો નથી જેની નોંધ લેવી.) અમદાવાદ, એક એવું શહેર જ્યાં રાત પડતાં જ નોકરિયાત ...Read Moreઊંઘે છે ત્યારે આજકાલની સો કોલ્ડ યુથ જાગે છે અને પોતાની ઝીંદગીને રંગીન બનાવવા નીકળી પડે છે. બીજા શહેરોમાં જયારે રાતે લોકો ખાણીપીણીની દુકાનોમાં શટર પાડી દેતાં હોય છે ત્યાં અહીં લોકોની ભીડ આગળ ઠેકેદારોથી લઈને દુકાનોમાં ભીડ જામી રહી હોય છે. એવું કહેતાં સહેજ પણ અતિશ્યોક્તિ નહીં લાગે કે અમદાવાદ એ ગુજરાતનું જાગતું મુંબઈ છે... અમદાવાદ એક આલીશાન રાજાએ
ના નાન નાન ના ના .... ના નાન નાન ના ના ના નાન નાન ના ના ના નાન નાન ના ના ઇવા હાથને ગિટાર બનાવીને ગીતનાં તાલે ઝૂમી રહી હતી. વાળ હવામાં લહેરાતી તે પોતાની જાતને અરીસામાં જોઈને થનગની ...Read Moreહતી. યારો જી ભર કે જી લે પલ, લગતા હેં આજ કલ, દૌર અપના આયેગા, યારો જો ખુદ પે હો યકીન, જો ઝીંદગી હસીન, તુજે કલ બુલાયેગા, હેં ઝૂનૂન હેં ઝૂનૂન સા જીને મે....... ત્યાંજ રૂમમાં એક છોકરી આવી અને તેણે ટેપ બંધ કરી દીધું. "વ્હૉટ રબીશ કીયારા!" તે ગુસ્સામાં બોલી. "બંધ કર નોટંકી, તને ખબર છે મને જેઝ મ્યુઝિક
ના નાન નાન ના ના ....ના નાન નાન ના નાના નાન નાન ના નાના નાન નાન ના નાઇવા હાથને ગિટાર બનાવીને ગીતનાં તાલે ઝૂમી રહી હતી. વાળ હવામાં લહેરાતી તે પોતાની જાતને અરીસામાં જોઈને થનગની રહી હતી.યારો જી ભર ...Read Moreજી લે પલ,લગતા હેં આજ કલ, દૌર અપના આયેગા,યારો જો ખુદ પે હો યકીન,જો ઝીંદગી હસીન,તુજે કલ બુલાયેગા,હેં ઝૂનૂનહેં ઝૂનૂન સા જીને મે.......ત્યાંજ રૂમમાં એક છોકરી આવી અને તેણે ટેપ બંધ કરી દીધું."વ્હૉટ રબીશ કીયારા!" તે ગુસ્સામાં બોલી. "બંધ કર નોટંકી, તને ખબર છે મને જેઝ મ્યુઝિક ગમે છે તોય તું આવાં ફાલતુ સોન્ગ પ્લે કરીને નાચવા લાગતી હોય છે.""જસ્ટ શટ
"સર, આ દિનિયો તો ફોન જ નથી ઉપાડતો. સાલો એ ડ્રગ્સ લઈને ટલ્લી તો નથી થઇ ગયો ને?!" "દીપેશ, અત્યારે આવી ફાલતુની મજાક કરવાનો ટાઈમ નથી. ટીમની રાહ જોવામાં મોડું થઇ જશે. આપણે બે જ ત્યાં પહોંચી જઈએ. પાછળથી ...Read Moreપણ આવી જશે એટલે સમય પણ ઓછો વેડફાશે. તું દિનકરને ફોન ચાલુ જ રાખ, સમજ્યો." "અહીંયા પેટમાં બિલાડા બોલે છે ને આમને સમયની પડી છે." સબ. ઈ. દીપેશ મનમાં જ ગણગણ્યા. એસીપી અભય અને સબ. ઈ. દીપેશ બંને જીપમાં બેસીને ફાર્મહાઉસ તરફ જવાં રવાના થયાં. ******************** મોહિત બારમાં બેઠો બેઠો દારૂ પી રહ્યો હતો. પાર્ટીમાં રહેલા લોકો પોતાની મસ્તીમાં
"શું આઈડિયા?" "આગળ એક સુપરમાર્કેટ આવે છે. આપણે બધા ત્યાં જતા રહીએ. ખાવાનું પણ મળશે એન્ડ સેફ પણ રહીશું." કિયારાએ ખુશ થતાં કહ્યું. "બકવાસ આઈડિયા છે. જ્યાં ભીડ વધારે હશે ત્યાં ઝોમ્બી પણ વધુ આવશે." ઇવાએ કહ્યું. "શી ઇઝ ...Read Moreઆપણે ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાનું છે. કોઈ ઘર મળી જાય તો બેસ્ટ રહેશે." સિદ્ધાર્થે "આપણે પોલીસને કહીએ કે આપણી હેલ્પ કરે." મોહિત બોલ્યો. "બેટા અત્યારે પોલોસને જ બચવાના ફાંફા હશે. એકવાર કોઈ સેફ પ્લેસ પર પહોંચીએ પછી શાંતિથી સરકારનો સંપર્ક કરશું ઓક્કે." સિદ્ધાર્થે મોહિત સામું જોતાં કહ્યું. ત્યાંજ સામે એક સુપરમાર્કેટ દેખાયો. મોહિતે ખાવાની ઈચ્છા પ્રકટ કરતા કહ્યું, "સિડલા, જો