ધ અર્થ _ ૨૦૫૦ - Novels
by jadav hetal dahyalal
in
Gujarati Fiction Stories
પ્રૃથ્વી પર સૌથી વધારે બુદ્ધિશાળી જો કોઈ જીવ હોય તો એ મનુષ્ય છે કેમ કે વિચારી શકે છે સમજી શકે છે પોતાની બુદ્ધિ થી નવુ સર્જન કરી શકે છે ઇશ્વરે એને બુદ્ધિશાળી બનાવ્યો જ છે એટલે કે એ પ્રૃથ્વી ...Read Moreએના સંસાધનો નુ અને જીવો નું રક્ષણ કરે પરંતુ માણસ સ્વાર્થી બની ગયો એણે કુદરત ના સંસાધનો નો જ નહિ કુદરત ના દરેકે દરેક જીવ નો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો અને પોતાના ફાયદા માટે પ્રક્રૃતિ સાથે રમત કરતો

કેટલાય કલાકો ની બેહોશી પછી જ્યારે મહામહેનતે મે મારી આંખો ઉઘાડી .માથું એકદમ ભારે ભારે લાગતુ હતુ શરીર માં ઉભા થવાય એટલી તાકત નહોતી તો ય બળજબરી પુર્વક મે મારા શરીર ને ઉભુ કર્યું .એ પછી હું ક્યાં ...Read Moreજગ્યાએ છું એ નિરિક્ષણ કર્યું તો મને એ જોઈને આશ્ચર્ય થયુ કે હું એક એવી જગ્યા એ હતો કે જ્યાં ચારે બાજુ માત્ર રેત નો સમુદ્ર હતો . હું કોણ છું ,?આ જગ્યા કઇ છે? ,હું અહિં કેવી રીતે આવ્યો? એના પહેલા શું હતું બધું યાદ કરવા નો પ્રયત્ન કર્યો પણ કંઇ જ યાદ ના