લખજો કંકોતરી - Novels
by Urmeev Sarvaiya
in
Gujarati Fiction Stories
* જીવન એક એવી વસ્તુ છે જે જીવનમાં ક્યારેય એટલે ક્યાંય પણ સમજતી નથી . જીવનમાં કોનો સાથ ક્યારે આપણને મળે અને કોનો સાથ ક્યારે આપણે ગુમાવવી તેનો અંદાજ પણ જીવન માં નથી મળતો.આવોજ એક અચંભિત કરુણ પ્રસંગ આજ ...Read Moreઆ પ્રંસંગ પરથી જરૂર જણાશે. તમારું હદય રડવા જરૂર લાગશે. વિનતી કરી કહું છું કે તમારા અમૂલ્ય પ્રતિભાવો અમને જણાવશો. *
*અંકિત અને તેના મિત્રો*
કોલેજ નો પ્રથમ દિવસ અંકિત ખુશ ખુશાલ થી તેની મિત્રો સાથે જતો હતો . અંકિત બધાને ચિડાવે છે ,ખુબજ મસ્તી મજાક કરે છે . તેઓ ચાલતા ચાલતા લોકોની મશ્કરી કરતા હતા. જો કોઈ બાઈક સવાર નીકળે તો તેને કહે કે" એ ભાઈ સ્ટેન્ડ તો ચડાવો ભાઈ" જ્યારે બાઈક સવારે તો સ્ટેન્ડ તો ચડાવેલું જ હોઈ છે . આ જાણી સૂર્ય દીપ કહેછે.
* જીવન એક એવી વસ્તુ છે જે જીવનમાં ક્યારેય એટલે ક્યાંય પણ સમજતી નથી . જીવનમાં કોનો સાથ ક્યારે આપણને મળે અને કોનો સાથ ક્યારે આપણે ગુમાવવી તેનો અંદાજ પણ જીવન માં નથી મળતો.આવોજ એક અચંભિત કરુણ પ્રસંગ આજ ...Read Moreઆ પ્રંસંગ પરથી જરૂર જણાશે. તમારું હદય રડવા જરૂર લાગશે. વિનતી કરી કહું છું કે તમારા અમૂલ્ય પ્રતિભાવો અમને જણાવશો. * *અંકિત અને તેના મિત્રો* કોલેજ નો પ્રથમ દિવસ અંકિત ખુશ ખુશાલ થી તેની મિત્રો સાથે જતો હતો . અંકિત બધાને ચિડાવે છે ,ખુબજ મસ્તી મજાક કરે છે . તેઓ ચાલતા ચાલતા લોકોની મશ્કરી કરતા હતા. જો કોઈ