LAKHAJO KANKOTARI - 1 books and stories free download online pdf in Gujarati

લખજો કંકોતરી - 1

* જીવન એક એવી વસ્તુ છે જે જીવનમાં ક્યારેય એટલે ક્યાંય પણ સમજતી નથી . જીવનમાં કોનો સાથ ક્યારે આપણને મળે અને કોનો સાથ ક્યારે આપણે ગુમાવવી તેનો અંદાજ પણ જીવન માં નથી મળતો.આવોજ એક અચંભિત કરુણ પ્રસંગ આજ તમને આ પ્રંસંગ પરથી જરૂર જણાશે. તમારું હદય રડવા જરૂર લાગશે. વિનતી કરી કહું છું કે તમારા અમૂલ્ય પ્રતિભાવો અમને જણાવશો. *

*અંકિત અને તેના મિત્રો*

કોલેજ નો પ્રથમ દિવસ અંકિત ખુશ ખુશાલ થી તેની મિત્રો સાથે જતો હતો . અંકિત બધાને ચિડાવે છે ,ખુબજ મસ્તી મજાક કરે છે . તેઓ ચાલતા ચાલતા લોકોની મશ્કરી કરતા હતા. જો કોઈ બાઈક સવાર નીકળે તો તેને કહે કે" એ ભાઈ સ્ટેન્ડ તો ચડાવો ભાઈ" જ્યારે બાઈક સવારે તો સ્ટેન્ડ તો ચડાવેલું જ હોઈ છે . આ જાણી સૂર્ય દીપ કહેછે.

" એય આવી મશ્કરી નાં કરાય ક્યારેક લેવાના દેવા પડી જસે.ત્યારે તને સમજાશે."

આ જોઈ અંકિત મોઢું બગાડીને કહે છે . ચાળા પડતા

" ક્યાલેક લેવા નાં દેવા પડી જહે.હે............... ઓહો જોતો કેટલો સંસ્કારી છોકરો છે." આમ કહી હાસ્ય કરે છે આ જોઈ સુર્યદીપ કહેછે. મોઢું બગાડતો

"હ............ હ ...........😒 "

હવે બધાજ કોલેજ નાં ગેટ પર પોહચે છે. જે એજ કોલેજ જેમાં ગાંધીજી ભણ્યા હતા.એટલેકે શામળદાસ આર્ટ્સ કોલેજ.

ગેટ પાસે પોહચતાજ તે જુવે છે કે ત્યાં તો કેટલાય છોકરા છોકરીઓ અભ્યાસ કરવા પોચ્યા હતા. તેમાં કોમર્સ નાં વિદ્યાર્થી ,સાયન્સ નાં વિદ્યાર્થી ઓ તથા ડિપ્લોમાં ના વિદ્યાર્થી ઓ પણ અભ્યાસ ખાતર આવ્યા હતા. ત્યાં એક મોટું હોકીની ગ્રાઉન્ડ જોઈ તે ખૂબ ખુશ થયો . તેમણે ગાંધીજી સર્કલ જોયું. તેને થયું કે હું પાવાગઢ થી અહીંયા ભાવનગરમાં આવ્યો હુ ધન્ય છું. આજુબાજુ ની લીલોતરી પણ તેણે નિહાળી. અને જ્યાં ગાંધીજી બેસીને ભણતા તે લીમડાને પણ જોયો. એ જોઈ તેણે કહ્યું.

"અહિયતો ગાંધીજી શું ધારે તો દરેક વ્યક્તિ ગાંધીજી બની શકે."

આજે તે કોલેજ નો લેકચર ભરે છે.લેકચરમાં તો આજે કઈ નહોતું. બસ ખાલી ઇન્ટ્રોડકશન બધા આજે ખુશ હતા.

"ચાલો આજે આપણે પિઝા ખાવા જયે... " રવિ કહેછે.

"ના આજે મૂડ નથી" સુર્યદિપ કહે છે.

"ચાલને સૂર્યદીપ" અંકિત કહેછે.

"ના યાર તમે લોકો જતવો હુ હોસ્ટેલ જાવ છું આજે મને મજા નથી. માથામાં જીણું જીણું દુઃખે છે. " સૂર્યદિપ કહેછે. એ જાણી રવિ મસ્કરી કરી કહે છે કે.

"સાચેજ માથું દુઃખે છે ને કે મજાક કરે છે.કે કોઈને પ્રસનલી મળવાનું છે."

"જવાદેની યાર સુ મજાક કરે છે." સર્યદીપ કહેછે.

"સોરી યાર બાય" રવિ કહેછે.

"બાય" બધા એક સાથે બોલે છે અને બધા છૂટા પડે છે. ઓલા બંને પિઝા ખાવા જાય છે. પોહચે છે અને પિઝા વાતું કરતા કરતા ખાય છે.અંકિત બિલ ચૂકવી બહાર નીકળે છે. આજે તે પ્રકૃતિ ને માણવા વિક્ટોરિયા નેચર પાર્ક માં જાય છે.અને ખુશ ખુશાલ થઈ જાય છે.

અંકિત પાર્ક માં ફરતો હતો. ત્યાં તેને એક વ્યક્તિ ખભા ઉપર હાથ મૂકી .તેને એક જ જટકો મારે છે અને તેની તરફ કરે છે. એ જાણી અંકિત ને ગુસ્સો આવે છે અને તે જાણ્યા વિના તે હાથ મચડે છે અને તે લાલ પીળો દેખાય છે. ત્યાં તરતજ સેક્રોરેટી આવી બંને ને છોડાવે છે .

એ વ્યક્તિ હશે કોણ ??¿¿ તેનો અંકિત સાથે શેનો સંબંધ??¿¿ આ પ્રસંગ કરુણ તો નથી કેમ??¿¿ હવે આગળ??

જોઈએ આપને બીજા ભાગમાં


જોઈએ ભાગ- ૨