પ્રેમ નો અહેસાસ - Novels
by Shivraj
in
Gujarati Love Stories
મારું નામ ....... હું ભાવનગર નો રેહવાસી છું.મારી ઉંમર ૨૪ વર્ષ છે.અને હાલ માં હું એક કંપનીમાં માં નોકરી કરું છું.આ વાત ૩ વર્ષ પેહલા ની છે.જ્યારે હું પોલીસ ની ભરતી માટે તૈયાીઓ કરી રહ્યો હતો.
એક દિવસ ની વાત ...Read Moreમારા એક કાકા ને ત્યાં તેમના ઘરે એક પ્રસંગ માં મને જમવા નું આમંત્રણ આપવા માં આવ્યું હતું.પેહલા હું કોઈ દિવસ એમના ઘરે ગયેલો નહિ એટલે જતા થોડોક અચકાતો હતો. તેમનું સરનામું મોબાઈલ દ્વાર લય ને હું મારી બાઈક લયને તેમના ઘરે ગયો.ત્યાં મારા બધા સબંધી ઓ હજાર હતા બોવ વધારે માણસો ના હતા ઘરના અને બીજા થાય ને ૧૨ જના હતા.આ બધા વ્યક્તિ થી હું પરિચિત હતો.પણ ત્યાં એક મારા સબંધી ની દીકરી આવ્યા હતા.હું એમ તો તેમને ઘણી વાર મળતો હોવ છું પણ તે દિવસે હું તેમને જોતો જ રહ્યો ખબર નઈ મારી નજર તેમના થી હડતી જ ન હતી.ત્યારે તેમની આંખ મને બોવ વધારે મોહક લાગવા લાગી.
મારું નામ ....... હું ભાવનગર નો રેહવાસી છું.મારી ઉંમર ૨૪ વર્ષ છે.અને હાલ માં હું એક કંપનીમાં માં નોકરી કરું છું.આ વાત ૩ વર્ષ પેહલા ની છે.જ્યારે હું પોલીસ ની ભરતી માટે તૈયાીઓ કરી રહ્યો હતો.એક દિવસ ની વાત ...Read Moreમારા એક કાકા ને ત્યાં તેમના ઘરે એક પ્રસંગ માં મને જમવા નું આમંત્રણ આપવા માં આવ્યું હતું.પેહલા હું કોઈ દિવસ એમના ઘરે ગયેલો નહિ એટલે જતા થોડોક અચકાતો હતો. તેમનું સરનામું મોબાઈલ દ્વાર લય ને હું મારી બાઈક લયને તેમના ઘરે ગયો.ત્યાં મારા બધા સબંધી ઓ હજાર હતા બોવ વધારે માણસો ના હતા ઘરના અને બીજા થાય ને ૧૨