Prem no Ahesaas - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો અહેસાસ - 1

મારું નામ ....... હું ભાવનગર નો રેહવાસી છું.મારી ઉંમર ૨૪ વર્ષ છે.અને હાલ માં હું એક કંપનીમાં માં નોકરી કરું છું.આ વાત ૩ વર્ષ પેહલા ની છે.જ્યારે હું પોલીસ ની ભરતી માટે તૈયાીઓ કરી રહ્યો હતો.
એક દિવસ ની વાત છે મારા એક કાકા ને ત્યાં તેમના ઘરે એક પ્રસંગ માં મને જમવા નું આમંત્રણ આપવા માં આવ્યું હતું.પેહલા હું કોઈ દિવસ એમના ઘરે ગયેલો નહિ એટલે જતા થોડોક અચકાતો હતો. તેમનું સરનામું મોબાઈલ દ્વાર લય ને હું મારી બાઈક લયને તેમના ઘરે ગયો.ત્યાં મારા બધા સબંધી ઓ હજાર હતા બોવ વધારે માણસો ના હતા ઘરના અને બીજા થાય ને ૧૨ જના હતા.આ બધા વ્યક્તિ થી હું પરિચિત હતો.પણ ત્યાં એક મારા સબંધી ની દીકરી આવ્યા હતા.હું એમ તો તેમને ઘણી વાર મળતો હોવ છું પણ તે દિવસે હું તેમને જોતો જ રહ્યો ખબર નઈ મારી નજર તેમના થી હડતી જ ન હતી.ત્યારે તેમની આંખ મને બોવ વધારે મોહક લાગવા લાગી.મારા કાકી મને પાણી આપવા આવ્યા છતાંય હું તેજ દીકરી સામુ જોતા જ રહ્યો.મારો સ્વાસ વધારે પડતો ચડવા માન્યો.મને આખા શરીર માં ધ્રુજારી ઉત્પન્ન થવા લાગી.અને એ દિવસે જે મારા ધબકારા વધી ગયા એમની તો વાત ના પૂછો.પછી મે જજો ટાઈમ ના રોકાણો.અને સિધોજ મારા રૂમ એ હું આવી ગયો.એ દિવસ મને એમનો જ વિચાર આવતો રહ્યો.તે દિવસે હું રાત્રે પણ એમનો જ વિચાર કરતો રહ્યો.એમનો મોબાઈલ નંબર પણ મારી પાસે હતો પણ છતાંય હું તેમને મેસેજ કરતા અચકાતો હતો.આમનમ ૧૦ દિવસ જતા રહ્યા અને અચાનક મારે તેમના ઘરે જવાનું થયું.તે દિવસ ની રાત એટલે ૧ વર્ષ જેવી લાગી આખી રાત મને નીંદર ના આવી.મનમાં એક ચાહક હતી કે હું તેમને કાલે જોય સકિસ,અને બીજા દિવસે હું તેમના ઘરે પોહચ્યો .તેમના મમ્મી અને નાના બહેન મને સામે લેવા આવ્યા.હું તેમના ઘરે આવ્યો.એક જ નજર થી તેમને હું જોવા લાગ્યો પણ આ વાત તેમને ખબર ના હતી.તે મારી પાસે પાણી લય ને આવ્યા.અને મને પાણી આપી ને ચાલ્યા ગયા.પણ એ દિવસે પણ મારા અંદર થી બોવ તેજ ધબકારા સંભળાય રહ્યા હતા.તેમને તેના મમ્મી એ બજાર માંથી બધી વસ્તુ લય આવ્યા કહ્યું.તે એક થેલી લય ને બજાર બાજુ જવા નીકલા.પછી તો સુ હું તેમના ભાય ની આવા ની વાટ જોતો રહ્યો.તે દિવસે તેમના હાથ ની રસોઇ નો જમવા નો આનંદ પણ મળ્યો.એવું લાગ્યું જાણે જીવન માં આના થી વિશિષ્ટ રસોઇ ના હોય.તેમને મારો મનપસંદ વાનગી બનાવી હતી.પછી તો નોર્મલ ટાઈમ જતો રહ્યો.મારે સવારે ઘરે જવા નીકળવાનું હતું.એ માટે સવારે હું તૈયાર થાય ને નાસ્તો કરવા બેસી ગયો.નાસ્તો કરીને હું મારા ઘરે પોહચી ગયો.પણ તે દિવસે હું બોવજ ખુશ હતો કે હું એમને જોય સક્યો.આમ જ ઘણા દિવસો જતા રહ્યા પણ એક પણ એવો દિવસ ના ગયો કે તે મને યાદ ના આવ્યા હોય.હું ભગવાન માં વિશ્વાસ નઈ કરતો પણ તે દિવસ થી હું દરરોજ મહાદેવ ના મંદિર એ જવા લાગ્યો. બસ હવે જીવન માં એના થી બીજું મારે કશું જ જોય તું ના હતું.૧ વર્ષ આમ જ વિતું ગયું.પણ એક દિવસ ની વાત છે તેમના દાદા અચાનક સ્વર્ગ લોક પામ્યા તેમને ત્યાં અમારે જવાનું થયું.અને તેમની ચિંતા થવા લાગી મને કારણ કે તે પોતાના દાદાજી ને ખુબ જ વાલા હતા..એ દિવસે અમે રાત્રે પોહચા.અને તેમના ઘરે મે એમને ખાટલા માથે સૂતા જોય તે બોવ ક દુઃખી હતા પણ એમને જોય ને મને પણ દુઃખ થવા લાગ્યું હું કસુ જ ના બોલ્યો અને ત્યાં થી જતો રહ્યો .એ દિવસ ને ૧ મહિનો થય ગયો એ લોકો અમારે ઘરે આવ્યા એક નાના પ્રસંગ માં તે દિવસ એટલે મારા જીવન ની શરૂવાત.અમે અખો દિવસ જોડે હતા.મજાક મસ્તી કરતા હતા.અને તે રાત્રે હું તેમની સાથે સરખી વાત પણ કરવા લાગ્યો.રાત્રે અમે વોટ્સએપ ઉપર વાત પણ કરવા લાગ્યા .આ વાત ની હું રાહ ૧ વર્ષ થી જોય રહ્યો હતો.એક દિવસ મે એમને વોટ્સએપ માં જવાબ ના આપ્યો તે દિવસ તે મને ખીજાવા પણ લાગ્યા મને આ વાત થી થયું કે તે મારા થી વાત કર્યા વગર નહિ રહી સકતા.અમે એક સારા દોસ્ત બની ગયા હતા.પણ ૧ દિવસ તે મારા ગામ માં આવ્યા હું એ દિવસ બોવ જ ખુશ હતો. આખો દિવસ અમે સાથે પસાર કર્યો અને રાત્રે તે રોકાણ પણ કરું.અમે વોટ્સએપ માં વાત કરી રહ્યા હતા.તેમને નીંદર આવતી હતી એટલે એમને મને કોલ કરવાનું કહ્યું.મે એમની જોડે કોલ માં વાત કરેલી નઈ એટલે હું અચકાતો હતો પણ તેમનો સામે થી કોલ આવ્યો..મે તેમની કોલ ઉપાડયો અમે નોરમલ વાત કરી રહ્યા હતા તેમાં અચાનક મને વિચાર આવ્યો કે હું મારા પ્રેમ વિશે વાત કરું થોડોક સમય પછી મે તેમને આઇ લવ યુ કીધું અને પણ તેમણે..........
Part 1....