OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • New Novels
      • New Stories
      • Best Sellers
      • Top Authors
      • Author Benefits
      • FAQs
  • Videos
      • Most Trending
      • Short Films
      • Drama
      • Poetry
      • Comedy
  • Paperback
      • Publish Paperback
      • Buy Paperback
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

Sourashtrano Amar Itihas by કાળુજી મફાજી રાજપુત

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - Novels

Sourashtrano Amar Itihas book and story is written by કાળુજી મફાજી રાજપુત in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sourashtrano Amar Itihas is also popular in Book Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ by કાળુજી મફાજી રાજપુત in Gujarati
Novels

સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - Novels

by કાળુજી મફાજી રાજપુત Matrubharti Verified in Gujarati Book Reviews

(109.1k)
  • 44.1k

  • 103.4k

નાથો ભાભો મોઢવાડિયા સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ ભાગ 1 સમી સાંજરે, ગોધૂલીને સમયે, વાજોવાજ પોતાના ગોધલા હાંકતો એક ગાડાખેડુ બરડા મુલકના સીસલી નામે ગામડાના ઝાંપામાં દાખલ થયો. એનું નામ નાથો; મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો. કદમાં બેઠી દડીનો, દેખાવે બૂડથલ, અને બોલવામાં કુહાડા જેવી જીભવાળો હતો. ધણના ખુંટડા નાથાના નનકૂડા ગોધલાને ઢીંકે ચડાવ્યે જાય છે, અને ખુંટીયાના બરડા ઉપર પરોણાની પ્રાછટ બોલાવતો નાથો હેમખેમ ગાડું બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળીઆમાં ગાડું થોભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાશ હતી તે ગોધલાને માથે એમ ને એમ ઢળકતી મેલી દઈ એાસરીએ ગયો. નાથાને દેખતાંની વાર જ ઘરમાંથી એક આધેડ મેરાણીએ બહાર આવીને ઓવારણાં લીધાં. ​“કાંઈ ફુઈ ! કાંવ કરવા બોલાવ્યો'તો મુને ? ઘઉંના કોસ છોડે મારે આવવું પડ્યું છે. કાલ થાહે તાં બધા ય ક્યારા બળીને રાખ થે જાહે. એવડી તે તારે કીવાની ઉતાવર હુતી ?” "હા ભા ! તારે ઘઉંનાં વાવેતર ખેાટી થાય છે, ને આંહી મારાં છોકરાં પાવળું દૂધ વન્યા વીયાળુ કરે છે, અને ઈ બધુંય મારો નાથા જેવો જમદઢ ભત્રીજો બીઠે મારે ભોગવવું સરજેલ હશે ને ! આજ મારો ભા વાશીયાંગ હત ને, તો ઈ પીટ્યાઓનાં પેટમાંથી છઠ્ઠીનાં ધાવણ સોત ઓકાવે આવત.”

Read Full Story
Download on Mobile

સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - Novels

સૌરાષ્ટ્રનો અમર ઇતિહાસ - ભાગ 1
નાથો ભાભો મોઢવાડિયા સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ ભાગ 1સમી સાંજરે, ગોધૂલીને સમયે, વાજોવાજ પોતાના ગોધલા હાંકતો એક ગાડાખેડુ બરડા મુલકના સીસલી નામે ગામડાના ઝાંપામાં દાખલ થયો. એનું નામ નાથો; મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો. ...Read Moreબેઠી દડીનો, દેખાવે બૂડથલ, અને બોલવામાં કુહાડા જેવી જીભવાળો હતો.ધણના ખુંટડા નાથાના નનકૂડા ગોધલાને ઢીંકે ચડાવ્યે જાય છે, અને ખુંટીયાના બરડા ઉપર પરોણાની પ્રાછટ બોલાવતો નાથો હેમખેમ ગાડું બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળીઆમાં ગાડું થોભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાશ હતી તે ગોધલાને માથે એમ ને એમ ઢળકતી મેલી દઈ એાસરીએ ગયો.નાથાને દેખતાંની વાર જ ઘરમાંથી એક આધેડ
  • Read Free
સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 2
કટારી નુ કીર્તન રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પોતાની નાકડી રાજસભામાં પોતે ચારપાંચ કવિરત્નોને વસાવ્યાં ...Read Moreએક તો કવિ દુર્લભરામ વરસડા; બીજા જૈન જતિ જીવનવિજય; ત્રીજો જેસો લાંગો ચારણ; ચોથો પોલો ચારણ; અને પાંચમો એક બાવો. એ પાંચ અને છઠ્ઠા પોતેઃ છએ મળીને 'પ્રવીણસાગર'નો પ્રેમગ્રંથ લખ્યો.એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણમાત્ર વલોવી લીધું. શી કવિતા! શો વ્રજ ભાષાનો મરોડ! શી વિવિધ ભાત્યની વિદ્યા! અને શી વિજોગી નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી! ' પ્રવીણસાગર' રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે.એક
  • Read Free
સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 3
બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા.એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ જામી ...Read Moreછે. કોઇના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઇ મોટાં નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુળસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક અંજળિ વહેંચાશે એની આશાએ આ ભૂલકાં નાચી રહ્યાં છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે.મોટેરાંઓ પણ ધાવણાં છોકરાંને તેડી આરતીની
  • Read Free
સૌરાષ્ટ્ર નો અમર ઈતિહાસ - ભાગ 4
મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું.એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે,ત્યાંની દરબારી ડોઢી ની નાની ...Read Moreઊઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો (વાળા રજપૂતો વટલીને કાઠી થયા પહેલાંની આ વાત હોવાનો સંભવ છે.) એક હાથમાં પોટલિયો છે, બીજો હાથ બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા ચાંટા ઝીલતો આવે છે.એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આઘેઆઘેથી કોઇ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય
  • Read Free
સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 5
કામળીનો કોલ" આ ગામનું નામ શું ભાઈ?”“નાગડચાળું. કયાં રે'વાં ?”“રે'વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ”“ચારણ છો ?”“ હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે આંહી ?”“હા, હા. દરબાર સાંગાજી ગેાડની ધીંગી ડેલી છે ...Read Moreગઢવા ! પાધરા હાંકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી, ગઢવા ! હાંકો પાધરા. ”એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો. ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો. 'આજ બેટાને બરાબર ભેખડાવી મારું. બેટો સાંગડો, ગામ આખાનાં વાછડાં ચારે, ને હું કોટવાળ તોયે મારાં ત્રણ વાછડાંની ચરાઈની કોરી માગી હતી દીકરે! આજ આ ગઢવો જો
  • Read Free
  • Read all episodes on App


Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Book Reviews | કાળુજી મફાજી રાજપુત Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything
  • Gujarati Crime Stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026
  • Best Novels of March 2026
  • Best Novels of April 2026
  • Best Novels of May 2026
  • Best Novels of June 2026
  • Best Novels of July 2026
  • Best Novels of August 2026
  • Best Novels of September 2026
  • Best Novels of October 2026
  • Best Novels of November 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Classic Stories

روح کاغذ

Skp divine
Motivational Stories

प्रेरणास्पंदन - 68-69-70-71

Bhupendra Kuldeep
Comedy stories

थ्योरी ऑफ वन शू: रात, रिस्क और स्प्लेंडर - 19

Shivam Dhuriya
Thriller

തേൾ THE SCORPION - 1

Navaneeth sabu
Women Focused

Chandni Chowk

Annesha Banerjee
Thriller

Villen Ki Dengerous Love Part -24

Aarika Shadow
Adventure Stories

अजूबा मिलन - भाग - 13

Ratna Pandey
Short Stories

"पहिले प्रेम!" - "पहिले प्रेम!"

Vinod
Motivational Stories

"एका निर्णयाची किंमत!" - "एका निर्णयाची किंमत!"

Vinod
Love Stories

એક અધૂરી વાર્તા. પ્રકરણ 3. યુવાવસ્થા

Hiral Thakkar

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQs
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.